हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોટો ખુલાસો
મોટો ખુલાસો News
entertainment
રૂપ રૂપના અંબાર જેવી અભિનેત્રીનો ધડાકો! મને દારૂ પીવડાવી બે જણાએ મારા કપડાં ઉતારીને
Bollywood : તમને યાદ તો હશે ગહના વશિષ્ઠ... રાજ કુન્દ્રાના કેસને કારણે લાઈમલાઈટમાં આવેલી આ હિરોઈને (gehana vasisth) એક ચોંકાવનારો ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેણે ઈન્ડસ્ટ્રીના તમામ નિર્દેશકો-નિર્માતાઓ પર બળાત્કાર અને શોષણનો આરોપ લગાવ્યો છે. તેમજ કાસ્ટિંગ કાઉચનો પણ પર્દાફાશ કર્યો છે.
Sep 16,2024, 16:23 PM IST
actress
દિગ્ગજ અભિનેતાની પુત્રીનો ખુલાસો! ઈન્ડસ્ટ્રીની અમુક વાતો ન કરવા મને અપાઈ છે સલાહ
Ananya Pandey Web Series Call Me Bay: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની પ્રથમ વેબ સિરીઝ 'કોલ મી બે' માટે ચર્ચામાં છે. તેની સીરિઝને વિવેચકો અને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Sep 15,2024, 16:45 PM IST
Cricket News
ધોની, કોહલી, રોહિત શર્મામાંથી સૌથી શ્રેષ્ઠ કેપ્ટન કોણ? મહાન ક્રિકેટરે કર્યો ખુલાસો
MS Dhoni Virat Kohli Rohit Sharma: મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni) ભારતીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં ટીમને ઘણી ઉંચાઈઓ પર પહોંચાડી. હવે રોહિત શર્માએ (Rohit Sharma) ટી-20 વર્લ્ડ કપ જીતીને પોતાને આ જ કેટેગરીમાં સ્થાન આપ્યું છે.
Sep 3,2024, 16:22 PM IST
surat
સુરતમાંથી ઝડપાયું 51 કરોડનું ડ્રગ્સ, મુંબઈના માફિયા સાથે આરોપીઓનું કનેક્શન
ગુજરાત ATS એ સુરતના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. જ્યાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. જે ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે.
Jul 18,2024, 16:06 PM IST
Bollywood news
'હીરો એક ફિલ્મથી અમીર બને છે, હિરોઈનને મકાન લેવા કરવી પડે છે 15 ફિલ્મો'
RAVEENA TANDON: અભિનેત્રી રવિના ટંડને તાજેતરના એક ઈન્ટરવ્યુમાં હીરો અને હીરોઈનના સમાન વેતન વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું કે જ્યારે તે 15-20 ફિલ્મો કરે છે ત્યારે તે એક હીરોની ફિલ્મ જેટલી ફી કમાવામાં સક્ષમ છે. રવિનાએ શું કહ્યું એ પણ જાણો...
Apr 17,2024, 16:03 PM IST
breaking news
લવજેહાદમાં હત્યાનો ખેલ? ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીના મોતમાં મોટો ખુલાસો
ભાવનગર શહેર જિલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત વધી રહ્યો છે. શહેર અને જિલ્લામાં રખડતાં ઢોરને લઈને બે અકસ્માતો સર્જાતા ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીનું મૃત્યુ થવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે.
Sep 28,2023, 19:45 PM IST
gujarat
રૂવાડા ઉભો થઈ જશે! પેટ-છાતીનાં ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા! થયો મોટો ખુલાસો
આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને લુંટ કરવાનાં ઈરાદે યુવાનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.
Aug 15,2023, 20:28 PM IST
gujarat
બારડોલીમાં 20 લાખની ચીલઝડપમાં મોટો ખુલાસો, કારમાં સવાર હતા AAPના ઉમેદવાર
કારનો કાચ તોડી 20 લાખની ચિલઝડપ ચોરીની ઘટના સંદર્ભે પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પરંતુ હાલ બારડોલીમાં કારનો કાચ તોડીને થયેલી 20 લાખની ચીલઝડપમાં મોટો ખુલાસો થયો છે.
Oct 13,2022, 21:59 PM IST
મારૂતિ સુઝુકી
Maruti Suzuki નો SUV Vitara Brezza પર મોટો ખુલાસો, કરી આ મોટી જાહેરાત
કોમ્પેક્ટ SUV Vitara Brezza મારૂતિની સૌથી સફળ ગાડીઓમાંથી એક છે, તેનું નિર્માણ Toyotaની સાથે થયેલા કરાર હેઠળ થવાનું હતું, પરંતુ હવે તેમાં એક નવો પેંચ આવી ગયો છે.
Dec 3,2020, 21:06 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત કેસમાં AIIMS એ સોંપ્યો ફાઇનલ રિપોર્ટ, મર્ડર નહી, એક્ટરે કરી હતી આત્મહત્યા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના અનુસાર સમાચાર છે કે એમ્સએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ નથી પરંતુ આત્મહત્યા છે.
Oct 3,2020, 14:43 PM IST
big revelation
AMTS ના ડ્રાઇવરે યુવતીને ચાલુ બસે બાજુમાં ખેંચી લીધી અને કહ્યુ માસ્ક ઉતાર આપણે...
શહેરના ગુજરાત. યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી કરવી AMTS ના ડ્રાઇવર ને ભારે પડી છે. AMTS માં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હાર્દિક ઠક્કર ૧૨ મી તારીખે યુનિ. બસ સ્ટેન્ડ પર એક વિદ્યાર્થીની બેઠી હતી. તેની પાસે જઈને બેસી ગયો હતો. વિદ્યાર્થિની સાથે અશ્લીલ માંગણી કરી તેનું માસ્ક કાઢી લીધું હતું. એટલું જ નહિ આરોપીએ વિદ્યાર્થિનીને બાથમાં લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિદ્યાર્થિનીનો મોબાઈલ લઇ પોતાના મોબાઈલમાં મિસ્કોલ કર્યો હતો. ત્યાંથી નીકળી ગયો હતો.
Sep 16,2020, 0:00 AM IST
Trending news
Cricket Unique Records
1 ઓવરમાં ફટકાર્યા 6,6,6,6,6,6,6...ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો અસંભવ રેકોર્ડ
Navratri 2024
નવરાત્રિમાં ઉપવાસનું શું છે ખાસ કારણ? જાણો ગુજરાતમાં નવરાત્રિની ક્યાં કેવી છે તૈયારી
Mosquito Coil
Mosquito Coil: જે આ વાત જાણે તે ઘરમાં ક્યારેય ન સળગાવે મચ્છરની અગરબત્તી, તમે પણ જાણો
Iran Israel War
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે બાઈડેને ઈઝરાયેલને આપી ચેતવણી
Shani Gochar
તુલા સહિત 3 રાશિઓ આજથી રાજા જેવા ઠાઠમાં રહેશે, શનિના ડબલ ગોચરથી છપ્પરફાડકે ધન વરસશે
WhatsApp video call filters
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર્સ, યુઝર્સને મળશે ખાસ સુવિધા, તમે પણ જાણો
Israel-Iran War
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોણ છે મજબૂત
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
gujarat
મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો