हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટી-20 સિરીઝ
ટી 20 સિરીઝ News
પૃથ્વી શો
ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા સ્ટાર બેટ્સમેન શિખર ધવનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Jan 21,2020, 22:46 PM IST
Shikhar Dhawan
ન્યૂઝીલેન્ડમાં ટી-20 સિરીઝ રમી શકશે નહીં ઈજાગ્રસ્ત ધવનઃ રિપોર્ટ
ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (shikhar dhawan) ન્યૂઝીલેન્ડમાં ટી-20 (T20I) સિરીઝ રમી શકશે નહીં. ખભાની ઈજાને કારણે તે ભારતીય ટીમ તરફથી રમશે નહીં.
Jan 21,2020, 15:17 PM IST
India vs West Indies
INDvsWI 3rd T20: અંતિમ ટી20માં ભારતનો 7 વિકેટે વિજય
અંતિમ ટી20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપીને સિરીઝ 3-0થી કબજે કરી છે.
Aug 7,2019, 0:33 AM IST
India vs West Indies
3rd T20: ક્લીન સ્વીપ કરવાના ઈદારાથી ઉતરશે ભારતીય ટીમ
રવિવારે થયેલા વરસાદ બાદ કોહલીએ કહ્યું, 'સિરીઝ જીતાથી અન્ય ખેલાડીને રમાડવાની તક મળી શકે છે. હંમેશા યોજના પહેલા જીતની હોય છે, પરંતુ પ્રથમ બે મેચ જીતવાથી ટીમમાં ફેરફાર કરવાની તક મળી છે.'
Aug 6,2019, 15:04 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ.
Feb 8,2019, 11:54 AM IST
IND vs NZ
INDvsNZ T20: ન્યૂઝીલેન્ડમાં પ્રથમ ટી-20 જીત મેળવવા મેદાને ઉતરશે ટીમ
વનડે સિરીઝમાં 4-1થી વિજય મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડમાં પ્રથમ ટી20 વિજય મેળવવા માટે મેદાને ઉતરશે.
Feb 6,2019, 5:00 AM IST
india vs new zealand
એક દિવસ, એક વિરોધી, દિવસમાં બે વાર જીતી શકે છે ભારત, જાણો કઈ રીતે?
ટી20 સિરીઝની ખાસ વાત તે છે કે ભારતની પુરૂષ અને મહિલા ટીમો એક દિવસે એક જ મેદાન પર રમવા ઉતરશે.
Feb 5,2019, 19:25 PM IST
IND vs NZ
INDvsNZ: T20 સિરીઝમાં ઇતિહાસ રચી શકે છે ભારત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝનો પ્રારંભ બુધવારથી થશે. પ્રથમ મેચ વેલિંગટનમાં ભારતીય સમયાનુસાર બપોરે 1 કલાકે શરૂ થશે.
Feb 5,2019, 12:41 PM IST
ઈંગ્લેન્ડ પ્રવાસ
INDvsENG : હેલ્સ આગળ ટીમ ઈન્ડિયાના બોલરો નિષ્ફળ, બીજી ટી20માં ભારત હાર્યું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 ટી20 મેચોની સિરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડ જબરદસ્ત વાપસી કરી અને જીત નોંધાવી.
Jul 7,2018, 7:48 AM IST
Trending news
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ