हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઘઉંના લોટની રોટલી
ઘઉંના લોટની રોટલી News
Healthy Roti
ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે
Healthy Roti: બેડ કોલેસ્ટ્રોલનું વધવું આજના સમયની સામાન્ય સમસ્યા છે. નાની વયના લોકોને પણ આ તકલીફ હોય છે. જો તમે બેડ કોલેસ્ટ્રોલને દવા વિના કંટ્રોલ કરવા માંગો છો તો શિયાળા દરમિયાન આ લોટની રોટલી ખાવાનું શરૂ કરી દો.
Nov 15,2024, 14:08 PM IST
Roti Flour
Roti: રોટલીના લોટમાં મિક્સ કરો આ 3 માંથી કોઈ એક વસ્તુ, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદા
Roti Flour: ઘઉંના લોટમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધશો તો રોટલી વધારે હેલ્ધી બની જશે. આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધવાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.
Aug 22,2024, 7:27 AM IST
Healthy Roti
Healthy Roti: રોટલી બની જશે સુપરફૂડ, લોટમાં ઉમેરો આ 3 વસ્તુઓ, શરીર રહેશે હેલ્ધી
Healthy Roti: શું તમે જાણો છો કે તમે રોજ ઘરમાં બનતી રોટલીને વધારે હેલ્ધી બનાવી શકો છો ? તેના માટે રોટલીના લોટમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાની હોય છે. આ વસ્તુઓ રોટલીના લોટમાં ઉમેરવાથી રોટલી હેલ્ધી બની જાય છે.
Aug 5,2024, 12:37 PM IST
soft roti
સોફ્ટ રોટલી બનાવવા આ રીતે લોટ બાંધો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશે
Super Soft Roti: ઘણા સાથે એવું થાય છે કે રોટલી બને પછી થોડી મિનિટોમાં જ તે કડક થઈ જતી હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને એક એવી ટ્રિક જણાવીએ જેને અપનાવશો તો રોટલી સવારે બનાવી લીધી હશે તો પણ બપોરે રૂ જેવી સોફ્ટ રહેશે.
Apr 19,2024, 11:17 AM IST
health tips
Health Tips:જાણો એક દિવસમાં ઘઉંની કેટલી રોટલી ખાવી અને ઘઉં સિવાય કયો લોટ ફાયદાકારક?
Health Tips: રોટલી આમ તો દરેક ગુજરાતી પરિવારના ભાણાનું અભિન્ન અંગ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? આજે અમે તમને જણાવીશું કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી છોડી દો તો તમારા શરીર પર શું અસર થશે. આ સિવાય તમે એ પણ જાણી લો કે કયા લોટની રોટલી ફાયદાકારક છે. તો આવો જાણીએ…
Mar 30,2024, 13:51 PM IST
health tips
Health Tips: આ 6 અનાજના લોટની રોટલી ખાવાથી શરીર થાય છે લોખંડ જેવું મજબૂત
Health Tips: મોટાભાગે દરેક ઘરમાં ઘઉંના લોટની રોટલી જ બનતી હોય છે. પરંતુ ઘઉંના લોટની સાથે અન્ય 6 અનાજ પણ છે જેના લોટની રોટલી શરીરને ફાયદો કરે છે. ઘઉં સહિત આ અનાજના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી શરીર મજબૂત થાય છે અને સાથે જ શરીરમાં જો પ્રોટીન, આયરન જેવા પોષક તત્વોની ઉણપ હોય તો તે પણ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ એવા 6 અનાજ વિશે જેની રોટલી તમને નિરોગી બનાવી શકે છે.
Mar 2,2024, 13:49 PM IST
health tips
Health Tips:ઘી, ગોળ અને રોટલી ખાવાથી થતા ફાયદા જાણી તમે પણ અપનાવશો નાનપણની આ આદત
Health Tips: નાનપણમાં જ્યારે બાળકો શાક ખાવાની ના કહે છે ત્યારે મંમ્મી ગરમાગરમ રોટલીમાં ઘી સાથે ગોળ લગાડી તેનો રોલ વાળી બાળકને ખાવા આપે છે. જો કે આ રીતે રોટલી અને ગોળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આજે તમને જણાવીએ તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે.
Nov 30,2023, 15:06 PM IST
basi roti
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
Roti ke Totake: શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં બનતી રોટલીનો પણ તમારા ભાગ્ય સાથે કોઈ સંબંધ હોય છે, જો નહીં, તો સ્ટવ પર બનેલી રોટલી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો જાણવા માટે આ લેખ વાંચો.
Jun 2,2023, 13:07 PM IST
Trending news
mehsana
નેતાઓની નગરીમાં લેકની દુર્દશા, બ્યુટિફિકેશન બાદ બિસ્માર તળાવ, જ્યાં જુઓ ત્યાં ગંદકી
CBSE Exam Date
CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા
morbi
માત્ર 300 ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરી મોરબીના ખેડૂતે કર્યો કમાલ, લાખોની કમાણી
Ambaji Temple
અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાં જ ગાદી માટે શરૂ થયો વિવાદ, ત્રણ જૂથ મેદાને
Eggs
હાઈ કોલેસ્ટ્રોલમાં ઈંડા ખાવા જોઈએ કે નહીં? હૃદયની તંદુરસ્તી માટે આ બાબતો યાદ રાખો
Air Pollution
હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો
chintan shibir gujarat
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર
Maharashtra Exit Poll
મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ