हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેટરીના કૈફ
કેટરીના કૈફ News
bollywood
પાર્ટીમાં કેટરિનાએ કામણ પાથર્યા, તો આ અભિનેત્રીએ તેના એક્સ બોયફ્રેન્ડ સાથે આપ્યો પોઝ
Bollywood Actors Spotted in Mumbai: દિવાળી 2023 પહેલા, બોલિવૂડ સેલેબ્સ ફુલ પાર્ટી મોડમાં જોવા મળે છે. હા...કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સ ગઈકાલે સાંજે રમેશ તુરાનીની દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. તો એક ઈવેન્ટમાં સુષ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શાલનો હાથ પકડીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી.
Nov 8,2023, 8:13 AM IST
આલિયા ભટ્ટ
એક્ટિંગ ઉપરાંત આ કામમાં હાથ અજમાવશે Alia Bhatt, કેટરીના કૈફને આપશે આકરી ટક્કર
બોલીવુડની એક જાણિતી હસ્તી વ્યવસાયની દુનિયા સાથે જોડાવવા જઇ રહી છે અને તે બીજું કોઇ નહી પરંતુ દિગ્ગજ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) છે. યુવા સુપરસ્ટારે ઓમની ચેનલ લાઇફસ્ટાઇલ રિટેલર નાઇકામાં રોકાણ કર્યું છે.
Oct 30,2020, 21:26 PM IST
કેટરીના કૈફ
Katrina Kaif એ કર્યા ત્રણ અલગ-અલગ પ્રકારના પુશઅપ્સ, VIDEO જોઇ ફેન્સ થઇ ગયા ચકિત
કેટરીના કૈફ (Katrina Kaif) ઇંડસ્ટ્રીની ફિટેસ્ટ એક્ટ્રેસ કેટરીના કૈફ જે સુંદરતાના મામલે કોઇના કમ નથી. કેટરીના પોતાની ફિટનેસને લઇને ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાની ફિટનેસ વર્કઆઉટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Jun 13,2020, 12:15 PM IST
સલમાન ખાન
Box Office પર 'ભારત'એ ટંકશાળ પાડી, 5 જ દિવસમાં કરી નાખી આટલી કમાણી
સલમાન ખાનની ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મે પાંચ જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ વીકએન્ડ પર ફિલ્મે કમાણીમાં વધારો મેળવ્યો છે. દેશ ઉપરાંત લગભગ 70 દેશોમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરાયેલી આ ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી હતી. અત્રે જણાવવાનું કે સલમાન ખાનની 'ભારત' પહેલા દિવસે જ પોતાની ગત બધી ફિલ્મોના રેકોર્ડ તોડતા સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની હતી.
Jun 10,2019, 17:09 PM IST
અલી અબ્બાસ
સ્લો મોશનમાં દિશા પટણીના લુક માટે હેલનમાંથી લીધી હતી પ્રેરણા!
અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત 'સ્લો મોશન'માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જોવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, 60ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે ત્રીસરી મંજીલમાંથી ચાર્ટબસ્ટર ગીત ''ઓ હસીના જુલ્ફોવાલી'' અને હાવડામાંથી ''મેરા નામ ચિન ચિન ચૂ'' જેમ કે ક્લબ ડાંસરની છબિ તેમના મગજમાં હતી.
May 3,2019, 13:06 PM IST
શાહરૂખ ખાન
Don 3 માં થયો મોટો ફેરફાર, શાહરૂખ ખાનના ફેન્સને લાગશે આંચકો?
શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક ડોન સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે શિડ્યૂલ પણ નક્કી થઇ ગયું, પરંતુ હવે શાહરૂખના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ડીએનએમાં છપાયેલા રિપોર્ટ અનુસાર ડોનની ત્રીજી ફિલ્મમાં શાહરૂખ ખાનને રણવીર સિંહને રિપ્લેસ કરી દીધો છે. જી હાં, તમે સાચું સાંભળ્યું હવે શાહરૂખ નહી રણવીર સિંહને 11 મુલ્કોને પોલીસ શોધશે.
Apr 8,2019, 15:24 PM IST
આલિયા ભટ્ટ
જે ભૂલ કેટરીનાએ કરી તે નહીં કરે આલિયા, રણબીર માટે બનાવ્યો 'ખાસ' પ્લાન
બોલિવૂડના લવ બડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના સંબંધનો અધિકૃત રીતે સ્વીકાર કરી લીધો છે.
Dec 25,2018, 15:50 PM IST
સલમાન ખાન
VIDEO: કેટરીના સાથે રેમ્પવોક કરતા સલમાન કેમ થઈ ગયો 'પાણી-પાણી'? જેકેટ ઉતાર
સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી બુધવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયેલા ફેશન શોમાં રેમ્પ પર જોવા મળી.
Aug 3,2018, 10:52 AM IST
ભારત
OMG! 'ભારત'માં હવે પ્રિયંકાની જગ્યા લેશે આ ટોચની સુપરહોટ અભિનેત્રી
ચારેબાજુથી એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે આખરે સલમાન ખાનની ફિલ્મ ભારતની હિરોઈન હવે કોણ? અત્રે જણાવવાનું કે ગુરુવારની રાતે બોલિવૂડમાં એવા અહેવાલ આવ્યાં કે પ્રિયંકા ચોપરાએ ભાઈજાનની ફિલ્મ છોડી દીધી છે. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફે આ અંગે સૌપ્રથમ જાણ કરી હતી. એ પણ જણાવ્યું હતું કે પ્રિયંકાએ પોતાના લગ્નના કારણે આ ફિલ્મ છોડી.
Jul 29,2018, 19:22 PM IST
કેટરીના કૈફ
અત્યાર સુધી ચૂપ રહેલી કેટરીનાએ આખરે કરી નાખી ખુલ્લા મને 'આ' મોટી વાત
કેટરીના છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના એક્શન અને એક્ટિંગના ક્રિટિક્સ અને દર્શકોએ ખુબ વખાણ કર્યા હતાં.
Jun 7,2018, 10:09 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ