हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કારણ
કારણ News
consoms
સતત વધી રહ્યો છે કોન્ડોમ વિના સેક્સ કરવાનો ટ્રેન્ડ! છોકરા-છોકરીઓની કબૂલાત, જાણો કારણ
WHO Warning: ના હોય પણ આ રિપોર્ટે ખોલી દીધી છે પોલ... WHO અનુસાર, યુરોપિયન દેશોમાં લગભગ એક તૃતીયાંશ છોકરાઓ અને છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓએ તેમના છેલ્લા શારીરિક સંબંધો દરમિયાન કોન્ડોમ અથવા ગર્ભનિરોધક ગોળીઓ લીધી નથી, જેને પગલે ઘણી સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
Sep 16,2024, 8:50 AM IST
sports news
World Cup જીતવા છતાં BCCI સચિવ પદેથી રાજીનામું આપશે જય શાહ? મોટું કારણ આવ્યું સામે
Jay Shah: બધુ જ સારું ચાલી રહ્યું છે ત્યારે BCCI ના સચિવ પદેથી જય શાહના રાજીનામું આપવાની વાત કેમ ચર્ચામાં આવી છે? શું ખરેખર જય શાહ રાજીનામું આપવા માંગે છે? શું છે જય શાહના રાજીનામું આપવા પાછળનું કારણ? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.
Jul 8,2024, 18:18 PM IST
reason
રાજકોટ: સુખી સંપન્ને પરિવારનાં યુવાનની આત્મહત્યાનું કારણ અકબંધ
રાજકોટ યુનિવર્સિટી રોડ પર નંદવીલેજ સોસાયટીમાં રહેતા દર્શન ચમનભાઇ રાણીપા નામનાં યુવાને પોતાના કારખાનામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. રાધે નમકીન નામની ભાગીદારી પેઢી ચલાવતા હતા. ખેઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ નિહાળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પગલું ભર્યું હતું. સુખી સંપન્ન પરિવારનાં પુત્રએ શા કારણથી જીવન ટુંકાવ્યું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે કારખાનાનાં સીસીટીવી જોતા તેઓ રડી રહ્યા હોવાનું અને ત્યાર બાદ આંસુ લુંછતા જોવા મળ્યા હતા.
Jan 20,2020, 23:14 PM IST
Amit Shah
ભાજપના આ કોન્ફિડેન્સ પાછળનું કારણ જાણો અમિત શાહ પાસે , અમિત શાહ સાથે વિશેષ મુલાકાત
સાતમા તબક્કાના મતદાન પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ZEE 24 કલાકની વિશેષ મુલાકાત, કેમ ભાજપને લાગે છે કે આ વખતે પણ દેશમાં મોદી સરકાર જ બનશે, ભાજપના આ કોન્ફિડેન્સ પાછળનું શું છે કારણ જાણીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાસેથી.
May 15,2019, 14:55 PM IST
Ahmedabad
અમદાવાદ મેટ્રો કોર્ટનું રાહુલ ગાંધીને વધુ એક સમન્ય , જાણો કારણ
અમદાવાદની મેટ્રો કોર્ટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યૂ કર્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી સામે ફરિયાદ થઈ હતી. તો એક ભાષણમાં અમિત શાહને હત્યારા કહી આક્ષેપ લગાવ્યા હતા જેના બાદ કૉર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી.
May 1,2019, 18:35 PM IST
EC
પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની બીજી નોટિસ, જાણો કારણ
બાબરી ધ્વંશ મુદ્દે આપેલા નિવેદનને લઇને પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની બીજી નોટિસ,સાધ્વી પ્રજ્ઞાને અગાઉ એક નોટિસ મળી ચૂકી છે
Apr 22,2019, 17:05 PM IST
રાજકોટ
રાજકોટમાં 20% લોકલ રૂટ પર કાલે બસ નહીં દોડે, જાણો કારણ
આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટ ST ડિવિઝનની 220 બસ ચૂંટણી ફરજમાં ફાળવવામાં આવી, આવતીકાલે મતદાનના દિવસે 20% લોકલ રૂટ પર બસ દોડાવવામાં નહીં આવે
Apr 22,2019, 15:44 PM IST
પીએમ
પીએમ મોદી આવતીકાલે ફરી આવશે અમદાવાદ, જાણો કારણ
પીએમ મોદી આવતીકાલે ફરી આવશે અમદાવાદ, 23 એપ્રિલે સવારે 7.30 કલાકે ગાંધીનગરથી અમદાવાદ પહોંચશે ,સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે,8 કલાકે એરપોર્ટ જવા રવાના થશે
Apr 21,2019, 19:40 PM IST
રાજકોટ
રાજકોટ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, જાણો કારણ
રાજકોટ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનું ભાજપને સમર્થન
Apr 21,2019, 15:40 PM IST
કોંગ્રેસ
પ્રિયંકા ચતુર્વેદીએ ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત, જુઓ વીડિયો
ચૂંટણી સમયે જે કોંગ્રેસને મોટો ફટકો આપી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી શિવસેનામાં જોડાયા છે. પક્ષમાં ગુંડાઓને પ્રાથમિકતા મળતી હોવાનો આરોપ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી
Apr 19,2019, 20:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ જવાનનું મોત, જાણો કારણ
અમરેલી લોકસભા ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ જવાનનું સાવરકુંડલાની જ્ઞાતિ સમાજની વાડીમાં રાત્રિ રોકાણ દરમિયાન તબિયત લથડતાં અમરેલી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા, ત્યારે સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું છે
Apr 19,2019, 17:15 PM IST
કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યું રાજીનામું, જાણો કારણ
ટણી સમયે જે કોંગ્રેસને મોટો ફટકો આપી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી શિવસેનામાં જોડાયા છે. પક્ષમાં ગુંડાઓને પ્રાથમિકતા મળતી હોવાનો આરોપ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી
Apr 19,2019, 15:05 PM IST
વડોદરા
વડોદરાનો વિદ્યાર્થી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ફસાયો, જાણો કારણ
જેટ એરવેઝની ફ્લાઈટ રદ થતાં પ્રવાસે ગયેલા વડોદરાના વિદ્યાર્થી રોનક સોલંકી સહિત 22 વિદ્યાર્થીઓ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ફસાયા જેમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ સહકાર ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે
Apr 18,2019, 17:00 PM IST
Vivek Oberoy
વિવેક ઓબેરોયે ઈલેક્શન કમિશનરની મુલાકાત લીધી, જાણો કારણ
પીએમ મોદીની બાયોપિકના સ્ટાર કાસ્ટ વિવેક ઓબેરોયે આજે ઈલેક્શન કમિશનરની મુલાકાત લીધી હતી તો ઈલેક્શન કમિશનમાં આજે સૌ પ્રથમ વાર પીએમ મોદીની ફિલ્મને જોવામાં આવી
Apr 18,2019, 16:15 PM IST
statue of unity
અમરેલીમાં પીએમ મોદીના પરેશ ધાનાણી પર પ્રહાર, જાણો કારણ
અમરેલીમાં પ્રધાનમંત્રી મોદીનો નામ લીધા વિના પરેશ ધાનાણી પર પ્રહાર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી મામલે કર્યો પ્રધાનમંત્રીએ પ્રહાર, ભંગારમાંથી પ્રતિમા બનાવાઇ હોવાના નિવેદનનો થયો હતો વિવાદ
Apr 18,2019, 14:41 PM IST
સુરત
સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો, જાણો કારણ
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં સમગ્ર મોદી સમાજને અપમાનિત કરવામના મામલામાં માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી કોર્ટે સ્વીકારી છે
Apr 16,2019, 20:10 PM IST
pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 એપ્રિલે આવશે અમદાવાદ, જાણો કારણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 એપ્રિલે આવશે અમદાવાદ આવી રાણીપની નિશાન શાળામાં કરશે મતદાન
Apr 16,2019, 20:05 PM IST
બિહાર
બેદરકારીના કારણે થયો બિહારમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત!
બેદરકારીના કારણે થયો બિહારમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત!
Feb 3,2019, 11:45 AM IST
બિહાર
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યા, 7 ના મોત
દિલ્હીથી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા બિહારના વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા જેના કારણે 7 લોકો મોતને ભેટ્યા. આ અકસ્માત આજે મળસ્કે 3.58 કલાકે સહદેઈ બુઝુર્ગમાં થયો. પૂર્વ મધ્ય રેલવેના પ્રવક્તા રાજેશકુમારે કહ્યું કે સામાન્ય શ્રેણીનો એક ડબ્બો, એસીનો એક ડબ્બો બી3, એસ8, એસ9, એસ10 અને ચાર અન્ય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં.
Feb 3,2019, 10:50 AM IST
બિહાર
બિહાર: ગમખ્વાર ટ્રેન અકસ્માતનું કારણ એક 'જુગાડ'? સમગ્ર વિગતો છેં ચોંકાવનાર
દિલ્હીથી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા બિહારના વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા જેના કારણે 7 લોકો મોતને ભેટ્યા. આ અકસ્માત આજે મળસ્કે 3.58 કલાકે સહદેઈ બુઝુર્ગમાં થયો. પૂર્વ મધ્ય રેલવેના પ્રવક્તા રાજેશકુમારે કહ્યું કે સામાન્ય શ્રેણીનો એક ડબ્બો, એસીનો એક ડબ્બો બી3, એસ8, એસ9, એસ10 અને ચાર અન્ય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં.
Feb 3,2019, 10:53 AM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા