हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જામસાહેબ
જામસાહેબ News
Parasottam Rupala
રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા
Jamnagar Jamsaheb On Rupala Controversy : ગુજરાતમાં રૂપાલાના વિરોધ વચ્ચે હવે રાજવી પરિવારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. જામનગરના જામ સાહેબે ગઈકાલે વિરોધ બાદ આજે રૂપાલા મામલે આજે સમાધાનકારી વલણ અપનાવવા અપીલ કરી છે. જામ સાહેબના વાયરલ થયેલા પત્ર બાદ આજે બીજો પત્ર લખ્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે રૂપાલાએ 2 વાર માફી માગી છે પણ એ યોગ્ય નથી પણ હવે ત્રીજીવાર માફી માગે તો આપણે માફ કરી આ વિવાદ અટકાવવો જોઈએ એવી અપીલ કરી છે. આમ હવે ધીરેધીરે આ વિવાદ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે.
Apr 10,2024, 13:39 PM IST
Guha Divides India
જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ
ગુજરાતની સંસ્કૃતિ પર ટ્વિટ કરીને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વિવાદને જન્મ આપ્યો છે. આવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુહાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની ટ્વિટમાં જામનગરના રાજા જામસાહેબના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવા આ કિસ્સાને ફરીથી યાદ કરવો જરૂરી છે. જે રામચંદ્ર ગુહાને એક લપડાક સમાન છે.
Jun 12,2020, 13:02 PM IST
જામસાહેબ
જામનગરના રાજવી જામસાહેબે જાડેજાની રમતની પત્ર લખી કરી પ્રશંસા
ભારતીય સ્કીપર રવિન્દ્ર જાડેજાએ અત્યંત સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 77 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાના આ પરફોર્મન્સને જામસાહેબે કાબિલે દાદ જણાવ્યું હતું.
Jul 11,2019, 16:52 PM IST
જામનગર
જાડેજાઓએ બનાવેલું ‘જામનગર’ ગુજરાતના વિકાસનો ધબકાર છે
ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતા જામનગરની બે ઓળખથી તમે પરિચીત હશો. એક તો ઉદ્યોગો અને બીજો જામ રણજીતસિંહજીના નામથી રમાતી રણજી ટ્રોફી. ગુજરાતમાં ઈતિહાસમાં બહુ જૂન પણ નહિ, અને બહુ નવુ પણ નહિ એવો આ જિલ્લો તેના પાનાંઓ પર રોચક માહિતીઓ લઈને બેઠો છે. તેની વિશેષતાના દરેક શબ્દોમાં તમને જામનગરની અલગ અલગ તાસીર દેખાઈ આવશે.
Jan 27,2019, 10:44 AM IST
Trending news
T20 Cricket
T20 માં ભારતના આ ખૂંખાર ક્રિકેટરે ફટકારી છે ત્રેવડી સદી, 39 છગ્ગા અને 14 ચોગ્ગા
Gujarat Government Big Decision
કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળામાં ભોજન સાથે આ પણ મળશે
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો