हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઝરીન ખાન
ઝરીન ખાન News
entertainment
આશા ભોસલેની પૌત્રીની તસવીરો વાયરલ, બીજા કલાકારો પણ આવ્યા ચર્ચામાં
Celebs Spotted: સેલેબ્સ ક્યારેય તેમની સ્ટાઇલ અને ફેશન સેન્સને ફ્લોન્ટ કરવાની તક ગુમાવતા નથી. ગત સાંજે પણ ઘણા સેલેબ્સે તેમની ફેશન બતાવીને તેમના ચાહકોને પ્રભાવિત કર્યા હતા. આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોસલેએ તેના સિઝલિંગ લુકથી સોશિયલ મીડિયા પર તમામને આકર્ષિત કર્યા છે. આવો, અહીં સેલેબ્સના લેટેસ્ટ લુકના ફોટોઝ જોઈએ.
Apr 28,2024, 9:15 AM IST
Flop Actress
Flop Actress: બોલીવુડ એક્ટ્રેસિસ જે હિટ ફિલ્મ આપ્યા બાદ પણ જીવી રહી છે ગુમનામ જિંદગી
Flop Actress: આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે બોલીવુડ ડેબ્યૂ સુપરસ્ટાર્સ સાથે કર્યું, પરંતુ બોલીવુડમાં ખાસ કમાલ કરી શકી નહી. બોલીવુડમાં ઘણા લોકો સપના લઇને આવે છે, કોઇના સપના પુરા થાય છે, તો કોઇ સ્ટ્રગલ કરતા રહી જાય છે.
Mar 19,2023, 13:31 PM IST
સલમાન ખાન
શું સલમાન કરી રહ્યો છે ઝરીન ખાન સાથે લગ્ન? એક્ટ્રેસે કર્યો ખુલાસો...
બોલીવુડમાં સલમાનખાનની ફિલ્મ ‘વીર’થી પોતાના કરિયરની શરુઆત કરનાર એક્ટ્રેસ ઝરીન ખાન તેના લુકને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. ઝરીન અને સલમાનના અફેરના સમાચાર મીડિયામાં ઘણા ચાલ્યા હતા પરંતુ બંનેએ ક્યારે તેમના એફેરને ઓફિશિયલ જાહેર કર્યું ન હતું
Aug 19,2019, 9:04 AM IST
ઝરીન ખાન
આ હિરોઇન હતી 100 કિલોની ગોળમટોળ યુવતી
સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસ ઝરીન ખાનનો આજે 32મો જન્મદિવસ છે. તેની ખૂબસુરતીએ તેને બોલિવૂડમાં અનેક પ્રોજેક્ટ અપાવ્યા છે પણ તેને સફળતા નથી મળી. આજે ઝરીન પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ઝરીન ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તેનું વજન બહુ વધારે હતું અને આ કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી. બાળપણથી હેલ્ધી રહેલી ઝરીનનું વજન કોલેજકાળમાં 100 કિલો જેટલું હતું. જોકે મોડેલિંગમાં શરૂ કર્યા પછી તેણે વજન ઓછું કર્યું હતું અને જેના પગલે તેને બોલિવૂડમાં એન્ટ્રી મળી હતી. ઝરીને ખાને વીર ઉપરાંત હાઉસફુલ 2, હેટ સ્ટોરી 3, અક્સર 2 અને જટ જેમ્સ બૉન્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જટ જેમ્સ બૉન્ડમાં ઝરીનના અભિનયનની પ્રશંસા પણ થઈ. આ એક પંજાબી ફિલ્મ હતી.
May 14,2019, 9:37 AM IST
ઝરીન ખાન
સલમાનની આ હિરોઇનની કાર સાથે થયેલા અકસ્માતમાં યુવકનું મોત !
મળતી માહિતી પ્રમાણે આ મામલામાં પોલીસ ફરિયાદ થઈ છે
Dec 13,2018, 16:34 PM IST
Trending news
TMKOC
તારક મેહતાની 'સોનુ'એ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, પલક વિરુદ્ધ એકશન લેશે અસિત મોદી
Viral Video
અત્યંત ખૌફનાક, સમુદ્ર કિનારે યોગ કરી રહેલી અભિનેત્રીને દરિયાના મોજા ખેંચી ગયા, Video
New Year 2025
મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે ઉત્તમ વર્ષ
surat
આ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે ડ્રગ્સ લીધું છે કે નહિ, નશો કરનારા સખણા રહેજો
7th Pay Commission
સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2025માં મળશે જોરદાર ઝટકો! મોંઘવારી ભથ્થા પર અપડેટ જાણો
BZ Group Scam
ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
gujarat police
જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી