हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન News
ભારત Vs ઓસ્ટ્રેલિયા
IND vs AUS: ઓસ્ટ્રેલિયામાં આવું રહ્યું છે ભારતનું 'ટેસ્ટ રિપોર્ટ કાર્ડ'
ટીમ ઈન્ડિયા ગુરૂવારથી ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટની સિરીઝનો પ્રારંભ કરશે. આ 12મો અવસર હશે, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાં અહીં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. પરંતુ આ વખતે વોર્નર-સ્મિથની ગેરહાજરીમાં ભારતીય ટીમ પાસે શાનદાર તક છે. આ સિવાય ભારતીય ટીમ વધુ મજબૂત છે અને ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતીય ટીમ આ વખતે સિરીઝ જીતશે. આ પહેલા જુઓ બંન્ને દેશો વચ્ચે રમાયેલી 11 સિરીઝમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન.....
Dec 5,2018, 7:20 AM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
Ind vs Aus: એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની ખાસ તૈયારી
તો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોની ફોજ પણ નેટ પર પરસેવો પાડી રહી છે. ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગની ધાર અને ગતિની સાથે સાથે લાઇન અને લેન્થ બરાબર રાખવા માટે પ્રેક્ટિસ કરી હતી.
Dec 4,2018, 15:33 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
IND vs AUS: સ્મિથ-વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટઃ રહાણે
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં સિરીઝ જીતવાની દાવેદાર છે. રહાણે પ્રમાણે કાંગારૂ ટીમની પાસે તે બોલિંગ એટેક છે, જેના દમ પર તે સિરીઝ પોતાના નામે કરી શકે છે.
Dec 4,2018, 14:31 PM IST
photoshoot
ind vs aus: ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસ્વીરો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 6 ડિસેમ્બરે થવાનો છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ એક ફોટોશૂટ કરાવ્યો છે.
Dec 3,2018, 16:21 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
ind vs aus: વિરાટ પર દબાવ બનાવવા ઓસ્ટ્રેલિયાની પાસે પ્લાન A, B અને C
ટેસ્ટ સિરીઝ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચે નિવેદનબાજી ચાલુ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટ્રૈવિસ હેડે વિરાટ કોહલીને કેટલિક મહત્વની વાત કહી છે.
Dec 3,2018, 15:44 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
INDvsAUS: જાણો ભારતને ઓસ્ટ્રેલિયા મળેલી ત્રણ મહત્વની જીત વિશે
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં માત્ર પાંચ ટેસ્ટ મેચ જીત્યા છે, જેમાંથી ત્રણ ખાસ છે.
Dec 3,2018, 15:05 PM IST
india tour of australia
વિકેટ લીધા બાદ કોહલીએ કરી તેની સ્ટાઇલમાં ઉજવણી, જુઓ VIDEO
મુશફિકુર રહીમ પહેલા તમીમ ઇકબાલ એકમાત્ર બેટ્સમેન છે, જેણે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં 4 હજાર કરતા વધુ રન બનાવ્યા છે.
Dec 1,2018, 13:58 PM IST
india tour of australia
Cricket Australia XI vs Indians: મુરલી વિજયની તોફાની સદી, મેચ ડ્રો
આ પહેલા ભારતીય ટીમને બીજી ઈનિંગમાં લોકેશ રાહુલ અને મુરલી વિજયે શાનદાર શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 30.4 ઓવરમાં 109 રન જોડ્યા હતા.
Dec 1,2018, 12:26 PM IST
Trending news
technology
ક્યારે ઉપડશે ભારતની પહેલી એયર ટ્રેન? ફ્રી માં કરો મુસાફરી, જાણો સરકારનો પ્લાન
navratri fast
9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!
spiritual
Navratri: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
stock market news
લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણ
Navratri 2022
નવરાત્રિમાં કઈ રીતે અખંડ રહે છે માતાજીની જ્યોત? જાણો મહાત્મ્ય અને નિયમો
gold loan
Gold Loan: ધનાધન ગોલ્ડ લોન લઈ રહ્યા છે ભારતીય, જાણો કેમ ટેન્શનમાં આવી ગઈ RBI
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાન વિશે સાચી પડી ભવિષ્યવાણી? 'હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી'
Bhadra Rajyog
સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, બે રાજયોગના કારણે દિવાળી પહેલા થશે મોટો ધનલાભ
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
apple
Apple: સફરજન ખાવામાં ન કરવી આ ભુલ, શરીરને થશે ગંભીર નુકસાન