हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેસ્ટ શ્રેણી
ટેસ્ટ શ્રેણી News
Ind vs Eng
કોહલીના બદલે પાટીદારને મોકો! 5 દિવસમાં 2 સદી, પીચ પર ધોકાવાળી કરે છે આ ખેલાડી
Virat Kohli Replacement: ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની પાંચ મેચનો ટેસ્ટ સિરિઝની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ભારતીય ટીમમાં આવ્યો છે એક એકદમ ખતરનાક ખેલાડી. ઉપરાઉપરી શતક ઠોકીને આવ્યો છે આ ખેલાડી.
Jan 24,2024, 11:17 AM IST
Australia
AUS vs PAK : બીજી ટેસ્ટમાં પણ પાકિસ્તાનનો એક ઈનિંગ્સથી કારમો પરાજય
ઓસ્ટ્રેલિયાએ(Australia) આ વિજય સાથે જ બે મેચની શ્રેણી(Series) 2-0થી પોતાને નામે કરી લીધી છે. પાકિસ્તાનની(Pakistan) ટીમ હવે સ્વદેશ પરત આવ્યા પછી શ્રીલંકા(Shrilanka) સાથે ટેસ્ટ શ્રેણી(Test Series) રમશે. પાકિસ્તાનમાં 10 વર્ષ પછી કોઈ ટેસ્ટ શ્રેણી રમાવાની છે.
Dec 2,2019, 22:18 PM IST
ટેસ્ટ શ્રેણી
IND vs SA Test : ભારતે બનાવ્યો સતત 11 ઘરેલુ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ
ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને 11 ઘરેલુ ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાનો સતત 10 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગની કેપ્ટનશિપમાં બે વખત આ ઉપલબ્ધિ મેળવી હતી. સૌથી વધુ શ્રેણી જીતવાની બાબતે ભારત અને ઓસ્ટ્રેલિયા પછી વેસ્ટ ઈન્ડિઝ છે. તેણે 1975/76થી 1985/86 વચ્ચે સળંગ 8 શ્રેણી જીતી હતી.
Oct 13,2019, 17:08 PM IST
ટીમ ઈન્ડિયા
દક્ષિણ આફ્રિકા સામેની ભારતીય ટેસ્ટ ટીમ જાહેર
વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં રાહુલ એક અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો, તેણે બે ટેસ્ટમાં અનુક્રમે 44,38, 13 અને 6 રન બનાવ્યા હતા, રોહિત શર્માને ઓપનિંગ કરવા માટે પાછો બોલાવાયો
Sep 12,2019, 17:55 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
INDvsAUS: બીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 191/7, અશ્વિનની ત્રણ વિકેટ
એડિલેડમાં ચાલી રહેતી પ્રથમ ટેસ્ટમાં ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 191 રન બનાવ્યા છે.
Dec 7,2018, 12:57 PM IST
IndvsAus
INDvsAUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોહલીની અગ્નિ પરીક્ષા
1948થી અત્યાર સુધી ભારતે એડિલેડમાં 11 ટેસ્ટ રમી છે, તેમાંથી માત્ર એક મેચમાં વિજય થયો છે. મેચનું સીધુ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર સવારે 5.30 કલાકે કરવામાં આવશે.
Dec 5,2018, 17:09 PM IST
tim paine
INDvsAUS: દેશ માટે વિજય મેળવવા જેટલું જ મહત્વનું છે, દેશ માટે સન્માન મેળવ
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેને કહ્યું કે, તેની ટીમ ભારત વિરુદ્ધ સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે. પેને કહ્યું કે, અમે અમારી નબળાઇઓને ઓળખી લીધી છે અને તેમાં સુધાર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
Dec 5,2018, 14:38 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
ભારતે અંતિમ-12 ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ ઈલેવન કરી જાહેર
ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝની શરૂઆત એડીલેડ ટેસ્ટથી થશે, જ્યાં બંન્ને ટીમ 6 ડિસેમ્બે ટકરાશે. એડીલેડ ઓવલમાં પોતાનો 12 ટેસ્ટ રમવા માટે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે.
Dec 5,2018, 12:52 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
Ind vs Aus: એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની ખાસ તૈયારી
તો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોની ફોજ પણ નેટ પર પરસેવો પાડી રહી છે. ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગની ધાર અને ગતિની સાથે સાથે લાઇન અને લેન્થ બરાબર રાખવા માટે પ્રેક્ટિસ કરી હતી.
Dec 4,2018, 15:33 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
IND vs AUS: સ્મિથ-વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટઃ રહાણે
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં સિરીઝ જીતવાની દાવેદાર છે. રહાણે પ્રમાણે કાંગારૂ ટીમની પાસે તે બોલિંગ એટેક છે, જેના દમ પર તે સિરીઝ પોતાના નામે કરી શકે છે.
Dec 4,2018, 14:31 PM IST
cheteshwar pujara
India vs Australia: કોહલીની ટીમ પૂરો કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષનો ઇ
વિરાટ કોહલીની ભારતીય ટીમની પાસે તે તમામ વસ્તુ હાજર છે, જે તેને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવાની મજબૂત દાવેદાર બનાવે છે. જાણકારો માની રહ્યાં છે કે, ભારત માટે આ અત્યારે નહીં તો ક્યારેય નહીંવાળી તક છે.
Dec 4,2018, 7:20 AM IST
cheteshwar pujara
કોહલીની ટીમ પૂરો કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષનો ઇંતજાર
Dec 4,2018, 7:10 AM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાની માઇન્ડ ગેમ
ઓસ્ટ્રેલિયાના આ ટેબલોયડે અલગ-અલગ મેદાનો પર ભારતીય ક્રિકેટરોની અલગ-અલગ નબળાઈઓ જણાવી છે.
Dec 3,2018, 19:04 PM IST
Six sixes
ટેસ્ટ મેચ પહેલા એડિલેડમાં ધમાકો, ફટકારી બેવડી સદી
એડિલેડ નોર્દર્ન ટેરીટરી ટીમ વિરુદ્ધ રમાયેલા મેચમાં ડાવિસે માત્ર 115 બોલનો સામનો કરતા 207 રન બનાવ્યા હતા.
Dec 3,2018, 18:42 PM IST
cheteshwar pujara
પૂજારા બોલ્યો- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે અમારી બોલિંગ મજબૂત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા રમાયેલા અભ્યાસ મેચમાં ભારતીય ટીમ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 544 રન ફટકારી દીધા હતા. તેવામાં ભારતીય બોલિંગ પર ઉઠેલા સવાલો પર પૂજારાએ કહ્યું કે, તે ટેસ્ટ મેચ ન હતો અને તેથી ટીમને તેને લઈને ચિંતામાં નથી.
Dec 3,2018, 16:56 PM IST
photoshoot
ind vs aus: ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસ્વીરો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 6 ડિસેમ્બરે થવાનો છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ એક ફોટોશૂટ કરાવ્યો છે.
Dec 3,2018, 16:21 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
ind vs aus: વિરાટ પર દબાવ બનાવવા ઓસ્ટ્રેલિયાની પાસે પ્લાન A, B અને C
ટેસ્ટ સિરીઝ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચે નિવેદનબાજી ચાલુ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટ્રૈવિસ હેડે વિરાટ કોહલીને કેટલિક મહત્વની વાત કહી છે.
Dec 3,2018, 15:44 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
INDvsAUS: જાણો ભારતને ઓસ્ટ્રેલિયા મળેલી ત્રણ મહત્વની જીત વિશે
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં માત્ર પાંચ ટેસ્ટ મેચ જીત્યા છે, જેમાંથી ત્રણ ખાસ છે.
Dec 3,2018, 15:05 PM IST
એડિલેડ ઓવલ
IND vs AUS: એડિલેડ ટેસ્ટ પહેલા જાણો આ મહત્વના આંકડા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 6 ડિસેમ્બરથી શરૂ થશે. સિરીઝનો પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. ક્યૂરેટરે પિચ પર ઘાસ રહેવાના સંકેત આપ્યા છે. મેચ પહેલા જાણો કેવા રહ્યાં છે આ પિચ પર આંકડા...
Dec 3,2018, 14:38 PM IST
india tests
આક્રમક, પરંતુ ખેલભાવનાથી રમોઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ એડિંગ્સ
સાઉથ આફ્રિકામાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સતત પોતાના ખેલાડીઓ પર સાફ ક્રિકેટ રમવાનો દબાવ બનાવી રહ્યાં છે. આ ક્રમમાં નવા અધ્યક્ષે ખેલાડીને ખેલ ભાવનાની સાથે મેદાન પર ઉતારવાની સલાહ આપી છે.
Dec 1,2018, 15:30 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!