हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ News
pro kabaddi
પ્રો કબડ્ડી લિગ સિઝન-7: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો તેલુગુ ટાયટન્સ વિજય
સિધ્ધાર્થ દેસાઈ અને આકાશ ચૌધરીની શાનદાર રમત છતાં પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની લિગની અંતિમ મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે તેલુગુ ટાયટન્સ સામેની મેચમાં 48-38થી વિજય મેળવ્યો હતો. સિધ્ધાર્થે મેચમાં 17 રેઈડમાં 13 પોઈન્ટ જ્યારે આકાશે આઠ ટેકલમાં ત્રણ પોઈન્ટ મેળવ્યા હોવા છતાં પોતાની ટીમને વિજય અપાવી શક્યા નહતા.
Oct 7,2019, 21:19 PM IST
pro kabaddi
પ્રો કબડ્ડી લીગ સિઝન 7: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પટના વિરૂદ્ધ રમશે
આ સીઝનમાં બે ટીમોનું પ્રદર્શન ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને પટના પાઇરેટ્સની ટીમ પહેલાં જ પ્લેઓફના દૌરમાંથી બહાર થઇ ચૂકી છે.
Oct 5,2019, 11:44 AM IST
પ્રો કબડ્ડી
આવતીકાલે ગુજરાત સામે ટકરાશે યૂ મુંબા, આ ખેલાડીઓ પર રહેશે નજર
પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનની 22મી મેચમાં યૂ મૂંબાની ટીમ પોતાની ઘરેલૂ લીગના અંતિમ મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ સામે ટકરાશે. યૂ મૂંબા અને ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ વચ્ચે આ મેચ મુંબઇના સરદાર પટેલ ઇંડોર સ્ટેડિયમમાં શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 8.30 વાગે રમાશે.
Aug 2,2019, 16:07 PM IST
પ્રો કબડ્ડી
ગુજરાત ફોરચ્યુને નોંધાવી સતત બીજી જીત, દિલ્હીને 3 જીત બાદ મળી પ્રથમ હાર
પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝની 20મી મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ અને દબંગ દિલ્હી વચ્ચે રમાઇ હતી. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ ઇંડોર સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સની ટીમે દબંગ દિલ્હીના રોજ 31-26થી માત આપી હતી.
Aug 2,2019, 9:02 AM IST
પ્રો કબડ્ડી
ગુજરાત-દિલ્હીમાંથી કોઇ એક ટીમને મળશે સીઝનની પ્રથમ હાર
પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝનની 20મી મેચ જ્યારે ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ અને દબંગ દિલ્હીની ટીમ ઉતરશે તો કોઇ એક ટીમને સિઝનની પ્રથમ હાર મળશે. ગુજરાત અને દિલ્હી વચ્ચે આ મેચ મુંબઇના સરદાર વલ્લભાઇ પટેલ ઇંડોર સ્ટેડિયમમાં આજે ભારતીય ટીમના અનુસાર સાંજે 7:30 વાગે રમાશે.
Aug 1,2019, 14:37 PM IST
પ્રો કબડ્ડી
પ્રો કબડ્ડી 2019: આજે ટકરાશે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ V/S યુપી યોધ્ધા
પોતાની પ્રથમ મેચમાં અગાઉના ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સ સાથેની ટક્કરમાં ઑલરાઉન્ડ રમત પ્રદર્શિત કર્યા પછી શુક્રવારે હૈદ્રાબાદના ગાચીબૌલી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર તેમની પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની પોતાની બીજી મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ યુપી યોધ્ધાનો સામનો કરી વિજય હાંસલ કરવા માટે સજજ બની છે.
Jul 26,2019, 8:27 AM IST
Pro Kabaddi League Season 7
20 જુલાઇથી શરૂ થશે પ્રો કબડ્ડી સિઝન 7, ગુજરાત ફોરચ્યુનએ લોન્ચ કરી ટી શર્ટ
પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સિઝનમાં ફાયનાલિસ્ટ રહી ચૂકેલી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ આ પ્રિમિયર સ્પોર્ટીંગ લીગની તા. 20મી જુલાઈથી પ્રારંભ થઈ રહેલી 7મી સિઝનમાં પ્રવેશવા માટે ગર્જના કરી રહી છે. આગામી સ્પર્ધા માટે ટીમમાં નવા ખેલાડી તરીકે નવા જોશને સ્થાન આપ્યા પછી ગુજરાતની હોમ ટીમ લીગમાં અચરજકારી પ્રદર્શન માટે સજ્જ બની છે.
Jul 16,2019, 10:51 AM IST
પ્રો કબડ્ડી
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસનો સતત પાંચમો વિજય, દિલ્હી દબંગને 45-38થી આપી માત
આ પ્રક્રિયામાં મનપ્રિત સિંઘના ખેલાડીઓએ દિલ્હી સામે અપરાજીત રહેવાનો રેકર્ડ અકબંધ જાળવી રાખ્યો છે. ડોંગ જીયોન લી તેની પીકેએલની પ્રથમ સુપર-10 સાથે જાયન્ટસના વિજયનો કર્ણધાર બની રહ્યો હતો.
Nov 6,2018, 9:34 AM IST
પ્રો કબડ્ડી લીગ
પ્રો કબડ્ડી લીગ-2018માં પુણેરી પલટન પર ગુજરાત જાયન્ટસની જીત
મેચની 35મી મિનીટે અવેજી ખેલાડી તરીકે રમી રહેલા અજય કુમારની સુપર રેઈડ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના વિજયમાં ખૂબ જ મહતવની પૂરવાર થઇ હતી.
Oct 21,2018, 7:52 AM IST
દબંગ દિલ્હી
આજે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હરિયાણા સ્ટીલર્સ સામે ટકરાશે
રૂતુરાજ કોરાવી અને કલાઈ આરસન જેવા ખેલાડીઓ માટે તે પીકેએલની પ્રથમ મેચ હતી. અને તે અતિ ઉત્સાહમાં હશે.
Oct 12,2018, 11:54 AM IST
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ
PKL: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને દિલ્હી દબંગ વચ્ચેની પ્રથમ મેચ ટાઈ પડી
ગુજરાતની સંરક્ષણ હરોળ પણ સમાન રીતે સજજ હતી. પરવેશ બેઈનસ્વાલે પૂરવાર કર્યું હતું કે તે શા માટે ઉત્તમ ડિફેન્ટર ગણાય છે. સાતમી મિનિટે તેણે જાયન્ટસને પ્રથમ ઓલ આઉટ સુધી લઈ ગયો હતો. હાફ ટાઈમના સમયે 17-12 હતો.
Oct 10,2018, 16:44 PM IST
પ્રો-કબડ્ડી લીગ
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પ્રો કબ્બડી લીગની સિઝન - 6 માટે સજજ
પીકેએલની આ સિઝનમાં ટ્રોફી જીતવાના દ્રઢ નિશ્ચય સાથે જાયન્ટસ યુવા અને ડાયનેમિક ખેલાડી સુનિલ કુમારના નેતૃત્વ હેઠળ મેદાનમાં ઉતરશે. આ ટીમ પ્રો કબ્બડી લીગની સિઝન - 6 ના પ્રથમ લેગમાં સામેલ થઈ તેના ચાહકોના દિલ અને દિમાગ ઉપર છવાઈ જવા ચેન્નાઈ પહોંચી ગઈ છે.
Oct 6,2018, 15:08 PM IST
Trending news
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી