हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિંગતેલના ભાવમાં ભડકો
સિંગતેલના ભાવમાં ભડકો News
Edible Oil Price
કેવી રીતે ઉજવશો તહેવારો? આજથી ફરી વધ્યા ખાદ્ય તેલના ભાવ, જાણો ડબ્બે કેટલા થયા
કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે 75નો વધારો તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જી હા...કપાસિયા તેલનો ડબ્બો 1790થી વધીને 1885 થયો છે તો પામોલીન તેલનો ડબ્બો 1,605થી વધીને 1685 થયો છે.
Sep 12,2024, 16:26 PM IST
Edible Oil Price
નવરાત્રિ પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, છેલ્લા 3 દિવસમાં સિંગતેલના ભાવમાં કડાકો
દોઢ મહિના પછી સીંગતેલનો ડબ્બો 3000ની નીચે પહોંચ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2940 રૂપિયા સુધી પહોંચ્યો છે. દિવાળી સુધી સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. નવરાત્રિથી યાર્ડમાં મગફળીની ધૂમ આવક જોવા મળી શકે છે.
Oct 5,2023, 15:43 PM IST
Edible Oil Price
તહેવારો પહેલા સૌથી મોટા રાહતના સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલમાં સૌથી મોટો ઘટાડો
રાજકોટ ખાદ્યતેલ માર્કેટના અપડેટ અનુસાર, આજના લેટેસ્ટ ભાવ અનુસાર 15 કિલો સીંગતેલના ડબ્બાનો ભાવ 3080થી 3130 જોવા મળી રહ્યો છે. તો કપાસિયા તેલનો ભાવ 1995 રૂપિયા થયો છે. મગફળીની આવક અને ઉત્પાદનના આંકડાને લઈ સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળતા વેપારીઓ તથા નાગરિકોમાં રાહત જોવા મળી રહી છે.
Sep 22,2023, 20:28 PM IST
Edible Oil Price
બાપ રે! મોંઘવારીએ માર્યા; સીંગતેલનો રેકોર્ડબ્રેક ભાવ નોંધાયો, 5 દિવસમાં 200નો વધારો
સિંગતેલમાં ફરી રૂ. 20નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો 15 કિલોનાં ડબ્બાનો ભાવ 3090 થી 3140 રૂપિયાએ પહોંચ્યો છે.
Sep 15,2023, 23:25 PM IST
Edible Oil Price
ખાદ્યતેલનાં ભાવમાં મોટો ઉછાળો; છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલનાં ભાવમાં ભડકો, જાણો
Groundnut Oil Prices : તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં વધારો. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 110 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3 હજારના પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં ઘટાડો નોંધાયો છે.
Sep 14,2023, 18:48 PM IST
Edible Oil Price
તમે ગમે તેટલુ કરો..પણ મોંઘવારી નહીં ઘટે! ફરી સિંગતેલના ભાવમા તોતિંગ વધારો, ગૃહિણી..
Groundnut Oil Prices : તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં વધારો. એક ડબ્બા સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3 હજારના પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં ઘટાડો નોંધાયો છે.
Sep 12,2023, 19:10 PM IST
Trending news
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ