हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામ મંદિર નિર્માણ
રામ મંદિર નિર્માણ News
પાકિસ્તાન
શ્રીરામ મંદિર શિલાન્યાસ બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનું ભયંકર ષડયંત્ર
અયોધ્યા (Ayodhya) માં શ્રીરામ મંદિર (Ram Temple) ના શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવા માટે લખનઉમાં કેટલાક લોકોને VOIP એટલે કે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલવાળા કોલ્સ આવ્યાં છે. હાલ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ થઈ રહી છે. આ મોબાઈલ કોલ્સમાં શ્રીરામ મંદિર શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવાની વાત કરવામાં આવી છે. દુબઈ અને ઓસ્ટ્રેલિયાના નંબરોથી આ કોલ્સ આવ્યાં છે. જેની જાણકારી લખનઉ પોલીસ કમિશનર પાસે પહોંચ્યા બાદ આ મામલે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ છે.
Aug 9,2020, 10:16 AM IST
રામ મંદિર
રામ મંદિર ભૂમિ પૂજન વિશે પાકિસ્તાનના નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પર ધૂંધવાયેલા પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે એક આતંકવાદી દેશ પાસેથી આ જ આશા રાખી શકાય છે. કડક પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંકવાદમાં સંડોવાયેલા એક દેશનું આ વલણ આશ્ચર્યજનક નથી. પાડોશી દેશને સંભળાવતા ભારતે કહ્યું કે તેણે અમારા મામલે હસ્તક્ષેપ કરતા અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતા બચવું જોઈએ. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર બુધવારે થયેલા રામ મંદિર ભૂમિ પૂજનની ટીકા કરી હતી.
Aug 6,2020, 15:53 PM IST
રામ મંદિર નિર્માણ
અયોધ્યામાં 4 અને 5 ઓગસ્ટના રોજ ખુલશે તમામ મંદિર, ભૂમિ પૂજનના દિવસે ઉજવાશે 'દિવાળી'
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) અયોધ્યાના તમામ મંદિરોને ભગવાન રામના ભવ્ય મંદિર (Ram Temple) ના નિર્માણની શરૂઆતનો ઉત્સવ મનાવવા માટે 4 અને 5 ઓગસ્ટના રોજ મંદિર પરિસરોની સારી રીતે સફાઈ કરીને દીવડા પ્રગટાવવાનું કહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ જાણકારી શનિવારે મળી હતી. મુખ્યમંત્રી રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અયોધ્યાના પ્રવાસે હતાં. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના સભ્યોના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા આવીને રામમંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરી શકે છે.
Jul 26,2020, 14:31 PM IST
construction of Ram Mandir
રામ મંદિર બને તે એક હિંદુ તરીકે ગર્વની બાબત પણ BJP અને RSS હજી રાજકારણ કરી રહ્યા છે
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવિણ તોગડીયાનુ નિવેદન રામમંદિર નિર્માણ નો અંત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો. આરઆરએસએ રામ મંદિરનો રાજકીય ઉપયોગ કર્યો હોવાનો તેમણે આરોપ લગાવતા કહ્યું કે, રામમંદિર ચળવળને રાજકીય અખાડો બનાવ્યો હતો. રામમંદિર માટે સંઘર્ષ કરનાર કરોડો હિન્દુ ભક્તો અને કારસેવકો માટે આનંદના સમાચાર છે. અયોધ્યા ગમે ત્યારે જઇ શકાય હુ આંદોલન કાળમાં મહિના સુધી રહ્યો છું. અયોધ્યા રામમંદિર જવા માટે કોઇ આમંત્રણની જરૂર નથી આગ્રહની જરૂર નથી.
Jul 21,2020, 22:51 PM IST
Ram Temple
જગતગુરૂ શંકરાચાર્યનું ચોંકાવનારૂ નિવેદન, કેન્દ્રના ખર્ચે રામ મંદિર ન બને
કેન્દ્ર સરકારના ખર્ચે રામમદિર ન બનવુ જોઇએ તેવું ચોકાવનારૂ નિવેદન શંકરાચાર્ચ સ્વરૂપાનંદ સરસ્વતીએ આપ્યુ છે
Dec 17,2019, 21:03 PM IST
nagara style mandir
રામ મંદિરનું ભવ્ય અને વિશાળ બાંધકામ પરંતું ક્યાંય સિમેન્ટ કે લોખંડનો નહી !
સુપ્રીમ કોર્ટનાં ચુકદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. દેશની સૌથી મોટી કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા વિરાજમાનનો હક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ રામ મંદિરની ડિઝાઇન મુદ્દે આ જ ચર્ચા છે કે મંદિર કઇ ટેકનીકથી બનશે.
Nov 11,2019, 16:06 PM IST
રામ મંદિર
અયોધ્યા નહી જવું પડે, ગુજરાતમાં જ કરી શકાશે રામ મંદિરના દર્શન...
અયોધ્યા નહી જવું પડે, ગુજરાતમાં જ કરી શકાશે રામ મંદિરના દર્શન કરી શકાશે.
Nov 10,2019, 21:50 PM IST
subramanian swamy's letter to pm
સરકાર ઇચ્છે તો આ કાયદા થકી કાલથી રામ મંદિર નિર્માણ ચાલુ કરી શકે છે: સ્વામી
નરેન્દ્ર મોદીનો બીજો કાર્યકાળ ચાલુ થતાની સાથે જ રામ મંદિરના નિર્માણ જેવા લંબાયેલા મુદ્દે લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે એટલે સુધી કે ભાજપનાં જ વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને રામ મંદિર નિર્માણ ઝડપથી ચાલુ કરવા માટેની અપીલ કરી છે. સ્વામીએ આજે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને રામ જન્મભુમિના કાયદાકીય પાસાઓ મુદ્દે પોતાનો જુનો મત સ્પષ્ટ કર્યો.
Jun 2,2019, 23:35 PM IST
Ram
કોઇ કોર્ટ નક્કી ન કરી શકે કે રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી: VHP
પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીથી ચાલુ થનારા કુંભ મેળા દરમિયાન રામ મંદિર મુદ્દે પોતાની આગામી રણનીતિ નિશ્ચિત કરવાની જાહેરાત કરતા વિહિપે કહ્યું કે, કોઇ પણ કોર્ટ પણ તે નક્કી ન કરી શકે કે પ્રભુ રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી
Jan 13,2019, 14:12 PM IST
ram mandir
25 તારીખ સુધીમાં રામ મંદિર અંગે નિર્ણય લે સરકાર નહી તો ફરી આંદોલન થશે: સંત
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે સંતોએ એકવાર ફરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. આ વખતે દિગંબર અખાડાના પ્રમુખ મહંત સુરેશ દાસે આ મુદ્દે સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, સરકાર રામ મંદિરની ફોર્મ્યુલા 25 જાન્યુઆરી સુધીમાં તૈયાર કરે. જો એવું નહી થાય તો તેના માટે વિશાળ જનઆંદોલન કરવામાં આવશે. મહંત સુરેશ દાસે કહ્યું કે, કુંભમાં જ સાધુ-સંત રામ મંદિર નિર્માણની તારીખ નિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે, જો કોર્ટ અને સરકાર કંઇ પણ નથી કરતા તો જનતાની કોર્ટનાં માધ્યમથી રામ મંદિરનું નિર્માણ થશે.
Jan 7,2019, 13:07 PM IST
પીએમ મોદી
લોકોને આશા છે કે મોદી સરકાર પોતાના કાર્યકાળમાં રામ મંદિરનું નિર્માણ કરાવશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ મંગળવારે કહ્યું કે લોકોને આશા છે કે મોદી સરકાર રામ મંદિરના નિર્માણનું પોતાનું વચન પોતાના કાર્યકાળમાં પૂરું કરશે.
Jan 2,2019, 8:47 AM IST
babri masjid demolition
ભૂતકાળમાં ભ્રમણ: આજના જ દિવસે બાબરી વિધ્વંસ અને રામલલાની સ્થાપના થઇ હતી
6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી, આજ સુધી ચર્ચાના કેન્દ્રમાં રહે છે
Dec 6,2018, 10:50 AM IST
NDA
ઓવૈસી સાથે મળીને સરકાર રામ મંદિર મુદ્દે ફરી એકવાર તોફાનો કરાવવાની ફિરાકમાં
મુંબઇ ખાતે પાર્ટીનાં એક કાર્યક્રમ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું, મને દિલ્હીથી ફોન આવ્યો હતો અને તોફાનનાં મોડ્યુલ અંગે જણાવાઇ રહ્યું હતું
Dec 4,2018, 7:46 AM IST
Mandir yahi banega
ગુગલ મેપ પર લખી દીધું, મંદિર અહીં જ બનશે, વિવાદ થયા બાદ હટાવી દીધું
ગૂગલ મેપ પર અયોધ્યાને સર્ચ કરવાથી વિવાદિત સ્થળ નજીકથી એડિટ કરીને લખ્યું કે, મંદિર અહીં જ બનશે, ત્યાર બાદ હટાવી દીધું
Nov 30,2018, 21:20 PM IST
VHP
11 ડિસેમ્બર બાદ રામ મંદિર નિર્માણ અંગે PM લેશે મોટો નિર્ણય: રામભદ્રાચાર્ય
રામ મંદિર મુદ્દે એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીએ મને આશ્વાસન આપતા કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા પુર્ણ થયા બાદ વડાપ્રધાન લેશે મોટો નિર્ણય
Nov 25,2018, 22:45 PM IST
uma bharti
ધર્મસભા: અયોધ્યા જવા મુદ્દે ઉમા ભારતીએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ
2005માં મુખ્યમંત્રી પદથી હટાવાયા બાદ ભાજપથી નારાજ થઇને ઉમા ભારતી પગપાળા ભોપાલથી રામરોટી યાત્રા લઇને અયોધ્યા પહોંચ્યા હતા
Nov 25,2018, 20:35 PM IST
narendra modi
શું PM મોદી અમારા નામે કોર્ટની સામે સવાલ ઉઠાવશે ? કોંગ્રેસનો પ્રહાર
કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે રાજનીતિક ફાયદા માટે વડાપ્રધાન મોદી રામ મંદિરના નામે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે
Nov 25,2018, 17:38 PM IST
અયોધ્યા
અયોધ્યામાં ધર્મસભા ખતમ, રામ મંદિર માટે આંદોલન ચાલુ રાખવાનો લેવાયો સંકલ્પ
ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ મંદિરના નિર્માણની માગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભાનું આયોજન થયું.
Nov 25,2018, 16:50 PM IST
અયોધ્યા
અયોધ્યા: 'ભાજપ શાં માટે હજુ સુધી રામ મંદિર બનાવી શક્યું નથી'- ઉદ્ધવ ઠાકરે
આશીર્વાદ ઉત્સવ માટે શનિવારે અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સવારે ભગવાન રામના જન્મસ્થળે રામલલ્લાના દર્શન કર્યાં.
Nov 25,2018, 11:42 AM IST
અયોધ્યા
અયોધ્યામાં મંદિરની તારીખ માંગતા ઉદ્ધવ ઠાકરે ઘર પાસેના રામ મંદિરને જ ભૂલી જ
એક બાજુ જ્યાં અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરે ત્યાં રામ મંદિર ક્યારે બનાવવામાં આવશે તેની તારીખ માંગી રહ્યાં છે તો બીજી બાજુ મુંબઈમાં જ કેટલાક રામ ભક્તો ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે.
Nov 25,2018, 8:07 AM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા