हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેક્સાસ
ટેક્સાસ News
વિશ્વના સૌથી લાંબા પગ
17 વર્ષની અમેરિકી યુવતીના પગ વિશ્વમાં સૌથી લાંબા, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ
World Longest Legs Record: અમેરિકાની એક 17 વર્ષની યુવતીના નામે વિશ્વમાં સૌથી લાંબા પર રાખવાનો રેકોર્ડ નોંધાયો છે. ટેક્સાસની રહેનારી મૈકા ક્યૂરિનના પગની લંબાઈ આશરે દોઢ મીટર છે. તેના નામે કિશોર શ્રેણીમાં સૌથી લાંબા પગ રાખવાનો રેકોર્ડ પણ નોંધાયો છે.
Oct 6,2020, 20:28 PM IST
Brain-eating amoeba
કોરોના સામે ઝઝૂમી રહેલા અમેરિકા પર વધુ એક જીવાણુંનું આક્રમણ, 8 શહેરમાં અલર્ટ
કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા અમેરિકામાં પીવાના પાણીના સપ્લાયની અંદર મગજમાં ઘૂસીને ખોતરી નાખનારા ઘાતક અમીબા મળી આવતા 8 શહેરોમાં અલર્ટ જાહેર કરવામાં આવેલી છે. આ અમીબા દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાં મળી આવ્યા. જેના કારણે એક કસ્બામાં ઈમરજન્સી જાહેર કરાઈ છે.
Sep 27,2020, 13:30 PM IST
વાવાઝોડું
ટેક્સાસમાં વાવાઝોડું હન્નાનો કહેર, 145 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
સમગ્ર દુનિયા આ સમયે કોરોનાના સંકટથી પરેશાન છે. આવા મુશ્કેલીના સમયમાં કુદરતિ આફત પણ ખરાબ અસર પાડી રહી છે. દુનિયાભરમાં તેનો કહેર વર્તાઇ રહ્યો છે. અમેરિકાના ટેક્સાસમાં આ સમયે વાવાઝોડું હન્ના તબાહી લઇ આવ્યું છે. રવિવાર સવારે ટેક્સાસના દરિયા કિનારે અથડાયું. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
Jul 26,2020, 16:39 PM IST
કોરોના વાયરસ
COVID-19: આ દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ પર જલદી શરૂ થશે 'ક્લિનિકલ ટ્રાયલ'
અમેરિકાના ટેક્સાસ એએન્ડએમ યૂનિવર્સિટીના રિસર્ચર હજારો ડોક્ટરોને વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવતી ટીબીની વેક્સીનના 'ક્લિનિકલ ટ્રાયલ'ના ચોથા ફેજમાં ભાગ લેવા માટે કહી રહ્યા છે.
May 4,2020, 6:59 AM IST
અમેરિકા
US: ટેક્સાસના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા
અમેરિકાના ટેક્સાસ (Texas)ના પહેલા પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલ (42)ની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ભારતીય-અમેરિકન સંદીપ ધાલીવાલ (Sandeep Dhaliwal)એ જ્યારે એક ગાડીને ચેકિંગ માટે રોકી ત્યારે તેમના ઉપર ફાયરિંગ થયું.
Sep 28,2019, 15:45 PM IST
હાઉડી મોદી
'Howdy' : આ શબ્દનો અર્થ અને તેનો ઈતિહાસ જાણવા માટે કરો ક્લિક....
22 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન(Huston) શહેરમાં ભારતીય સમુદાયને(Indian Community) સંબોધિત કરવાના છે તે કાર્યક્રમને 'Howdy Modi' નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમના નામની સાથે જ 'Howdy' શબ્દ ચર્ચામાં આવી ગયો છે. લોકો આજકાલ આ શબ્દને ગૂગલ(Google) પર સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. સાથે જ ફેસબૂક(Facebook) અને ટ્વીટર(Twitter) પર પણ આ શબ્દ આજકાલ ટ્રેન્ડ કરી રહ્યો છે. જોકે, મોટાભાગના લોકો આ શબ્દના અર્થ બાબતે તદ્દન અજાણ છે.
Sep 18,2019, 21:15 PM IST
અમેરિકા
અમેરિકાના ટેક્સાસમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત અને 21 ઘાયલ
અમેરિકાના ટેક્સાસમાં બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે.
Sep 1,2019, 7:46 AM IST
અમેરિકા
US: ટેક્સાસમાં 21 વર્ષના શૂટરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 20ના મોત, અનેક ઘાય
અમેરિકાના ટેક્સાસ શહેરના અલ પાસોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગના અહેવાલ છે. આ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. એક 21 વર્ષના યુવકે રાઈફલથી આ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ તેણે પોલીસ સામે સરન્ડર કરી દીધુ. કહેવાય છે કે પોલીસે અન્ય 3 શંકાસ્પદોની પણ અટકાયત કરી છે.
Aug 4,2019, 8:01 AM IST
અમેરિકા
US: રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક વ્યક્તિએ કહ્યું..
અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહીં.
Aug 10,2018, 14:34 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા