हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
231/ 4
(46.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાર્સિલોના
બાર્સિલોના News
લિયોનેલ મેસી
'મજબૂર' લિયોનેલ મેસી નહીં છોડે બાર્સિલોના, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Lionel Messi Staying At Barcelona: સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીએ તમામ અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે જાહેતાર કરી કે આગામી સત્રમાં તે બાર્સિલોના સાથે રહેશે. તેણે કહ્યું કે, તે ક્લબની સાથે કોઈ કાયદાકીય લડાઇમાં નહીં પડે.
Sep 5,2020, 11:28 AM IST
લિયોનેલ મેસી
લિયોનેલ મેસી બન્યો FIFA પ્લેયર ઓફ ધ યર, છઠ્ઠીવાર જીત્યો આ એવોર્ડ
બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસીએ ફીફાનો 'વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી'નો પુરસ્કાર હાસિલ કર્યો છે, જ્યારે મહિલાઓમાં અમેરિકાની ફોરવર્ડ મેગન રાપિનોએ આ એવોર્ડ જીત્યો છે.
Sep 24,2019, 14:50 PM IST
નેપોલી vs લીવરપૂલ
ચેમ્પિયન્સ લીગઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન લીવરપૂલ પ્રથમ મેચમાં હાર્યું
લેપોલીએ લીવરપૂલને 2-0થી હરાવ્યું હતું. તો બાર્સિલોનાનો લિયોનેલ મેસી ઈજા બાદ પ્રથમવાર સિઝનમાં રમવા ઉતર્યો હતો.
Sep 18,2019, 15:33 PM IST
સ્પેનિશ લીગ
La Liga: બાર્સિલોનાએ 26મી વખત જીત્યું ટાઇટલ, મેસીએ બનાવ્યો '10'નો રેકોર્ડ
એફસી બાર્સિલોનાએ સ્પેનિશ લીગમાં 35માંથી સૌથી વધુ 25 મેચ જીત્યા. તેણે માત્ર બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Apr 29,2019, 17:15 PM IST
લા લીગા
અંતિમ ક્ષણોમાં સુઆરેઝ અને મેસીના ગોલની મદદથી બાર્સિલોનાનો એટલેટિકો મેડ્રિ
લુઈસ સુઆરેઝ અને લિયોનલ મેસીના 2 મિનિટની અંદર કરેલા બે ગોલના દમ પર બાર્સિલોનાએ રવિરારે અહીં લા લાગી ફુટબોલ ટૂર્નામેન્ટમાં 10 ખેલાડીઓની સાથે એટલેટિકો મૈડ્રિડને 2-0થી હરાવીને ટાઇટલ તરફ કુચ કરી દીધી છે.
Apr 7,2019, 18:27 PM IST
સ્પેનિશ લીગ
La Liga: લિયોનેલ મેસીના 2 ગોલથી જીત્યું બાર્સિલોના, એસ્પેનયોલને હરાવ્યું
બાર્સિલોનાએ સ્પેનિશ લીગના પોઈન્ટ ટેબલમાં નજીકના વિરોધી એટલેટિકો મેડ્રિડ પર 10 પોઈન્ટની લીડ મેળવી લીધી છે.
Apr 1,2019, 16:38 PM IST
ચેમ્પિયન્સ લીગ
મેસીના બે ગોલ, 5-1થી જીતીને બાર્સિલોના પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં
સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોનાએ ચેમ્પિયન્સ લીગના પ્રી ક્વાર્ટર ફાઇનલના બીજા મેચમાં ઓલમ્પિક લ્યોનને 5-1થી પરાજય આપ્યો હતો.
Mar 14,2019, 16:24 PM IST
લિયોનેલ મેસી
ફુટબોલઃ મેસીની 50મી હેટ્રિકથી જીત્યું બાર્સિલોના, સેવિલાને 4-2થી હરાવ્યુ
મેસીએ મેચમાં દમદાર પ્રદર્શન કરતા ત્રણ ગોલ કર્યા અને એક આસિસ્ટ કર્યો હતો.
Feb 24,2019, 15:37 PM IST
ઇનર્જાઇઝર
18,000mAh ની બેટરીવાળો સ્માર્ટફોન જલદી થશે લોન્ચ, જાણો અન્ય ખૂબીઓ
આ વર્ષે ઘણા એવા સ્માર્ટફોન આવવાના છે જેના ફીચર્સ વિશે જાણીને તમે ચોંકી જશો. બેટરી બનાવનાર કંપની Energizer એ બાર્સિલોનામાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં 26 સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા, ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 18,000mAhની બેટરી જેવા ફીચર્સ હશે. કંપની દરેક સેગમેંટમાં સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.
Feb 4,2019, 13:06 PM IST
સેમસંગ ગેલેક્સી એસ10+
Samsung ના આ ફોનમાં હશે 12 GB રેમ, બજારમાં ટૂંક સમયમાં થશે લોન્ચ
દક્ષિણ કોરિયાઇ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) ટૂંક સમયમાં એસ સીરીઝના નવા ફોનને લોન્ચ કરવાની છે. કંપની દ્વારા તાજેતરમાં તેનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં તે પોતાના નવા ગેલેક્સીના 10મા એડિશનને લોન્ચ કરવાનું મન બનાવી ચૂકી છે. રિપોર્ટ્સનું માનીએ તો 20 ફેબ્રુઆરીના રોજ બાર્સિલોનામાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) માં સેમસંગ એસ સીરીઝ હેઠળ એસ 10 (Galaxy S10) અને ગેલેક્સી એસ10+ (Galaxy S10+)ને લોન્ચ કરશે.
Jan 30,2019, 18:47 PM IST
લિયોનેલ મેસી
VIDEO: સ્ટાર ફુટબોલર મેસીને હાથમાં થયું ફ્રેક્ચર, 3 સપ્તાહ માટે થયો બહાર
ઈજા થતા પહેલા મેસીએ મેચમાં ગોલ પણ કર્યો હતો, જેમાં બાર્સિલોનાની ટીમે 4-2થી વિજય મેળવ્યો અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
Oct 21,2018, 16:19 PM IST
Trending news
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ