हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિહિપ
વિહિપ News
gujarat news
રામમંદિરના દર્શન-પ્રસાદીના નામે થતી છેતરપિંડીથી સાવધાન, ના કરતા કોઈ લિંક પર ક્લિક
વિશ્વ હિન્દુ પરિષદે એપ્લિકેશન સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. વિહિપે એવી પણ સ્પષ્ટતા કરી છેકે, અમે કોઈપણ પ્રકારે ઓનલાઈન પ્રસાદીનું વેચાણ કરતા નથી.
Jan 17,2024, 10:30 AM IST
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
મહંત નૃત્ય ગોપાલ દાસને બનાવ્યા 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર 'ટ્રસ્ટના અધ્યક્ષ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટની પહેલી બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વિહિપ નેતા ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ નૃપેન્દ્ર મિશ્રને નિર્માણ સમિતિના ચેરમેન અને ગોવિંદ દેવ ગિરિને ટ્રસ્ટના કોષાધ્યક્ષ નિમવામાં આવ્યા છે.
Feb 19,2020, 20:15 PM IST
સુરત
વીએચપી નેતાનું મોબ લિન્ચિંગ વિશે ચોંકાવનારું નિવેદન
સુરત: વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન દ્વારા મોબ લિંચિંગ અને લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે જણાવ્યું હતું કે, મોબ લિંચિંગની ઘટના હિંદુઓ સાથે થઈ રહી છે. આ માત્ર સરકાર અને હિન્દુ સમાજને બદનામ કરવાની સાજીશ છે. દુષ્કર્મ જેવા ગંભીર આરોપ જે સુપ્રીમ કોર્ટમાં છે તેમાં 50 માંથી 40 કેસોમાં વિધર્મી આરોપીઓ છે.
Jul 15,2019, 12:06 PM IST
Hindu
ઘર વાપસી: 98 આદિવાસી ક્રિશ્ચિયનોએ ફરીથી હિંદૂ ધર્મ અંગીકાર કર્યો
હિંદુ જાગરણ મંચના ત્રિપુરા એકમના અધ્યક્ષ ઉતમ ડેએ જણાવ્યું કે, આ લોકોએ 2010માં પ્રલોભનોનાં કારણે ક્રિશ્ચિયન ધર્મ અંગિકાર કર્યો હતો
Jan 22,2019, 8:43 AM IST
babri masjid demolition
ભૂતકાળમાં ભ્રમણ: આજના જ દિવસે બાબરી વિધ્વંસ અને રામલલાની સ્થાપના થઇ હતી
6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી, આજ સુધી ચર્ચાના કેન્દ્રમાં રહે છે
Dec 6,2018, 10:50 AM IST
Bulandshahr Violence
બુલંદ શહેર હિંસા: VHPએ કહ્યું ગૌહત્યા રોકવામાં પોલીસ રહી નિષ્ફળ
વિહિપે કહ્યું કે, કોઇ પણ લોકશાહીમાં હત્યાને સ્થાન નહી, પરંતુ મીડિયા જે પ્રકારે આ ઘટનાને વિચારધારા અને સંગઠનો સાથે જોડી રહ્યું છે તેવુ કંઇ જ નથી
Dec 6,2018, 7:40 AM IST
ગુજરાત
ગુજરાતના 23 સ્થળોએ VHP કરશે ધર્મસભા, પહેલી સભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે.
Nov 25,2018, 13:59 PM IST
Vishwa Hindu Parishad
રામ મંદિર માટે અનંતકાળ સુધી રાહ જોઇ શકાય નહી સરકાર કાયદો લાવે: વિહિપ
વિહિપના કાર્યાધ્યક્ષ આલોક કુમારે મોદી સરકારને સંસદના શીતકાલીન સત્રમાં આ અંગે કાયદો બનાવવા અપીલ કરી
Oct 29,2018, 17:42 PM IST
Vishwa Hindu Parishad
Exclusive: રામ મંદિર અંગે સુપ્રીમ ઢીલુ વલણ દાખવશે તો સંતોના આદેશ પર લડાઇ
વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્ક્ષ આલોક કુમારે Zee News સાથેની ખાસવાતચીતમાં રામ મંદિર મુદ્દે ખુલીને વાત કરી હતી
Jul 5,2018, 20:40 PM IST
Trending news
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાના શરીરમાં કયા ફેરફાર જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે લોકોને રાહત! શું સાચે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? જાણો તમારા શહેરના દર