हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિરાટનગર
વિરાટનગર News
Ahmedabad
પીત્ઝાના ચીઝ જેવો અમદાવાદનો રોડ..!!! યે રાસ્તા ન દેખા તો કુછ નહીં દેખા..!
વિરાટ નગરમાં બની રહેલા રોડ પર ડામરનું લેયર કર્યા બાદ ફિનિશિંગ વર્ક કરાયું નથી. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેના કારણે AMC દ્વારા ચાલી રહેલા રોડના કામની ગુણવત્તા મામલે અનેક સવાલ ઉઠ્યા છે. ખુદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ગાડી ડામરમાં ફસાઈ ગઈ હતી.
Feb 15,2022, 15:29 PM IST
કોલ સેન્ટર
અમદાવાદમાંથી ઝડપાયું ગુજરાતનું સૌથી મોટું કોલસેન્ટર, 50થી વધુની ધરપકડ
અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગરના પેલેડીયમ કોમ્પલેક્ક્ષમાં કેટલાક શખ્સ બોગસ કોલસેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 50 લોકોની ધરપકડ કરી હતી.
Feb 7,2019, 10:39 AM IST
કોલ સેન્ટર
‘ગૂગલ પે’ નો ઉપયોગ કરી અમરિકાથી રૂપિયા પડાવતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
શહેરમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે. અમેરિકન નાગરિકોને કોલ કરીને ઠગાઇ આચરતુ બોગસ કોલ સેન્ટર પકડી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી દ્વારા છ મહિનામાં કરોડો રૂપિયા કમાયા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.
Feb 6,2019, 22:56 PM IST
પોલીસ
અમદાવાદ: મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં થઇ મારામારી, વીડિયો વાયરલ
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ અને રસ્તમાં ઉભાલા શાકભાજીની લારી વાળી મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
Jan 20,2019, 16:20 PM IST
અમદાવાદ
અમદાવાદ: વિરાટનગર પાસે આવેલી ફરસાણની દુકાનમાં લાગી આગ
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા ચંદ્રેશ સ્ટુડિયો નજીક આવેલી ફરસાણની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
Sep 24,2018, 12:47 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં