हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
1/ 0
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાદરવામાં વરસાદ
ભાદરવામાં વરસાદ News
Navratri 2019
ગુજરાતના વરસાદી વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા, નોરતાના ત્રીજા દિવસે ખેલૈયા
સતત વરસાદ (Heavy Rain) થી કંટાળેલા નાગરિકો મોટા સમાચાર મળ્યા છે. તો બીજી તરફ, ખેડૂતો અને ગરબા (Garba)ના આયોજકો માટે રાહતના સમાચાર છે કે, ગુજરાત (Gujarat) પરથી વરસાદી સિસ્ટમ રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાઈ ગઈ છે. જેથી હવે રાજ્યમાં આગામી 24 કલાક માત્ર છુટોછવાયો વરસાદ જ રહેશે. જેથી હવે ખેડુતોના પાકને નુકશાન નહિ થાય, અને ખેલૈયા (Navratri 2019) ઓ પણ મન મૂકીને ગરબા રમી શકશે. તો સાથે જ સામાન્ય નાગરિકોને પણ ભારે વરસાદને કારણે થતી સમસ્યાઓનો સામનો નહિ કરવો પડે.
Oct 1,2019, 16:06 PM IST
Navratri 2019
હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ જાહેર કરી, જુઓ લેટેસ્ટ અપ
રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ છે. હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને કારણે ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. ત્યારે હવે આ સીઝનના વરસાદ પર બ્રેક લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન ખાતાએ આપેલા લેટેસ્ટ અપડેટ મુજબ, 3 ઓક્ટોબર બાદ રાજ્યમાંથી ચોમાસાની વિદાયના ચિન્હો જોવા મળી રહ્યાં છે.
Sep 26,2019, 14:52 PM IST
hikka cyclone
હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ
અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા (Hikka Cyclone)વધુ તીવ્ર બની ગયું છે. પરિણામે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે. સાથે સાથે ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઊંચે ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપી દેવાઈ છે. વાવાઝોડાની શક્યતાને લઇને તંત્ર સાબદું થઇ ગયું છે. ત્યારે કચ્છ (Kutch)માં હિકાની અસર દેખાવા લાગી છે. હિકાને કારણે કચ્છના દરિયામાં મોજા ઉંચા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જેને કારણે એનડીઆરએફ (NDRF)ની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.
Sep 24,2019, 10:07 AM IST
Navratri 2019
નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી જાણો
હાલ સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે સૌને ચિંતા ગુજરાતના સૌથી મોટા નવરાત્રિ ફેસ્ટિવલ (festival) ની છે. નવરાત્રિ(Navratri 2019) માં વરસાદને લઇ હવામાન (weather) વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ અરબી સમુદ્રમાં હિકા (hikka cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું ઓમાન (Oman) તરફ જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ (Heavy Rain) રહશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં વરસાદ પડશે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 126 ટકા વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હજી પણ રાજ્યમાં વરસાદ પડશે.
Sep 23,2019, 14:13 PM IST
Navratri 2019
નવરાત્રિના માથે વરસાદનું સંકટ, હવામાન ખાતાની આગાહી બાદ ખેલૈયાઓ અને આયોજકો
ગુજરાતના સૌથી મોટા પર્વ નવરાત્રિ (Navratri 2019) માટે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ગુજરાતના દરેક ગામ, દરેક શહેરમાં તેનો ઉત્સાહ પણ તૈયારીઓ પણ જોવા મળી રહી છે. પણ સાથે જ આ વખતે વરસાદને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. આ વર્ષે નવરાત્રિમાં વરસાદ (Heavy Rain) વિધ્ન બનીને આવી શકે છે. કારણ કે, અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન સર્જાયું ભર નવરાત્રિએ વરસાદ લાવી શકે છે. આ દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત (Gujarat) માં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ વરસવાનો છે.
Sep 23,2019, 9:16 AM IST
gujarat
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાત(Gujarat)માં 121 ટકા વરસાદ (Monsoon) થતા આગામી 12 મહિના ગુજરાત માટે સોનેરી વર્ષ સાબિત થશે તેવું કૃષિ નિષ્ણાતોનું કહેવું છે. આગામી વર્ષે ગુજરાત ઉનાળુ (Summer) પણ પાણીદાર સાબિત થશે. ત્યારે ગુજરાતમાં હજી પણ વરસાદ (Heavy Rain) પર બ્રેક લાગી નથી. એક અઠવાડિયુ વરસાદે વિરામ લીધા બાદ હવે ગુજરાતમાં ફરીથી વરસાદ વરસવાનો છે. હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ વરસવાનો છે.
Sep 18,2019, 10:42 AM IST
ભાદરવામાં વરસાદ
જામનગરના રણજીતપરમાં 3.5 ઇંચ વરસાદ, બાલંભા અને ધ્રોલ પંથકમાં અડધો ઇંચ
આજે રાજ્યમાં કેટલિક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.
Oct 5,2018, 21:58 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ