हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શંકાસ્પદ
શંકાસ્પદ News
Frst time
સાઇબર ક્રાઈમના ગુનામાં પ્રથમ વખત નારોલ પોલીસે પાસાની કાર્યવાહી કરી
ગુનાખોરી અને ગુનેગારો પર અંકુશ લાવવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવવમાં આવ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતા જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવી સૌ પ્રથમ વખત સાઇબર ક્રાઈમના ગુના હેઠળ આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કાયદામાં સુધારા બાદ પાસા હેઠળ હવેથી સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે.
Sep 21,2020, 22:13 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસની ભારતમાં અન્ટ્રી! મુંબઇમાં બે શંકાસ્પદ કેસ મળ્યા
મુંબઇમાં કોરોના વાયરસના બે સંદિગ્ધ કેસ સામે આવ્યા છે. બંને શંકાસ્પદોને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોરોના વાયરસથી ચીનમાં 26 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 830 લોકો સંક્રમિત છે. વુહાન સહિત 9 શહેરોને બંધ કરી દેવામાં આવ્યા છે.
Jan 24,2020, 19:41 PM IST
modasa
મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર, PI N K રબારીની બદલી
મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મોડાસાની પીડિતાના મોત મામલે વિવાદમાં સપડાયેલા મોડાસા ટાઉન પીઆઇ એન કે રબારીની બદલી કરવામાં આવી છે. ઇસરી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીના પરિવારે પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્રણ આરોપીની કાયદેસરની ધરપકડ કરાઈ છે. મોડાસા પોલીસે ધરપકડ કરી હતી. બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, જીગર પરમારની ધરપકડ કરવામાં આવી હતી. સતીશ ભરવાડ નામનો આરોપી હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટિમો બનાવી છે.
Jan 12,2020, 22:15 PM IST
modasa
મોડાસા યુવતીના મોત મામલે પોલીસ પર શંકાસ્પદ કામગીરીનો આરોપ
મોડાસામાં યુવતીના મોતનો મામલે પોલીસની વધુ એક શંકાસ્પદ કામગીરીનો આરોપ લાગ્યો છે. આરોપીઓને કોર્ટમાં હજુ પણ રજૂ ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓ બાબતે પોલીસે મૌન સેવ્યું છે. શકમંદ ત્રણ લોકોને પોલીસસ્ટેશનથી અજ્ઞાત સ્થળે લઈ જવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Jan 12,2020, 20:05 PM IST
the accused
અરવલ્લી: મોડાસા યુવતીના મોત મામલે 3 આરોપીઓ સરેન્ડર, ગાડી પણ મળી આવી
મોડાસાના સાયરાની સીમમાંથી યુવતીની શંકાસ્પદ સ્થિતીમાં ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી હતી. આ મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. આ યુવતીનું અપહરણ કરનારા ચારેય યુવકો પર હત્યા અને સામુહિક દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તમામ આરોપીઓ પોલીસ પકડથી દુર હતા. જો કે મોડી રાત્રે નાટ્યાત્મક રીતે આ સમગ્ર કાંડનાં ચાર આરોપીઓ પૈકીનાં ત્રણ આરોપીઓએ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું.
Jan 12,2020, 0:16 AM IST
વડોદરા
વડોદરામાં ઝડપાયા શંકાસ્પદ વ્યક્તિઓ
રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઇને આપેલા એલર્ટની વચ્ચે વડોદરામાં બે શંકાસ્પદ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ શકમંદ ઇસમો દ્વારા વાધોડિયા ખાતે આવેલા ગેલેક્ષીમોલમાં મોલના કર્મચારીઓને બેગમોલની અંદર પહોંચાડવા માટે રૂપિયાની લાલાચ આપી હતી જ્યારે કર્મચારીઓ દ્વારા ઇન્કાર કરતા બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંન્ને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Aug 19,2019, 9:50 AM IST
NIA
NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર
કેન્દ્રીય મંત્રીમંડળે દેશ અને વિદેશમાં આતંકવાદી મુદ્દાની તપાસમાં એનઆઇએને વદારે મજબુત બનાવવા માટે બે કાયદાઓને સંશોધિત કરવાનાં પ્રસ્તાવને મંજુરી આપી છે
Jun 24,2019, 17:34 PM IST
GIRSOMNATH
જુઓ ગીરસોમનાથમાં ઝડપાયેલા શંકાસ્પદ જહાજનું શું કરાયું
ગીરસોમનાથના કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે જહાજને લઈ કાર્યવાહી હાથ ધરાઈ, ઝડપાયેલા બંને જહાજ ઈરાનનાં હોવાનું સામે આવ્યું, જહાજોને કોડીનારની અમ્બુજા જેટી પર લાવી કાર્યવાહી કરવામા આવી
Jun 8,2019, 16:50 PM IST
ગીરસોમનાથ
ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ
ગીરસોમનાથમાં કોસ્ટગાર્ડે કરી બે શંકાસ્પદ જહાજોના માલિકોની પૂછપરછ, ઈરાનના બંને શંકાસ્પદ જહાજોને તપાસ માટે કોડીનારની અંબુજા જેટી પર લવાયા,જામનગર LCB અને ડોગ સ્કવોડે હાથ ધરી તપાસ
Jun 8,2019, 15:26 PM IST
Suarat
સુરતના ખાંડસરી રોડ પરથી મળી શંકાસ્પદ લાશ, જુઓ વિગત
સુરત માંગરોળના પાલોદ ગામ નજીક ખાંડસરી જવાના રસ્તે અજાણ્યા યુવાનની શંકાસ્પદ હાલમાં મળી આવી લાશ, યુવાનની આંખ પર ઈજાના નિશાન, અકસ્માત કે પછી હત્યાં તે દિશામાં પાલોદ પોલીસે હાથ ધરી તપાસ
Apr 30,2019, 13:25 PM IST
Rajkot
બાળકનું માથુ મળવા મુદ્દે સમગ્ર રાજ્યનાં ગુમ બાળકોની યાદી મંગાવાશે
Rajkot Police finds boy who was suspected to be beheaded Zee 24 Kalak
Dec 24,2018, 16:30 PM IST
બુલંદ શહેર
બુલંદ શહેર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધની હત્યામાં સામેલ જવાનની ધરપકડ
જીતેન્દ્ર મલિક ઉર્ફે જીતૂ ફોજીની સોપોરમાં 22 રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલિસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) તેની કસ્ટડી મેળવવા માટે મોડી સાંજે ત્યાં પહોંચી શકે છે.
Dec 8,2018, 15:33 PM IST
BULANDSHEHAR
બુલંદ શહેર હિંસા, જીતુની વિરુદ્ધ પુરાવા મળે તો તેને પોલીસને સોંપી દેવાશે:
સેનાએ અત્યાર સુધી યુપી પોલીસને જીતુને હેંડઓવર નથી કર્યું, પોલીસનાં સુત્રો અનુસાર સેના યુપીમાં જ જીતુ ફોજીને રવિવારે પોલીસના હવાલે કરશે
Dec 8,2018, 14:38 PM IST
જમ્મુ કાશ્મીર
પંજાબ-જમ્મુ સરહદે તણાવ, 4 સંદિગ્ધ ઈનોવા ગાડી છીનવીને ભાગ્યા
પંજાબ-જમ્મુ સરહદે હાલ તણાવનો માહોલ છે. પંજાબ-જમ્મુ માધોપુર સરહદ પર ચાર શંકાસ્પદો એક ઈનોવા ગાડીમાંથી ચાલકને ઉતારીને ભાગી છૂટ્યા છે.
Nov 14,2018, 11:38 AM IST
જમ્મુ કાશ્મીર
પંજાબ જમ્મુ સરહદે ઇનોવા કાર પડાવી ફરાર થયા 4 શંકાસ્પદ, પોલીસે તપાસ હાથ ધરી
કહેવાઇ રહ્યું છે કે, આ શંકાસ્પદ જમ્મુથી ટેક્સી ભાડે કરી પઠાણકોટ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં સિલ્વર કલરની ઇનાવો કાર પડાવી લઇ ચાર શખ્સો ફરાર થઇ ગયા છે. પોલીસે આ શંકાસ્પદોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કારનો નંબર JK 02AW 0922 છે.
Nov 14,2018, 11:37 AM IST
શુજાત બુખારી
JK: પત્રકાર શુજાત બુખારીની હત્યા, પોલીસે શંકાસ્પદોની તસવીરો જારી કરી
જમ્મુ અને કાશ્મીર રાજ્ય પોલીસે ગુરુવારે રાતે રાઈઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની હત્યા મામલે કેટલાક શંકાસ્પદ લોકોની તસવીરો જારી કરી છે.
Jun 15,2018, 7:31 AM IST
Trending news
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની