हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીએમ કેયર્સ ફંડ
પીએમ કેયર્સ ફંડ News
PM CARES Fund
PM Cares Fundને સુપ્રીમની લીલી ઝંડી, રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને લીધા આડે હાથ
PM Cares Fundને સુપ્રીમ કોર્ટ (Supreme Court) માંથી લીલી ઝંડી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પ્રેસ કોન્ફરન્સ કરીને કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર ગંભીર આરોપ લગાવ્યાં. તેમણે કહ્યું કે આજે PM Cares Fund પર મહોર લાગી ગઈ છે. રાહુલ ગાંધીએ પહેલા દિવસથી કોરના વિરુદ્ધ લડાઈમાં દેશની એક્તાને નબળી પાડવાની કોશિશ કરી છે.
Aug 18,2020, 15:28 PM IST
PM CARES Fund
PM Cares Fund અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, NDRFમાં ટ્રાન્સફર નહીં થાય પૈસા
PM Cares Fundમાં જમા થયેલા પૈસાને National Disaster Response Force (NDRF)માં ટ્રાન્સફર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ થયેલી અરજી ફગાવી દીધી. કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી PM Cares Fund ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.
Aug 18,2020, 11:24 AM IST
એચડીએફ બેંક
HDFC બેંક PM CARES Fund માટે એકઠું કરશે દાન, HDFC બેંકે કર્યું રૂ. 150 કરોડનું દાન
પીએમ કેયર્સ ફંડ માટે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકને દાન સ્વીકારવાની અનુમતિ આપવામાં આવી છે. લોકો હવે તેમના ઘરેથી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, યુપીઆઈ અને ડિજિટલ બેંકિંગના માધ્યમોથી સરળતાથી તેમાં દાન કરી શકે છે.
Apr 9,2020, 18:25 PM IST
Trending news
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત