हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય ફુટબોલ ટીમ
ભારતીય ફુટબોલ ટીમ News
અજય દેવગન
'તાનાજી' બાદ હવે 'મૈદાન'માં ફુટબોલ રમતા જોવા મળશે અજય દેવગન
પહેલા પોસ્ટરમાં અજય દેવગને પોતાના હાથમાં બોલ પકડ્યો છે, જ્યારે બીજો પોસ્ટરમાં તે બોલને કિક કરી રહ્યો છે. પરંતુ લુકની વાત કરીએ તો તેમાં તે ડેનિમ શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે.
Jan 30,2020, 16:20 PM IST
2022 fifa wc draw
ભારતને ફીફા વિશ્વ કપ ક્વોલિફાયરમાં આસાન ડ્રો મળ્યો
અહીં એશિયન ફુટબોલ મહાસંઘના મુખ્યાલય પર કરવામાં આવેલા ડ્રોમાં એશિયાની 40 ટીમોને પાંચ-પાંચ ટીમોના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજાના મેદાન પર પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા રાઉન્ડ રોબિન મુકાબલો રમશે.
Jul 17,2019, 20:49 PM IST
સુનીલ છેત્રી
Football: સુનીલ છેત્રીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય
સુનીલ છેત્રીએ કિંગ્સ કપની પ્રથમ મેચમાં કુરાકાઓ વિરુદ્ધ મેદાન પર ઉતરીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
Jun 6,2019, 16:10 PM IST
anas edothodika
ફુટબોલઃ ભારતીય ડિફેન્ડર અનસે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી લીધો સંન્યાસ
અનસે પોતાના મેસેજમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય ટીમમાં આવવા માટે તેણે 11 વર્ષ રાહ જોવી પડી હતી. તેણે કહ્યું કે, મારી સફર ટૂંકી હતી પરંતુ મેં મારા 100 ટકા આપવાનો પ્રયત્ન કર્યો હતો.
Jan 16,2019, 13:44 PM IST
એશિયન કપ ફુટબોલ
AFC Asian Cup 2019: બહરીન વિરુદ્ધ ભારતનો 1-0થી પરાજય
ભારતે બીજા હાફના એક્સ્ટ્રા સમયમાં ગોલ ગુમાવવો ભારે પડ્યો અને સોમવારે બહરીનના હાથે 0-1થી હારીને એશિયન કપમાં નોકઆઉટમાં પહોંચવાની શાનદાર તક ગુમાવી દીધી હતી.
Jan 15,2019, 7:25 AM IST
Sunil Chhetri
છેત્રીએ મેસીને પછાડ્યો, બન્યો બીજો સૌથી સફળ આંતરરાષ્ટ્રીય એક્ટિવ ફુટબોલર
ભારતીય ફુટબોલમાં ગોલ મશીનના નામથી જાણીતા સુનીલ છેત્રીએ થાઈલેન્ડ વિરુદ્ધ એએફસી એશિયન કપ મુકાબલામાં બે ગોલ કર્યા હતા. તેના આંતરરાષ્ટ્રીય લેવલ પર ગોલની સંખ્યા 67 થઈ ગઈ છે.
Jan 7,2019, 6:41 AM IST
Asian Cup
એશિયા કપમાં ભારતનો પ્રથમ મેચ આજે
થાઈલેન્ડ વિરુદ્ધ ભારત છેલ્લે 1986મા મર્કોડા કપમાં જીત્યું હતું.
Jan 6,2019, 10:33 AM IST
Sunil Chhetri
AFC Asia Cup 2019: સુનીલ છેત્રી બોલ્યો, ભારતીય ટીમને હરાવવી સરળ નથી
નવી દિલ્હીઃ જાદૂઈ કેપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું કે, હાલમાં ચીન અને ઓમાન સાથે રમેલા ડ્રોને જોતા શનિવારથી શરૂ થઈ રહેલા એશિયન કપ ફુટબોલ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને હરાવવી આસાન રહેશે નહીં.
Jan 3,2019, 11:11 AM IST
ફુટબોલ
YEAR ENDER 2018: ફુટબોલમાં ભારત માટે શાનદાર રહ્યું વર્ષ
India National Under-20 Football Team ભારતીય ફુટબોલની વાત કરીએ તો, કોચ ફ્લાયડ પિંટોની અન્ડર-20 ભારતીય ટીમે તે કર્યું જેની કોઈને આશા ન હતી.
Dec 24,2018, 14:18 PM IST
ફુટબોલ
ફીફા રેન્કિંગઃ બેલ્જિયમ પ્રથમ સ્થાને યથાવત, ભારત 97મા સ્થાને
ટોપ-20 દેશોના રેન્કિંગમાં સૌથી વધુ નુકસાન જર્મનીને થયું છે. સૌથી વધુ ફાયદામાં સ્વીડનની ટીમ રહી છે.
Nov 30,2018, 14:15 PM IST
afc u19 women s championship
મહિલા ફુટબોલઃ ભારતે PAKને 18-0થી આપ્યો પરાજય
ભારતીય ટીમ ચેમ્પિયનશિપમાં પોતાનો બીજો મેચ 26 ઓક્ટોબરે નેપાળ સામે રમશે. ત્યારબાદ 28 ઓક્ટોબરે થાઈલેન્ડ વિરુદ્ધ રમશે.
Oct 24,2018, 21:12 PM IST
ભારતીય ફુટબોલ ટીમ
U-20 ફુટબોલઃ ભારતે 6 વખતની ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી અપસેટ સર્જયો
આ રોમાંચક મેચમાં ભારતના દીપક ટાંગરીએ ચોથી મિનિટમાં ગોલ કર્યો. અનવર અલીએ 68મી મિનિટે 2-0ની લીડ અપાવી. આર્જેન્ટીના તરફથી એતમાક્ર ગોલ 72મી મિનિટે થયો.
Aug 6,2018, 15:44 PM IST
Trending news
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ