हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્વીટ
ટ્વીટ News
tweet
Twitter Update: એલોન મસ્ક ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત
Twitter Update: ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં 'લોન્ગફોર્મ ટ્વીટ્સ'ના હેઠળ અત્યંત લાંબી ટ્વીટ્સ કરી શકશે.
Mar 7,2023, 17:12 PM IST
gujarat
રાજ્યના શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય
વિદ્યાર્થીઓના પ્રશ્નોના ત્વરીત નિકાલ લાવવા તજજ્ઞ સમિતિ દ્વારા જીઆર. અને દરેક અરજીઓનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓની સહાયની દરખાસ્તોને લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
May 2,2022, 17:23 PM IST
gujarat
Police Recruitment Exam: LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું મહત્ત્વપૂર્ણ ટ્વીટ
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, પો.સ.ઇ ભરતીના પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 24 ડિસેમ્બરના રોજ પૂરી થશે. તારીખ 25 ડિસેમ્બરથી માત્ર લોકરક્ષક ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ થશે.
Dec 23,2021, 7:02 AM IST
picture
આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર બની છેલ્લી સ્મૃતિચિત્ર...
ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર છેલ્લી સ્મૃતિચિત્ર બની રહી હતી.
Dec 12,2021, 14:55 PM IST
શેખર સુમન
Sushant case પર ફરી બોલ્યા Shekhar Suman, ટ્વિટર પર વ્યક્ત કરી આવી આશંકા
બોલીવુડ અભિનેતા શેખર સુમન (Shekhar Suman)ને લાગે છે કે સીબીઆઇ, એનસીબી અને ઈડી જેવી તપાસ એજન્સીઓ અપૂરતા પૂરાવાના કારણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે લાચાર છે.
Nov 28,2020, 23:58 PM IST
ટ્વિટર ઈન્ડિયા
ભારતમાં આશરે એક કલાક ટ્વિટરનું સર્વર રહ્યું ડાઉન, લાખો યૂઝર્સ થયા પરેશાન
ભારતમાં બુધાવારે સાંજે ટ્વિટરનું સર્વર ડાઉન થઈ ગયું, જેથી યૂઝરોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક કલાક કરતા વધુ સમય થયો છે અને ટ્વિટરનું સર્વર ડાઉન છે.
Oct 28,2020, 21:18 PM IST
ટ્વિટર
Twitter એ ચેંજ કરી રીટ્વીટ કરવાની રીત, જાણો શું છે ફેરફાર
શોર્ટ મેસેજ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અવાર નવાર નવા ફીચર ઇંટ્રોડ્યૂસ કરે છે. હવે ટ્વિટરે કોઇપણ મેસેજ અથવા ટ્વીટને રીટ્વીટ (Retweet) કરવાની રીત બદલી નાખી છે. આવો જાણીએ નવા ચેંજ વિશે...
Oct 22,2020, 20:37 PM IST
શહીદ ભગતસિંહ
ભગત સિંહ પર જાવેદ અખ્તરના ટ્વીટથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ, કંગના પણ કૂદી
જાવેદ અખ્તરે ભગત સિંહને લઈને ટ્વીટ કર્યુ કે, તેઓ એક માર્ક્સવાદી હતા અને તેમણે 'હું નાસ્તિક કેમ છું' નામનો એક લેખ પણ લખ્યો હતો. જાવેદ અખ્તરના ટ્વીટ કરતા લોકો વચ્ચે તેને લઈને નવી રીતે ચર્ચા થવા લાગી.
Sep 28,2020, 22:04 PM IST
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી, વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા થશે
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. તેનાથી ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી
Sep 8,2020, 22:12 PM IST
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ સુશાંતની બહેને ટ્વીટ કરી કહી આ વાત
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.
Sep 8,2020, 17:41 PM IST
Viral
રિશી કપૂરે પાકિસ્તાન પીએમને ટ્વિટ કરીને આપી દીધી સલાહ, ધડાધડ થઈ વાયરલ
ભારત સરકારે કોરોના વાયરસને લઈને કડક પગલા લીધા છે. વડાપ્રધાને દેશના લોકોને 22 માર્ચે તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી છે. \
Mar 21,2020, 16:19 PM IST
pm
પીએમ મોદી : 8 માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત
સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે.
Mar 3,2020, 15:50 PM IST
Hardik Patel
હાર્દિક હવાઈ ગયો? રાતોરાત ગાયબ થતા ટ્વિટર પર પત્નીએ ગજવ્યું ગામ
રાજદ્રોહના ગુનામાં કોર્ટમાં મુદ્દતોમાં હાજર ન રહેનારા હાર્દિકની ધરપકડ બાદ તેનો જામીન પર છૂટકારો થયો છે. જોકે, હાર્દિક જેલમાંથી છૂટીને હજુ સુધી ઘરે ના આવ્યો હોવાનો તેની પત્ની કિંજલ પટેલે દાવો કર્યો છે
Jan 30,2020, 16:03 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ ક્યાં છે? પત્નીની એક ટ્વીટથી ખળભળાટ
રાજદ્રોહ કેસમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયા હતા. જો કે તેમની પત્નીએ ટ્વીટ કરીને જણાવ્યું કે મુક્ત થયા બાદ હાર્દિક ઘરે આવ્યા નથી...તેમણે ક્રાઇમબ્રાંચના અધિકારીઓ પર આરોપ પણ લગાવ્યો કે, ક્રાઇમબ્રાંચના અધિકારીઓ સપ્તાહમાં 2 વખત આવીને પુછે છે કે હાર્દિક ક્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ ઘરમાં ઘુસીને તપાસ પણ કરે છે અને પછી ચાલ્યા જાય છે પણ અમારો ગુનો શું છે? મહત્વનું છે કે હાર્દિક પટેલને રાજદ્રોહ સહિતના કેસમાં હાજર ન થતાં ધરપકડ કરીને જેલ મોકલાયા હતા. જો કે બાદમાં 15 હજારના જામીન પર મુક્ત થયા હતા.
Jan 30,2020, 9:07 AM IST
Justice For Kajal
ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા મેદાને પડ્યો બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ
Justice For Kajal: ગુજરાતમાં મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. અહીં સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન યુવતી 31મી ડિસેમ્બરે ગુમ થઈ હતી અને પછી ઝાડ પરથી તેની લટકતી લાશ મળી હતી.
Jan 10,2020, 14:04 PM IST
Priyanka Gandhi Vadra
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને છંછેડ્યો વિવાદનો મધપુડો
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની હતી.
Jan 8,2020, 14:58 PM IST
timothy cook draper
ભારતમાં CAAનો સળગતો વિવાદ દઝાડશે અર્થતંત્રને
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) મચી રહેલા વિવાદ વચ્ચે અમેરિકન બિઝનેસમેન અને રોકાણકાર ટિમોથી કુક ડ્રેપરે (timothy cook draper) જાહેરમાં ચિંતા વ્યક્ત કરીને ભારતનું નામ કાપી લીધું છે.
Dec 21,2019, 12:29 PM IST
Kangana Ranaut
કંગનાએ કરી મજબૂત ટ્વિટ, હલચલ મચી ગઈ બોલિવૂડમાં
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) બહુ જલ્દી પોતાના ચાહકો માટે નવી ફિલ્મ પંગા (Panga) લઈને આવી રહી છે. હાલમાં તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વીટ કર્યો છે. આ ફિલ્મમાં કંગના માતાનો રોલ ભજવવા તૈયાર છે. કંગનાએ આ પહેલા મણિકર્ણિકામાં માતાનો રોલ ભજવ્યો હતો અને હવે તે પંગામાં ફરી માતાનો રોલ ભજવી રહી છે.
Dec 19,2019, 17:16 PM IST
Rangoli Chandel
Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ
બોલિવૂડ એક્ટર કંગના રનૌત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) સોશિયલ મીડિયામાં પોતાની કમેન્ટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રંગોલી પોતાની ટ્વિટથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓને ટાર્ગેટ બનાવે છે અને એમાંથી એક છે આલિયા ભટ્ટ (Alia Bhatt).
Dec 10,2019, 13:26 PM IST
અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહે શેર કર્યો કરતારપુર કોરિડોરનો વીડિયો
અમિત શાહે (Amit Shah) લખ્યું છે કે, "કરતારપુર સાહિબ કોરિડોર ખુલવાની સાથે આજે જ્યારે આપણે શ્રી ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ ઉજવી રહ્યા છીએ. PM@narendramodiએ લાખો લોકોનાં સ્વપનને સાકાર કર્યું છે. ચાલો આપણે સૌ 9 તારીખે ઈતિહાસના સાક્ષી બનીએ, જ્યારે PM@narendramodi આ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરશે."
Nov 6,2019, 22:11 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર