हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર સી ફળદુ
આર સી ફળદુ News
આર સી ફળદુ
ખેડૂતો માટે કૃષિમંત્રીનું મહત્વનું નિવેદન, '700 કરોડના પેકેજમાં વધારો થશે'
કૃષિમંત્રી આર સી ફળદુના અધ્યક્ષ સ્થાને આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશના પગલે આ બેઠક મળી હતી. જેમાં કમોસમી વરસાદના સર્વેની કામગીરીની સમીક્ષા થઈ હતી. આ ઉપરાંત વીમા કંપનીના સર્વેની કામગીરી તથા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની પણ સમીક્ષા હાથ ધરાઈ હતી. ગુજરાત હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યું છે.
Nov 20,2019, 22:52 PM IST
ગીર ગાય
ગીર ગાયોનો વ્યાપ વધે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાઇ તંદુરસ્તીની હરિફાઇ
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં ફરી ગીર ગાયોનો વ્યાપ વઘે અને ગોપાલકો પણ સારી રીતે આર્થિક ઉપાર્જન કરી શકે તેવા ઉમદા હેતુ સાથે પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર ટ્રસ્ટ સંચાલીત ગૈાશાળા દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ગીર ગાયની તંદુરસ્તી માટેની હરીફાઇનું આયોજન કરવામાં આવેલ હતું.
Jul 28,2019, 19:34 PM IST
રવિન્દ્ર જાડેજા
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાની રાજકીય ઇનિંગ શરૂ, પહેર્યો કેસરીય
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની મોડી સાંજે કેન્દ્રીય મંત્રી આર.સી ફળદુ અને પુનમ માડમની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. થોડા દિવસ અગાઉ તેએ કરણી સેનામાં જોડાયા હતા અને હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા તેમણે રવિન્દ્ર જાડેજાના પત્નીએ કેસરિયો ધારણ કરી લીધો છે.
Mar 3,2019, 20:06 PM IST
Trending news
entertainment
19 નંબરનો કન્ટેસ્ટ છે 'ગધરાજ' મેકર્સની વધી શકે છે મુશ્કેલી, PETAએ વ્યક્ત કરી નારાજગી
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું
health
વગર સપ્લીમેન્ટના ખોરાકની મદદથી હાડકામાં ભરાય છે કેલ્શિયમ, ન થવા દો વિટામિન Dની ખામી
URIC ACID
યુરિક એસિડ થઈ ગયું છે હાઈ? તત્કાલ આ 5 કઠોળ, દાળ ખાવાથી રહો દૂર
Mahila samman saving scheme
મહિલાઓ માટે દમદાર છે આ સરકારી સ્કીમ, ટેક્સમાં છૂટની સાથે મળશે 7.5% વ્યાજ
Hurricane Milton
આગળ વધી રહ્યું છે સદીનું સૌથી શક્તિશાળી અને વિનાશકારી વાવાઝોડું, ભયાનક પૂરની ચેતવણી
employment
સૌરાષ્ટ્ર પટ્ટામાં ગુજરાત સરકારનો નવો પ્રોજેક્ટ, હજારોની મળશે રોજગારી
Navratri 2024
પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી, સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી
Union Cabinet meeting
મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતો
health
બ્રેસ્ટ કેન્સર થયું છે કે નહીં તે જાણવા માટે IITએ બનાવ્યું સૌથી સસ્તુ ઉપકરણ