हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
10/ 0
(6.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિંગાપુર
સિંગાપુર News
સિંગાપુર
હવે આ દેશમાં જોવા મળ્યા ખેડૂત આંદોલનના પડઘા, સરકારે લીધો મોટો નિર્ણય
સિંગાપુરના અધિકારીઓએ સોમવારે કહ્યું કે 'પોલીસે કોઈ પણ ખાસ હેતુસર થનારી સભાઓની ક્યારેય મંજૂરી આપી નથી.'
Dec 16,2020, 8:22 AM IST
Coronavirus
અમેરિકા-યૂરોપ ફેલ, સિંગાપુર-તાઇવાન-હોંગકોંગે કઈ રીતે કર્યો કોરોના પર કંટ્રોલ
ચીનમાં મહામારી બની ચુકેલા કોરોના વાયરસનો કહેવ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. યૂરોપ અને અમેરિકા પણ તેનાથી બાકાત નથી. કોરોનાના વધતા કહેર છતાં એશિયાના કેટલાક દેશો એવા પણ છે જેણે આ ગંભીર વાયરસને કાબુમાં કરવા મોટી સફળતા મેળવી છે.
Mar 15,2020, 18:48 PM IST
સિંગાપુર
સિંગાપુરમાં દુર્લભ વાયરસ ‘મંકીપોક્સ’નો પ્રથમ કિસ્સો સામે આવ્યો
સિંગાપુરમાં મંકીપોક્સનો આત્યાર સુધીનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક નાઇજિરિયન વ્યક્તિ આ બીમારીને લઇને આવ્યો જે એક લગ્નમાં બુશમીટ ખાઇને આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો.
May 12,2019, 10:02 AM IST
Arvind Kejriwal
દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો સિંગાપુર જેવા 10 શહેર બનાવી દઇશું:આપ
દિલ્હીના મુખ્યમંત્રી આપના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાને જ રાજધાનીની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન ગણાવ્યું
Mar 25,2019, 23:31 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
સિંગાપુર: ફિનટેક ફેસ્ટિવલમાં બોલ્યા PM મોદી-મુદ્રા યોજનાનો ફાયદો 75%
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં ફિનટેક કંપનીઓના સૌથી મોટા કાર્યક્રમ (ફિનટેક ફેસ્ટિવલ)માં 30,000થી વધુ પ્રતિનિધિઓને સંબોધન કરતા કહ્યું કે વિકાસ અને ગરીબો માટે અમે સરકારમાં આવ્યાં.
Nov 14,2018, 8:31 AM IST
સિંગાપુર
સિંગાપુર: દિવાળી પર ભારતીયએ ફોડ્યા ફટાકડા, પોલીસે કરી ધરપકડ
કોર્ટમાં આરોપ સાબિત થવા પર તેમને બે વર્ષની સજા પણ થઇ શકે છે અને બેથી દસ હજાર સિંગાપુરી ડોલર સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.
Nov 8,2018, 15:15 PM IST
અમદાવાદ
અમદાવાદમાં યોજાશે વર્લ્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ નેશનલ ચેમ્પિયનશિપ 2018
નેશનલ ચેમ્પિયનશિપ ફોર WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)નુ અમદાવાદમાં તા. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 6 થી 25 વર્ષની વયના 1,000થી વધુ ઈનોવેટર્સ એક ભવ્ય પ્લેટફોર્મ પર તેમની પ્રોબ્લેમ સોલ્વીંગસ્કીલ્સ રજૂ કરશે. ડો. આનંદ જેકબ વર્ગીસ,. ડીરેકટર અને સીઈઓ હિન્દુસ્તાન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સ, એમ કે શ્રીવાસ્તવ, જનરલ મેનેજર ( પ્રોજેકટ એન્જીન્યરીંગ સી એન્ડ આઈ) એનટીપીસી લિમિટેડ, તા. 15 સપ્ટેમ્બરના રોજ ચેમ્પિયન શિપનુ ઉદ્ઘાટન કરશે. આન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ ભારતનાં 12 શહેરોમાં યોજાય છે અને અને કેટલાક હજાર વિદ્યાર્થી તેમાં સામેલ થાય છે.
Sep 14,2018, 9:24 AM IST
north korea
ઉત્તર કોરિયાએ સ્થાપના દિવસે પરમાણુ પ્રદર્શન ટાળ્યું: ટ્રમ્પ ખુશ !
ટ્રમ્પે ઉત્તર કોરિયા અને કિમ જોંગ ઉન બંન્નેનો આભાર વ્યક્ત કરવાની સાથે સકારાત્મક પગલાનું સ્વાગત પણ કર્યું હતું
Sep 9,2018, 23:17 PM IST
બોલીવુડ
વ્યસ્ત સિડ્યૂલ વચ્ચે સંજય દત્તે લીધો બ્રેક, જાણો માન્યતા સાથે ક્યાં ગયો
અભિનેતા સંજય દત્ત આગળના ચાર મહિના સુધી એક પછી એક ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત રહેવાનો છે. એવામાં તેણે થોડા સમય માટે કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
Sep 3,2018, 16:26 PM IST
ભારતીય
સિંગાપુરના ફાટેલા ઝંડાનો ફોટો પોસ્ટ કરનાર ભારતીય મૂળના કર્મચારીની નોકરી ગઈ
ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ફેસબુક પર સિંગાપુરના ઝંડાને ફાડીને તેની પાછળ ભારતીય રાષ્ટ્રધ્વજ દેખાડતો ફોટો પોસ્ટ કરનાર ભારતીય મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.
Aug 29,2018, 8:22 AM IST
કિમ જોંગ ઉન
ટ્રમ્પ સાથે મુલાકાત વખતે કિમ પોતાનું ટોઈલેટ પણ સાથે લઈને ગયા હતાં, રસપ્રદ.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઐતિહાસિક વાર્તા માટે રવિવારે જ સિંગાપુર પહોંચી ગયા હતાં.
Jun 14,2018, 10:51 AM IST
Trump-Kim meet
કિમને મળીને અમેરિકા પહોંચ્યા ટ્રમ્પ કહ્યું, ઉત્તર કોરિયાથી કોઇ ખતરો નહી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વદેશ પરત ફર્યા બાદ કિમ જોંગ ઉન સાથે સિંગાપુરમાં યોજાયેલી પોતાની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઉત્તર કોરિયાને હવે કોઇ પરમાણુ ખતરો નથી જેવો પહેલા સમજવામાં આવતો હતો. તેમણે સાથે જ પોતાનાં પુર્વવર્તી બરાક ઓબામા પર વ્યંગ કરતા કહ્યું કે, મારી અગાઉના લોકોએ કહ્યું હતું કે ઉતર કોરિયા સૌથી મોટી સમસ્યા છે પરંતુ હવે એવું નથી. સિંગાપુરમાં યોજાયેલી બેઠક બાદ એવું નથી.
Jun 13,2018, 17:55 PM IST
ડોનાલ્ડ ટ્રંપ
કિમ જોંગ ઉને આઇસક્રીમ ખાધી, ડોનાલ્ડ ટ્રંપે કહ્યું-'સારો ફોટો પાડજો'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કામકાજની વાત કરતાં બપોરનું ભોજન કર્યું જેમાં તેમના માટે પશ્વિમી અને એશિયાઇ વ્યંજન પીરસવામાં આવ્યા જેમાં કોરિયન સ્ટફ્ડ કુકુંબર (ખીરા) અને બીફને લઇને હાગેન દાજની આઇસક્રિમ સામેલ હતી. સિંગાપોરના સેંટોસા દ્વીપ પર કાપેલા હોટલમાં દ્રીપક્ષીય બેઠક બાદ ટ્રંપ અને કિમ પોતાના સહયોગી સાથે લંચ પર મળ્યા.
Jun 12,2018, 12:58 PM IST
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગ મુલાકાત : વિશ્વ મોટું પરિવર્તન જોશે, અમે ફરી મળીશુ
વિશ્વ આખું જેની પર મીટ માંડીને બેઠું હતું એ બેઠક બાદ નજારો પણ એવો જ જોવા મળ્યો છે.
Jun 12,2018, 12:21 PM IST
કિમ જોંગ ઉન
સિંગાપુરમાં ઐતિહાસિક બેઠક પૂર્ણ, પરમાણુ નિશસ્ત્રીકરણ મુદ્દે યોજાઇ ચર્ચા
Trump
Jun 12,2018, 10:19 AM IST
કિમ જોંગ ઉન
ટ્રંપ અને કિમ જોંગ વચ્ચે મહામુલાકાત: વાંચો ઐતિહાસિક મીટિંગના 10 મુદ્દા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાઇ નેતા કિમ જોંગ ઉન અહીં ઐતિહાસિક શિખર વાર્તા માટે મળ્યા. આ બેઠકનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાનો અને કોરિયાઇ પ્રાયદ્રીપમાં પૂર્ણ પરમાણું નિરસ્ત્રીકરણ છે.
Jun 12,2018, 10:26 AM IST
Trump-Kim meet
આવતીકાલે સિંગાપુરમાં મળશે કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ, આ ઐતિહાસિક બેઠક
કેટલાંય સમયથી જે બેઠકની રાહ જોવાઇ રહી છે. સમગ્ર દેશ અને દુનિયાની નજર જેના પર છે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન સિંગાપોર પહોંચી ચુકયા છે.
Jun 11,2018, 16:53 PM IST
કિમ જોંગ ઉન
સિંગાપુર વચ્ચે પડ્યું, ટ્રમ્પ-કિમની બેઠકનું સ્થળ કર્યું નક્કી, 12 જૂને થશે
સિંગાપુરે મંગળવારે જાહેરાત કરી કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે થનારી ઐતિહાસિક શિખર વાર્તા માટે સેંટોસા દ્વિપનો એક ખાસ વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે.
Jun 6,2018, 10:58 AM IST
ઉત્તર કોરિયા
હવે હોટલના ભાડા અંગે ઘમાસણ, કિમ જોંગનો ખર્ચો કાઢે કોણ? US કે ઉ.કોરિયા
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં થનારા ઐતિહાસિક શિખર સંમેલનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ હવે સમસ્યા એ ઊભી થઈ છે કે સિંગાપુરમાં કિમ જોંગના પ્રતિનિધિ મંડળના હોટલનો ખર્ચો કોણ ઉઠાવશે?
Jun 3,2018, 15:53 PM IST
સિંગાપુર
સિંગાપુરમાં USના રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે PM મોદીએ કરી મુલાકાત
સિંગાપુરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે પીએમ મોદીએ સિંગાપુર મેંસિંગાપુરમાં અમેરિકી રક્ષા સચિવ જિમ મેટિસ સાથે મુલાકાત કરી.
Jun 2,2018, 8:52 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ