हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નકી લેક
નકી લેક News
cold wave in Gujarat
માઉન્ટ આબુનો ખુશનુમા નજારો જોઈ પ્રવાસી બોલ્યા, ‘આ તો કાશ્મીર જેવુ લાગે છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 3-4 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વરતાવવાનું ચાલુ કર્યું છે. રાજસ્થાનના હિલસ્ટેશન (Hill station) માઉન્ટ આબુ (Mount Abu) માં આજે તાપમાન માઇનસ 3 ડિગ્રીએ પહોંચતા અનેક વિસ્તારોમાં બરફની પરત જામી ગઈ છે. જેમાં પાણીના વાસણો તેમજ ખુલ્લા મેદાનમાં બરફની ચાદર પથરાઈ છે. જેને લઈને માઉન્ટ આબુનું વાતાવરણ ખુબજ અહલાદક લાગી રહ્યું છે. જોકે ઠંડી (Coldwave) ના કારણે પ્રવાસીઓને તો મજા આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકો અને ખેડૂતોને તકલીફ થઈ રહી છે. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડમાં જમીન ઉપર તેમજ વાહનો ઉપર બરફની ચાદર જામી ગઈ છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Dec 30,2019, 11:30 AM IST
mount abu
Photos : વરસાદ વરસતા જ આહલાદક બન્યું આબુ હિલસ્ટેશન, ચારેતરફ ધુમ્મસની ચાદર
ચોમાસામાં સીઝનમાં દરેક રસ્તો, દરેક તળાવ, દરેક સરોવર માહોલની સાથે રમણીય બની જતું હોય છે. લોકો લોંગ ડ્રાઈવ કે હિલ સ્ટેશન પર ફરવા નીકળી જાય છે. ઊત્તર ગુજરાતના લોકો વરસાદ પડે એટલે સૌથી પહેલા આબુ ફરવા માટે નીકળી જતા હોય છે. ત્યારે આબુમાં હાલ માહોલ જોવા જેવો બની રહ્યો છે.
Jul 28,2019, 14:21 PM IST
Trending news
Greasy Hair
Greasy Hair: શું તમે પણ ચીકણા વાળથી પરેશાન છો? તો આ આદતો બદલો
mehsana
નેતાઓની નગરીમાં લેકની દુર્દશા, બ્યુટિફિકેશન બાદ બિસ્માર તળાવ, જ્યાં જુઓ ત્યાં ગંદકી
CBSE Exam Date
CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા
morbi
માત્ર 300 ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરી મોરબીના ખેડૂતે કર્યો કમાલ, લાખોની કમાણી
Ambaji Temple
અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાં જ ગાદી માટે શરૂ થયો વિવાદ, ત્રણ જૂથ મેદાને
Eggs
હાઈ કોલેસ્ટ્રોલમાં ઈંડા ખાવા જોઈએ કે નહીં? હૃદયની તંદુરસ્તી માટે આ બાબતો યાદ રાખો
Air Pollution
હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો
chintan shibir gujarat
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર
Maharashtra Exit Poll
મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા