हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આદુ
આદુ News
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
Kitchen Hacks: શિયાળામાં આદુનો વપરાશ વધી જાય છે. આદુનો ઉપયોગ કરવો સરળ છે પરંતુ તેની છાલ સાફ કરવી મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે કે વાંકાચૂંકા આદુની છાલ સાફ કરવામાં સમય વધારે લાગે છે. પરંતુ આવું તમારી સાથે હવે નહીં થાય. આજે તમને આદુ સાફ કરવાની 3 સરળ રીતો જણાવીએ.
Dec 23,2024, 12:51 PM IST
skin care
Skin Care: કોલેજન વધારે છે આ ખાસ ડ્રિંક, રોજ 1 કપ પીવાથી ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો
Skin Care: આ પીણું ત્વચાને અંદરથી પોષણ આપશે અને કોલેજન પણ વધારશે. આ ડ્રિંક નિયમિત રીતે પીવાથી ત્વચા લચીલી બનશે, મોઈસ્ચર વધશે અને ત્વચા પર ચમક આવશે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી નિયમિત આ પીણું પીવામાં આવે તો વધતી ઉંમરની અસરોને ધીમી કરી શકાય છે.
Oct 23,2024, 9:17 AM IST
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Strong Immunity: એવા લોકોની તબિયત ઝડપથી બગડે છે જેમની ઇમ્યુનિટી નબળી હોય. આજે તમને 5 એવી વસ્તુ વિશે જણાવીએ જેને ખાવાની શરૂઆત અત્યારથી જ કરી દેશો તો શિયાળામાં બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે.
Oct 2,2024, 8:40 AM IST
Health Care Tips
ગરમીમાં બરફ કરતા પણ વધુ ઠંડક આપે છે તમારા રસોડામાં પડેલી આ વસ્તુઓ
ઉનાળામાં હીટ સ્ટ્રોક અને પાચન સમસ્યાઓથી બચવા માટે કેટલાક મસાલા અને જડીબુટ્ટીઓનું સેવન મદદરૂપ થઈ શકે છે. આ માટે આ મસાલાઓને તમારા આહારમાં સામેલ કરો અને લાભ મેળવો.
May 7,2024, 15:53 PM IST
Health Care
ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માંગો છો? રસોડામાં પડેલી આ વસ્તુ છે રામબાણ ઈલાજ
How to get rid of sore throat with home remedies: બળતરા અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ ગમે ત્યારે થઈ શકે છે. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. તેને સરળતાથી દૂર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો બળતરા, દુખાવો અને ગળામાં ખરાશની સમસ્યા વધી જાય છે. આજે અમે તમને જણાવીએ છીએ કે રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓથી તમે તેને સરળતાથી કેવી રીતે દૂર કરી શકો છો.
Mar 30,2024, 14:07 PM IST
Ginger
આ રીતે કુંડામાં ઉગાડો આદુ, ઘરમાં વાપર્યા પછી પાડોશીઓને આપવા માટે પણ વધશે એટલું ઉગશે
Grow Ginger Plant At Home: ઘરે કુંડામાં જો તમે એકવાર આદુ ઉગાડી લો છો તો પછી રોજના ઉપયોગ જેટલું આદુ તમને ઘરે જ સરળતાથી મળી રહેશે અને તમારે બજારમાંથી આદુ લેવું નહીં પડે.
Mar 13,2024, 14:35 PM IST
body detox
Body Detox: આદુની છાલને ફેંકવાની આદત બદલો, છાલમાંથી આ રીતે તૈયાર કરો ડિટોક્સ વોટર
Body Detox: ઘરમાં જો કોઈને શરદી ઉધરસની સમસ્યા હોય તો પણ આદુનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આદુનો ઉપયોગ તેની છાલ કાઢીને કરે છે. આદુની છાલને લોકો ફેંકી દેતા હોય છે પરંતુ આવી ભૂલ કરવી જોઈએ નહીં. આદુની છાલનો ઉપયોગ કરીને તમે ડિટોક્સ વોટર બનાવી શકો છો
Jul 12,2023, 16:28 PM IST
Ginger
શું તમે પણ આદુ ફ્રીજમાં રાખો છો ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી
Ginger In Fridge: ઘણી વખત એવું થાય છે કે આદુ થોડા દિવસ ફ્રેશ રહે છે અને પછી સુકાવા લાગે છે અથવા તો તેમાંથી રસ નીકળતો નથી. આ સમસ્યા દૂર કરવા માટે તમને આદુ સ્ટોર કરવાની કેટલીક યુઝફૂલ ટિપ્સ જણાવીએ.
Jun 9,2023, 8:39 AM IST
farming
Agriculture: આ પાકની ખેતીમાં છે ડબલ ફાયદો, એક વર્ષની અંદર થઈ જશો માલમાલ
Farming tips: ભારતમાં ઘણા એવા ખેડૂતો છે જે અલગ-અલગ પ્રકારની ખેતી કરીને મોટી કમાણી કરી રહ્યાં છે. ઘણા ખેડૂતો આધુનિક તો કોઈ ખેડૂતો નવી રીતે ખેતી કરે છે. આજ રીતે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ખેડૂતે આદુની ખેતી કરીને મોટી સફળતા મેળવી છે.
Jan 18,2023, 19:35 PM IST
લીલી હળદર અને આદુનું અથાણું
શિયાળામાં ખાસ બનાવો 'સ્વાસ્થ્યવર્ધક' અને ચટાકેદાર લીલી હળદર-આદુનું અથાણું
શિયાળાની ઋતુ હોય અને તાજા, લીલા શાકભાજી ખાવાનુ કેવી રીતે ચૂકી શકાય. આ જ એવી ઋતુ છે જ્યારે તમે ભરપૂર લીલા શાકભાજી ખાવાની મજા માણી શકો છો. ઘણા એવા શાકભાજી છે જે બારેમાસ ખાવા નથી મળતા પણ તમે અત્યારે તેને ખરીદી અને સ્ટોર પણ કરી શકો છે અને સ્ટોર કરવાની સર્વશ્રેષ્ઠ રીત છે અથાણું બનાવીને.
Dec 11,2020, 15:15 PM IST
pakistan
પાકિસ્તાનમાં ત્રાહિમામ: મીટ 900 રૂપિયે કિલો, કોબીજ 150 તો આદુ 500ને પાર
પાકિસ્તાન (Pakistan)માં મોંઘવારી તો પહેલાં જ પોતાનો રેકોર્ડ તોડી ચૂકી છે, હવે સ્થિતિ તો એવી થઇ ચૂકી છે કે લોકોમાં તેનો આતંક વધી ગયો છે. દૂધ-દહી અથવા મટનની જગ્યાએ, હવે દરરોજ ઉપયોગ આવનાર શાકભાજીઓ માત્ર નામની રહી ગઇ છે. સ્થિતિ એવી છે કે દરરોજ ઉપયોગમાં આવનાર 51 વસ્તુઓમાંથી 43ના ભાવ ગત વર્ષની સમાન અવધિની તુલનામાં ગત અઠવાડિયે 289 ટકાનો વધારો થયો છે.
Nov 13,2019, 8:28 AM IST
vegetables
સુરત: વધતી ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં પણ વધારો
એક તરફ સમગ્ર રાજયમા કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ શાકભાજીના ભાવ પણ લોકોને દઝાડી રહ્યા છે. જે રીતે શાકભાજીના ભાવમા ધરખમ ભાવ વધારો થઇ રહ્યો છે તેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજીના ભાવ વધારાના કારણે કયુ શાક ખરીદવુ એ ગૃહિણીઓ માટે માથાનો દુખાવો સમા બની ગયુ છે.
May 29,2019, 15:20 PM IST
vegetables
વધતી ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં પણ વધારો, જાણો વિગત
અમદાવાદ :શાકભાજીના ભાવમાં વધારો. પરવર,આદુ,ટામેટા,વટાણા,ફુલાવરના ભાવમાં વધારો. આદુ સોંથી મોંઘું.
May 29,2019, 9:10 AM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર