हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંસદ સત્ર
સંસદ સત્ર News
m.venkaiah naidu
કઇ રીતે યોજાશે સંસદનું ચોમાસુ સત્ર, ઉપરાષ્ટ્રપતિ અને લોકસક્ષાધ્યક્ષ વચ્ચે બેઠક
કોરોના સંકટ વચ્ચે સંસદનું મોનસુન સત્ર કયા પ્રકારે યોજવું તે અંગે અનેક વિચારો કરવામાં આવી રહ્યા છે. રાજ્યસભાનાં સભાપતિ એમ.વેંકૈયા નાયડૂ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ વિષય પર ચર્ચા કરવા માટે મંગળવારે બેઠક યોજી હતી. સુત્રોએ જણાવ્યું કે, બેઠકમાં વાત સામે આવી કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાજ્યસભા કક્ષમાં 245નાં સ્થળ પર માત્ર 60 સાંસદો સાથે જ બેઠક યોજવામાં આવશે.
Jun 9,2020, 23:02 PM IST
જમ્મુ અને કાશ્મીર
ભારે તણાવ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે
જમ્મુ અને કાશ્મીરમાં હાલ સ્થિતિ તણાવવાળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર ખીણની મુલાકાત લેવાના છે.
Aug 4,2019, 13:56 PM IST
17મી લોકસભા
17મી લોકસભાના સંસદ સત્રનો પ્રારંભ, લોકસભાને મળ્યા નવા સ્પીકર
17મી લોકસભાના સંસદ સત્રનો પ્રારંભ,ભાજપ સાંસદ ઓમ બિરલા બન્યા નવા સ્પીકર. પીએમ મોદી ઓમ બિરલાના નામનો મુકશે પ્રસ્તાવ. એનડીએ સહિત 10 પક્ષોએ ઓમ બિરલાને આપ્યું છે સમર્થન.
Jun 19,2019, 13:08 PM IST
Modi Cabinet
સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે, 19 જૂને યોજાશે લોકસભા સ્પીકરની ચૂંટણી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના થઈ ગઈ છે. શુક્રવાર સાંજે કેબિનેટની બેઠક થઈ. જેમાં સરકારના પહેલા 100 દિવસના એજન્ડા પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે. બજેટ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર પોતાનું બજેટ રજુ કરશે. 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજવામાં આવશે. તે અગાઉ સદનના સૌધી સીનિયર સાંસદ બાકીના સાંસદોને શપથ લેવડાવશે.
May 31,2019, 20:02 PM IST
સંસદ સત્ર
LIVE : ચોમાસું સત્ર હંગામા સાથે શરૂ, મોદી સરકાર વિરૂધ્ધ વિપક્ષ ઉગ્ર
રાજ્યસભામાં બુધવારે ચોમાસું સત્રનો પ્રારંભ હંગામા સાથે થયો હતો. વિપક્ષે ઉગ્ર તેવર અપનાવતાં મામલો ગરમાયો છે.
Jul 18,2018, 14:05 PM IST
મોદી સરકાર
18 જુલાઇથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર, કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરશે
મોદી સરકારના આખરી ચોમાસું સત્રમાં ભારે હંગામો થવાના આસાર છે. વિપક્ષ આ સત્રમાં મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સંસદમાં વિપક્ષો પોતાની એકજૂથતા દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે
Jun 25,2018, 14:36 PM IST
Trending news
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા
Navratri 2024
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ
mangal gochar 2024
દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ
Haryana Assembly Election 2024
હરિયાણામાં આજે 90 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર