हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનુપમ ખેર
અનુપમ ખેર News
anupam kher
જીગરી દોસ્ત સતીશ કૌશિકને યાદ કરી ગળગળા થયા અનુપમ ખેર, ધામધૂમથી ઉજવશે જન્મદિવસ
Satish Kaushik Birth Anniversary: સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી પર, તેમના મિત્ર અને બોલિવૂડ એકટર અનુપમ ખેરે એક ખાસ વીડિયો સાથે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
Apr 13,2023, 14:24 PM IST
anupam kher
અનુપમ ખેરના પરિવારમાં પણ કોરોના, માતા અને ભાઈ સહિત 4 લોકો પોઝિટિવ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના 4 લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
Jul 12,2020, 11:33 AM IST
anupam kher
પાકિસ્તાન પ્લેન ક્રેશઃ અનુપમ ખેર, સોનમ કપૂર સહિત આ સેલિબ્રિટીએ વ્યક્ત કર્યું દુખ
પાકિસ્તાનમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 82 લોકોના મોત થવાના સમાચાર છે. આ ભીષણ દુર્ઘટના પર બોલીવુડના સેલિબ્રિટીઓએ દુખ વ્યક્ત કર્યું છે.
May 23,2020, 10:12 AM IST
Irrfan Khan
અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ
દેશ જે સમયે મહાસંકટનો સામનો કરી રહ્યો છે, આ વચ્ચે મહાનગરી મુંબઈથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પોતાના અભિનયથી જાદૂ કરનાર અભિનેતા ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી.
Apr 29,2020, 12:39 PM IST
anupam kher
અનુપમ ખેરના માતાને પીએમ મોદીના સ્વાસ્થ્યની ચિંતા, ભાવુક થઈ કહ્યું- આવા પીએમ મળશે નહ
અભિનેતા અનુપમ ખેર વડાપ્રધાનને હંમેશા સમર્થન કરતા જોવા મળે છે, તેમના માતા પણ પીએમને ખુબ પસંદ કરે છે. એટલે જ આ મુશ્કેલ સમયમાં તેઓ પીએમને લઈને ભાવુક થઈ રહ્યાં છે અને તેમના સ્વાસ્થ્યની કામના કરી રહ્યાં છે.
Mar 26,2020, 15:16 PM IST
anupam kher
Corona : અનુપમ ખેરે બતાવી અનોખી જાગૃતિ, જાણીને કહેશો શાબાશ
એક તરફ કોરોના વાયરસ પોઝિટિવ સિંગર કનિકા કપૂરે દાખવેલી બેદરકારીને લીધે લોકોમાં તેના પ્રત્યે રોષ છે ત્યારે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે અનોખી જાગૃતિ દાખવી છે.
Mar 21,2020, 16:32 PM IST
anupam kher
અનુપમ ખેરે વીડિયો શેર કરીને જણાવી કોરોના વાયરસથી બચવાની રીત
વરિષ્ટ અભિનેતા અનુપમ ખેરે કોરોના વાયરસને લઈને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લોકોને વાયરસથી બચવા માટે સાવધાની રાખવા માટે કહી રહ્યાં છે.
Mar 3,2020, 15:35 PM IST
અનુપમ ખેર
કેટલાક પદાર્થોના સેવનથી સાચું-ખોટું ભુલી જાય છે નસીરુદ્દીન શાહઃ ખેર
સીએએ-એનઆરસી વિરોધ વચ્ચે બોલીવુડના આ વેટરન સિતારા વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. ધિ વાયરની સાથે ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને લઈને આક્રમક પ્રતિક્રિયાઓ આપી હતી. તો હવે અનુપમ ખેરે પલટવાર કર્યો છે.
Jan 22,2020, 22:24 PM IST
કાશ્મીરી પંડિત
VIDEO: અનુપમ ખેરે વ્યક્ત કરી કાશ્મીરી પંડિતોની વ્યથા
આશરે 7 મિનિટના આ વીડિઓમાં અનુપમ ખેરે જણાવ્યું કે, આખરે આજથી 30 વર્ષ પહેલા એવી શું સ્થિતિ બની કે કાશ્મીરી પંડિતોએ પોતાના પૂર્વજોની જમીન છોડીને શરણાર્થી શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર થવું પડ્યું હતું.
Jan 19,2020, 18:42 PM IST
અનુપમ ખેર
અનુપમ ખેરે શેર કર્યો ભૂત જેવો ડરામણો' VIDEO, જેણે જોયો તેના હાજા ગગડી ગયા
બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર જેટલું પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેટલું જ તેઓ પોતાની સોશિયલ મીડિયા પર એક્ટિવિટીઝને લઈને પણ ચર્ચાઓમાં રહેતા હોય છે. અનુપમ ખેર અવારનવાર પોતાની સોશિયલ મીડિયા વોલ પર કઈંક નવું કારનામું કરતા જોવા મળે છે. આવું જ આ વખતે તેમણે કર્યું છે. એક વીડિયો શેર કર્યો છે જે લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે.
Nov 20,2019, 18:07 PM IST
Hotel Mumbai
‘હોટેલ મુંબઈ’માં ડિરેક્ટરે ખોલ્યું મુંબઈ હુમલાનું મજેદાર રહસ્ય, આખરે શું
ફિલ્મ ‘હોટેલ મુંબઈ (Hotel Mumbai)’ ને લીને ફિલ્મ ડિરેક્ટર એન્થની મારસનું કહેવું છે કે, તેમણે મુંબઈના તાજમહેલ પેલેસ (hotel taj mumbai) હોટલમાં 26/11 ના આતંકી હુમલા (26/11 attack) માં કર્મચારીઓ અને બચાવ ગ્રૂપની વચ્ચે ફોન પર થયેલી અસલી વાતચીતના ટેપનો ઉપયોગ ફિલ્મમાં કર્યો છે. મુંબઈમાં વર્ષ 2008માં 26/11 ના રોજ થયેલા આતંકી હુમલાને લીને બનેલી ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં દેવ પટેલ, અનુપમ ખેર, આર્મી હૈમર અને નાજનીત બોનાદી મહત્વના રોલ કરી રહ્યાં છે.
Nov 8,2019, 15:19 PM IST
Bollywood celebrities
દશેરા પર બોલીવુડ હસ્તીઓએ આપી શુભેચ્છા
બોલીવુડ હસ્તીઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવાસિઓને દશેરાની શુભેચ્છા આપી છે. શુભેચ્છા આપનાર અભિનેતાઓમાં અક્ષય કુમાર, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, બોમન ઇરાની, શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, અરશદ વારસી, મનોજ વાજપેયી, રિતેશ દેશમુખ, રિષિ કપૂર, હેમા માલિની, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, મંધુર ભંડારકર, અદિતી રાવ હેદરી, જાવેદ અખ્તર, નિરમત કૌર, જૂહી ચાવલા સામેલ છે.
Oct 8,2019, 16:28 PM IST
anupam kher
જોયા અખ્તર અને અનુપમ ખેર બન્યા ઓસ્કાર એકેડમીનાં સભ્ય, 842 કલાકરોનો સમાવેશ
ફિલ્મ નિર્માતા જોયા અખ્તર, અનુરાગ કશ્યપ, રિતેશ બત્રા અને તેની સાથે જ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પણ 842 કલાકારો અને કાર્યકરીઓનો પણ સમાવેશ થાય છે, જેમને એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાઇન્સીઝનાં સભ્યો તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે. ઓસ્કારનાં અધિકારીક વેબસાઇટ અનુસાર આમંત્રિતગણ થિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાનથી પોતાની ઓળખ બનાવી છે. ઓસ્કારની અધિકારીક વેબસાઇટ અનુસાર, આમંત્રિતગણ થિએત્રિતગણ થ્રિએટ્રિકલ મોશન પિક્ચર્સમાં પોતાનાં યોગદાન દ્વારા પોતાની ઓળખ બનાવી છે.
Jul 2,2019, 20:01 PM IST
anupam kher
PM મોદી સાથે અનુપમ ખેરની મુલાકાત, કહ્યુ મારા માટે સૌભાગ્યની વાત
તસ્વીરમાં અનુપમને વડાપ્રધાન સાથે વાત કરતા જોઇ શકાય છે
Jul 1,2019, 22:45 PM IST
Kiran Kher
જાણો છો કિરણે એક્ટર અનુપમ ખેર સાથે કર્યા હતા બીજા લગ્ન!
બોલિવૂડનાં ફેમસ એક્ટર અનુપમ ખેર અને એક્ટરમાંથી રાજકારણમાં દબદબાભર્યું સ્થાન મેળવનાર કિરણ ખેરની ગણતરી બોલિવૂડના ગરવાઈભર્યા કપલ તરીકે થાય છે.
Jun 14,2019, 9:25 AM IST
અનુપમ ખેર
અનુપમ ખેર અને સ્વરા ભાસ્કર વચ્ચે ટ્વિટર પર મોટાપાયે તડાફડી
એક્ટર અનુપમ ખેર અને સ્વરા ભાસ્કર બંને સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. આ બંનેના રાજકીય વિચારોને કારણે ટ્વિટર પર જંગ ચાલી રહી છે.
Apr 29,2019, 16:15 PM IST
anupam kher
અનુપમ ખેરે કનૈયા કુમાર પર ટ્વીટ કરીને વ્યંગ કર્યો
અનુપમ ખેરે બેગુસરાય સીટ પરથી લોકસભા લડી રહેલ કનૈયા કુમાર પર વ્યંગ કર્યો હતો. ખેરે ટ્વીટ કરતા કહ્યું કે,સાંભળ્યું છે કે ટુકડે ટુકડે ગેંગનો એક સભ્ય લોકસભા લડી રહ્યો છે. અનુપમ ખેરે જો કે કનૈયા કુમારનાં નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
Apr 29,2019, 0:00 AM IST
અક્ષય કુમાર
અક્ષય કુમારે કરી ભારતીય વાયુસેનાની પ્રશંસા, કહ્યું- અંદર ઘુસીને મારો
પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ડિયન એરફોર્સે આજે સવારે 3.30 કલાકે બોમ્બવર્ષા કરી હતી.
Feb 26,2019, 13:47 PM IST
Kangna
કંગનાને ટ્રોલ કરનારાઓને પરેશ રાવલે માર્યો ટોણો
કંગનાના વાઇરલ વીડિયોના ટ્રોલ્સ વિરૂદ્ધ બોલ્યા અનુપમ ખેર અને પરેશ રાવલ
Feb 25,2019, 17:24 PM IST
કંગના રનોત
કંગના રનોતને અનુપમ ખેરે ગણાવી રોકસ્ટાર, કહ્યું- તેના સાહસની પ્રશંસા કરૂ છ
મહત્વનું છે કે, હાલમાં અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિટસ્ટર રિલીઝ થઈ હતી. જેમાં તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો રોલ કર્યો હતો.
Feb 10,2019, 14:29 PM IST
Trending news
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ