हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજીવ મોદી
રાજીવ મોદી News
Cadila
કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ 100 કર્મચારી પહોંચ્યા કોર્ટ
Cadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
May 19,2024, 8:28 AM IST
Cadila
કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતીએ કોર્ટને આપ્યા મોટા પુરાવા
Cadila CMD Rajiv Modi : કેડીલાના CMD રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો....બલ્ગેરિયન યુવતીએ અમદાવાદ ગ્રામ કોર્ટમાં પેન ડ્રાઈવ સહિતના એફિડેવિટ સાથે મુક્યા દસ્તાવેજી પુરાવા...યુવતીની પ્રોટેસ્ટ પિટિશન પર 23 એપ્રિલે હાથ ધરાશે સુનાવણી
Apr 7,2024, 9:04 AM IST
Cadila
કેડિલાના ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી, ચાલુ કાર્યક્રમમાં લથડીને પડી ગયા
Cadila CMD Rajiv Modi : કેડીલા ફાર્માના રાજીવ મોદીની લથડી તબિયત... મહેસાણાની ઈન્દ્રશીલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહના ચાલુ કાર્યક્રમમાં લથડી પડતાં તાત્કાલિક સારવારમાં ખસેડાયા...
Mar 24,2024, 11:32 AM IST
Cadila
બલ્ગેરિયન યુવતી રેપ કેસમાં નવું નામ આવ્યું, ફરિયાદ ન કરવા કહેનાર રિટાયર્ડ DG કોણ
Cadila CMD Rajiv Modi : બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા આક્ષેપ મામલે મોટો ખુલાસો.... અરજી થઈ ત્યારે નિવૃત IPS કેશવ કુમારે મહિલા ACPને ફરિયાદ ન કરવા કરી હતી ભલામણ
Mar 2,2024, 13:49 PM IST
Cadila
રાજીવ મોદી કેસમાં બલ્ગેરિયન યુવતીએ નોંધાવ્યું નિવેદન, 6 પાનાંમાં જણાવી આપવીતી
Cadila CMD Rajiv Modi : કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપ કરનાર બલ્ગેરિયન યુવતીએ CP ઓફિસ ખાતે નોંધાવ્યું પોતાનું નિવેદન,,, 8 કલાક રોકાઈ 6 પેજનું નિવેદન આપ્યું,,, પોલીસે 12 જેટલા સવાલો પણ પૂછ્યા,,, મહિલા પોલીસ સ્ટેશનના ACP સામે થયેલા આક્ષેપોને લઈને સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે તપાસ
Mar 1,2024, 9:20 AM IST
Cadila
રાજીવ મોદી કેસમાં નવો વળાંક : બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું, આ કેસ હજી પૂરો નથી
Cadila CMD Rajiv Modi : બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં નવો વળાંક.... 34 દિવસ બાદ બલ્ગેરિયન યુવતીએ પોલીસ તપાસ સામે લગાવ્યા ગંભીર આક્ષેપ....પુરાવાના અભાવે પોલીસે કેડિલાના CMD રાજીવ મોદીને આપી હતી ક્લીન ચીટ
Feb 27,2024, 13:40 PM IST
Ahmedabad
ગુજરાતના હાઈ-પ્રોફાઈલ કેસ પર અલ્પવિરામ! ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિને કિલનચીટ
અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે.
Feb 22,2024, 22:39 PM IST
Cadila
રાજીવ મોદીને મોજેમોજ : દુષ્કર્મનો કેસ છતાં પોલીસ સ્ટેશનમાંથી માનપાન મળ્યું
Cadila CMD Rajiv Modi : બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી સામે હાજર થયા... પોલીસે નિવેદન નોંધ્યું... પોલીસ સમક્ષ કહ્યું- અમે એકલા મળ્યા નથી, હું કાયમ બે હાથ જોડીને યુવતીને મળતો
Feb 16,2024, 8:52 AM IST
Cadila
બ્રેકિંગ ન્યૂઝ : આખરે પોલીસ સમક્ષ હાજર થયા કેડિલાના CMD રાજીવ મોદી
બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ કેડિલાના CMD પોલીસ સમક્ષ હાજર થયા છે. બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદમાં ઘણા સમયથી ફરાર રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ સોલા પોલીસે આ મામલે નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.
Feb 15,2024, 11:19 AM IST
Cadila
કેડિલા રાજીવ મોદી કેસમાં બલ્ગેરિયન યુવતીને પોલીસનો જ ડર! વીડિયો જાહેર કર્યો
Cadila CMD Rajiv Modi : કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ઘુંટાયું...બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનું સીપીનું નિવેદન..યુવતી ભારતમાં જ હોવાનો વકીલનો દાવો...
Feb 15,2024, 9:58 AM IST
Cadila
કેડિલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં બલ્ગેરિયન યુવતી થઈ ગુમ, વકીલે આપી માહિતી
Cadila CMD Rajiv Modi : કેડિલાના CMD સામેના દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતી રહસ્યમય રીતે ગુમ. વકીલે પોલીસને ઈ-મેઈલથી કરી જાણ. 24 જાન્યુઆરી પછી યુવતી સાથે નથી થયો કોઈ સંપર્ક. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતના મેસેજ પણ ઈ-મેઈલમાં અટેચ કર્યા
Feb 4,2024, 10:00 AM IST
cadila pharmaceuticals
કેડિલા ફાર્માના રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો! સોલા પોલીસે નોંધ્યો દુષ્કર્મનો ગુનો
Cadila Pharma CMD: કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી છે. વિદેશી યુવતીના આરોપો બાદ આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે.
Dec 31,2023, 19:07 PM IST
Cadila
Cadila Pharma : અમદાવાદના આ પોલીસ સ્ટેશનના CCTV ચેક કરો, મહિલા ACPએ સહીઓ કરાવી લીધી
Cadila Pharma CMD Accussed of Sexual Harrasment : કેડિલાના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયન યુવતીએ જાતીય સતામણીમાં ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
Nov 22,2023, 15:49 PM IST
Rajiv Modi
ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા, કેડિલાના રાજીવ મોદી અને મોનિકા મોદી થયા અલગ
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ અને કેડિલા ફાર્માના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદી અને તેમના પત્ની વચ્ચે અણબનાવ બન્યો હતો.
Oct 30,2018, 16:57 PM IST
ઝાયડસ કેડિલા
ઝાયડસ કેડિલાના રાજીવ મોદી અને પત્નીએ છુટાછેડા માટે અરજી કરી
અમદાવાદ ફેમિલી કોર્ટમાં હિન્દૂ મેરેજ એકટની કલમ 13/1/B મુજબની થઈ અરજી, બંને જણાએ સંમતિથી છૂટાછેડા લેવા કરી અરજી
Oct 6,2018, 20:36 PM IST
કેડીલા
જાણિતી ગુજ્જુ બિઝનેસનો ઘરકંકાસ પોલીસ મથકે પહોંચ્યો
રાજીવ મોદીના પત્નિ મોનિકા મોદીએ તેમના પતિ દ્વારા માર મારવાનો આક્ષેપ કર્યો છે. પત્નીને પોતાના જ પતિ સામે ત્રાસ આપવાની મૌલિક ફરિયાદ કરી કરી છે.
Aug 30,2018, 13:07 PM IST
Trending news
Bilimora Municipality
સતત આઠમી વખત બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી જીતી, અપક્ષ ઉમેદવારે બનાવ્યો રેકોર્ડ
Mahakumbh 2025
Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...આ શું બોલી ગયા મમતા બેનર્જી?
Local Body Election 2025
ગુજરાતની આ નગરપાલિકામાં પહેલીવાર શાસન કરશે ભાજપ, કોંગ્રેસ પાસેથી સરકી ગઈ સત્તા
Most Expensive Thing
આ છે ધરતી પરની સૌથી મોંઘી ચીજ, એક ગ્રામની કિંમત છે 62000000000000 ડોલર
Mahakumbh 2025
રિપોર્ટમાં થયો અત્યંત ચોંકાવનારો દાવો, મહાકુંભમાં સંગમનું પાણી ન્હાવા યોગ્ય નથી?
Local Body Election 2025
સૌરાષ્ટ્રના અસલી કિંગ! ચૂંટણીની અગ્નિપરીક્ષામાં પાસ થયા ગુજરાતના બે યુવા નેતા
bjp
જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Chorwad municipal election
ચોરવાડમાં કોંગ્રેસની ભૂંડી હાર, MLA વિમલ ચુડાસમા પર ભારે પડ્યા સાંસદ રાજેશ ચુડસમા
Tech
BSNLનો સૌથી સસ્તો પ્લાન; શું Jio અને Airtelના પાટિયા પાડશે? રોજ 5 રૂપિયાથી ઓછી કિંમત
Local Body Election 2025
સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર 2 નગરપાલિકા પર રાજ કરશે