हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
47/ 3
(6)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અદાર પૂનાવાલા
અદાર પૂનાવાલા News
અદાર પૂનાવાલા
વિવાદનો The End: સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ
ભારતમાં કોરોના રસી બનાવનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક તરફથી આખરે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું.
Jan 5,2021, 15:49 PM IST
અદાર પૂનાવાલા
સ્વદેશી રસી Covaxin ને 'પાણી' જેવી ગણાવતા થયો વિવાદ, અદાર પૂનાવાલાએ કરી સ્પષ્ટતા
ભારતમાં કોરોના વાયરસ સામેની લડતમાં બે રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. પરંતુ આ સાથે જ અનેક વિવાદ પણ ઊભા થયા છે. સ્વદેશી કોરોના રસી કોવેક્સિન (Covaxin)ને પાણી જેવી બતાવવા બદલ સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla)એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે.
Jan 5,2021, 15:21 PM IST
અદાર પૂનાવાલા
કોરોનાની રસી સામે નવો પડકાર, અદાર પૂનાવાલાએ મોદી સરકારને કરી મહત્વની અપીલ
પૂનાવાલાએ અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે કોરોના રસી બનાવતી કંપનીઓને તમામ કાનૂની દાવથી બચાવવા માટે સરકારી કવચ મળવું જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકામાં સરકારે વાસ્તવમાં આ પ્રકારના સંરક્ષણની જોગવાઈ પણ કરી છે.
Dec 20,2020, 14:56 PM IST
કોવિશીલ્ડ
કોરોનાની રસી અંગે Serum Institute એ કર્યો મોટો દાવો, PM મોદીએ કાલે કરી હતી મુલાકાત
કોરોના મહામારી (corona pandemic) સામે ઝઝૂમી રહેલા દેશને આગામી થોડા દિવસોમાં ખુશખબરી મળી શકે છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ(Serum Institute) ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી (Corona Vaccine) કોવિશીલ્ડ(Covishield) તૈયાર કરી લીધી છે. ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે તે આગામી 2 અઠવાડિયામાં આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરશે.
Nov 29,2020, 8:20 AM IST
કોરોના વાયરસ રસી
ભારતમાં જલદી ઉપલબ્ધ થશે કોરોનાની રસી, જાણો કેટલી હશે કિંમત
કોરોના સંકટ (Corona virus crisis) વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India) ના CEO અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ દાવો કર્યો છે કે કોરોનાની રસી જલ્દી લોકો માટે ઉપલબ્ધ થશે.
Nov 20,2020, 12:33 PM IST
અદાર પૂનાવાલા
'ભારતીયોને વેક્સિન આપવા માટે જોઈએ 80 હજાર કરોડ, સરકારની પાસે છે આટલી રકમ?'
Covid-19 Vaccine Update: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ સરકારને પૂછ્યુ કે શું તેમની પાસે કોરોના વેક્સિન માટે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ હશે. તેમણે પીએમઓને ટેગ કરતા ટ્વીટ કર્યું કે, આપણી સામે હવે આ આગામી પડકાર છે.
Sep 26,2020, 17:57 PM IST
Trending news
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો
PM Mudra Yojana
નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે 20 લાખ સુધીની લોન
gujarat
ધરમ કરતા ધાડ! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનુ મોત
Sport
આણંદમા અમેરિકાની ક્રિકેટ ટીમે પરસેવો પાડ્યો! મૂળ ગુજરાતી છે USA ક્રિકેટ ટીમનો કેપ્ટન
Vadodara
ગુજરાતની આ કોર્પોરેશનનું માત્ર 10 મહિનાનું 100 કરોડનું વીજ બિલ, મચ્યો ખળભળાટ
teeth sensitivity
ઠંડુ-ગરમ ખાવા પછી દાંતોમાં થાય છે સેન્સિટિવિટી, આ મસાલાનું તેલ છે રામબાણ!
Priyanka Chopra
'પેન્ટી દેખાડીશ તો જ....' 19 વર્ષની પ્રિયંકા ચોપડાને ડાયરેક્ટરે કરાવ્યો ખરાબ અનુભવ
humanity
ગુજરાતની દ્રૌપદીનું ચીરહરણ : સભ્ય સમાજના દુશાસનોએ એક મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી