हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નર્સિંગ સ્ટાફ
નર્સિંગ સ્ટાફ News
SVP Hospital
કોરોના સંકટઃ પગાર મુદ્દે હડતાળ પર ઉતરનાર SVPના બે નર્સિંગ કર્મીઓને કરાયા સસ્પેન્ડ
દીપિકા હારવીત અને સંપત જાટ નામના બંન્ને કર્મીઓને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયા છે. એપેડેમીક એક્ટના નામે નર્સિંગના કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Jun 11,2020, 22:55 PM IST
SVP Hospital
Nursing Staff Of SVP Hospital Again Annoyed
Nursing Staff Of SVP Hospital Again Annoyed
Jun 11,2020, 13:00 PM IST
અમદાવાદ
અમદાવાદ : SVP હોસ્પિટલના નારાજ નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
કપરા કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 200 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે.
Jun 8,2020, 14:49 PM IST
જામનગર
જામનગર : નર્સિંગ સ્ટાફ પર હુમલાના વિરોધમાં રેલી, બ્લેક રીબીન બાંધીને સ્ટાફે કર્યો વિરોધ
જીજી હોસ્પિટલમાં બ્રધર પર હુમલાની ઘટનાના પગલે રેલી કાઢવામાં આવી. બ્લેક રીબીન બાંધી તમામ નર્સિંગ સ્ટાફે દર્શાવ્યો વિરોધ. દર્દીના સગા દ્વારા ફરજ પર રહેલા બ્રધર પર કરાયો હતો હુમલો. રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે. વારંવાર બનતી હુમલાઓની ઘટનાને લઇને નર્સિંગ સ્ટાફ મા આક્રોશ. ભવિષ્યમાં હોસ્પિટલના સ્ટાફ સાથે આવી ઘટનાઓ ન બને તે માટે રેલી.
Jan 22,2020, 13:55 PM IST
નર્સિંગ સ્ટાફ
રાજ્યભરના 20 હજારથી વધુ સ્ટાફનર્સના કર્મચારીઓ દ્વારા પ્રતીક ઉપવાસ
વિવિધ 13 જેટલી પડતર માગણીઓને અનુલક્ષીને 'યુનાઈટેડ નર્સિસ ફોરમ' દ્વારા પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું છે, જો સરકાર તેમની માગણીઓ પર ધ્યાન નહીં આપે તો વધુ જલદ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
Jul 11,2019, 17:25 PM IST
અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ શિખશે કરાટેના દાવપેચ
હોસ્પિટલમાં અલગ અલગ શિફ્ટમાં નર્સીસ કામ કરતી હોય છે. તેવામાં રાત્રે ઘરે જવામાં ઘણીવાર મોડુ થાય છે ત્યારે કોઈ અઘટિત ઘટના સમયે સ્વરક્ષણની તાલીમ ખુબ જ ઉપયોગી થાય છે.
Aug 8,2018, 16:02 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ