हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગર્ભપાત
ગર્ભપાત News
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
રાજકોટના ઉપલેટાના ખીરસરા ગામે વધુ એક લંપટ સ્વામીની પાપલીલા સામે આવી છે. ધર્મસ્વરૂપદાસ નામના આ સ્વામી પહેલાં તો એક યુવતી સાથે નકલી લગ્ન કર્યા બાદમાં વારંવાર તેમના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, યુવતીને ગર્ભ રહી જતાં બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો..
Jun 16,2024, 19:56 PM IST
PREGNANCY
12 વર્ષની બહેનને 14 વર્ષના ભાઈએ બનાવી ગર્ભવતી! માબાપના હોંશ ઉડાડી દેશે આ કિસ્સો
Bombay HC allows to terminate 25 week Pregnancy: 12 વર્ષની છોકરી પર 14 વર્ષના ભાઈ દ્વારા બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. 25 અઠવાડિયાની ગર્ભવતીને; હાઈકોર્ટે ગર્ભપાત કરવવા માટેની મંજૂરી આપી છે.
May 14,2024, 12:30 PM IST
Ahmedabad
14-15 વર્ષની ઉંમરે લગ્ન, 17 વર્ષની ઉંમરે માતા બનતી હતી છોકરીઓ: ગુજરાત હાઈકોર્ટ બગડી
Gujarat High Court: છોકરીઓના લગ્ન 14-15 વર્ષની ઉંમરે થઈ જતા હતા. તે 17 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપીને માતા બની જતી હતી. ભૂતકાળમાં છોકરીઓ માટે નાની ઉંમરે લગ્ન કરવા અને 17 વર્ષની ઉંમર પહેલાં તેમના પ્રથમ બાળકને જન્મ આપવો એ સામાન્ય હતું.
Jun 9,2023, 16:04 PM IST
Shocking video
ગર્ભપાતનો ખેલ ખુલ્લો પડ્યો : પોલીસ તપાસમાં ચારમાંથી એક મહિલાની થઈ ઓળખ
ગઈકાલે મહીસાગર (Mahisagar) ના સંતરામપુરમા યુવતીનું ગેરકાયદેસર રીતે અંધારામાં થતા ગર્ભપાતનો ખેલ ઉઘાડો પાડ્યો છે. આ અંગે ZEE 24 KALAK દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તપાસન આદેશ આપ્યા હતા. ત્યારે સંતરામપુર પોલીસે વીડિયોના આધારે ફરિયાદ તેમાં ગર્ભપાત (abortion) કરતી દેખાઈ રહેલ ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જોકે, ચારેય મહિલાની ઓળખ માટે સંતરામપુર પોલીસે તપાસ શરૂ કરી છે. જેાં ચાર પૈકી એક મહિલાની ઓળખ થઈ છે.
Jul 18,2021, 15:59 PM IST
Shocking video
આ ગુજરાતની પ્રગતિ છે કે અધોગતિ? અંધારી ઓરડીમાં ગર્ભપાતને બનાવ્યો ખેલ, જુઓ એક્ઝિક્લુઝ
Jul 17,2021, 11:39 AM IST
મિથુન ચક્રવર્તી
Mithun Chakrabortyના પુત્ર મહાક્ષય પર લાગ્યો રેપનો આરોપ, પોલીસ ફરીયાદ નોંધાઈ
બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પત્ની યોગિતા બાાલી (Yogita Bali) અને પુત્ર મહાક્ષય પર બળાત્કાર (Rape), ચીટિંગ અને જબરજસ્તી ગર્ભપાત (Abortion) કરાવવાનો કેસ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે
Oct 17,2020, 12:11 PM IST
Medical Terminatio of Pregnancy Amendment Bill
હવે મહિલાઓ 24મા અઠવાડિયે પણ ગર્ભપાત કરાવી શકશે, નવા બિલને કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે આજે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ (સુધારા) 1971ને મંજૂરી આપી દીધી. જે હેઠળ ગર્ભપાતની મર્યાદા 20થી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી.
Jan 29,2020, 15:32 PM IST
સુરત
સુરતમાં પરિણીતાનો બળજબરીથી ગર્ભપાત કરાવનારનો આવો થયો અંજામ
સુરતના વરાછામાં પરિણીતાનો બળજબરીથી ગર્ભપાત કરાવનાર સાસરીયા સહિત 5ની ધરપકડ, ગર્ભપાત કરનાર મહિલા તબીબ પણ સકંજામાં
May 1,2019, 13:57 PM IST
Rajkot
રાજકોટ: 10 વર્ષથી ગેરકાયદે ગર્ભપાત કરતા તબીબની અટકાયત, જુઓ વિગત
રાજકોટમાં કોઠારીયા રોડ પર ફોરમ ક્લિનિકમાં છેલ્લા 10 વર્ષથી ગેરકાયદે ગર્ભપાત કરતી મહિલા તબીબ હીના પટેલની આધુનિક સોનોગ્રાફી મશીન સહીત અટકાયત
Apr 3,2019, 18:30 PM IST
રાજકોટ
રાજકોટમાં ગર્ભપરીક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ, મહિલા તબીબની ધરપકડ
રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરિક્ષણનાં ગોરખધંધો ચલાવતી મહિલા તબીબની પોલીસે ધરપકડ કરી છે. શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાટરમાં ફોરમ ક્લિનીકમાં પોલીસ ત્રાટકી હતી. જેનાં હોમિયોપેથિક તબીબ હિના પટેલ ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ કરતા રંગે હાથ ઝડપાય ગઇ હતી. જોકે પોલીસ આવી હોવાની જાણ થતા ભ્રૃણ ગટરમાં ફ્લસ કરી દીધું હતું. હાલ પોલીસે આ મહિલા તબીબ પાસેથી ગર્ભ પરિક્ષણનું વાયરલેશ પ્રોબ મશીન અને ટેબલેટ કબજે કર્યું હતું.
Apr 3,2019, 17:55 PM IST
Trending news
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે લોકોને રાહત! શું સાચે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? જાણો તમારા શહેરના દર
Vikrant Massey retirement
'ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે', વિક્રાંત મેસીની એક પોસ્ટથી ફિલ્મી જગતમાં ખળભળાટ
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ