हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અછત
અછત News
Winter
કેવી રીતે કરવી શિયાળું પાકની વાવણી? DAP ખાતરની અછતથી ખેડૂતો ચિંતાતૂર!
Agriculture News: ખેડૂતોની માગ છે કે વહેલી તકે ખાતર મળશે તો જ શિયાળું પાકનું વાવેતર કરી શકીશું,,,ખેડૂતોને ખાતર માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે...પરંતુ ખાતર ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Nov 7,2024, 13:19 PM IST
ગુજરાત
ભારતમાં 12 લાખ વેલ્ડિંગ વ્યાવસાયિકોની અછત, મળે છે 40 લાખ સુધીનું પેકેજ
કેન્દ્રીય મંત્રાલયને વૃદ્ધિના પગલે વધેલી નોકરીઓની તકોના કારણે પેદા થયેલી અછત અને નિવૃત્ત થતા કર્મચારીઓના સ્થાને ભરતી કરવા વિશે અરજી કરી છે. હાલના 12 લાખ વેલ્ડિંગ પ્રોફેશનલ્સની અછત આગામી 3 વર્ષમાં વધીને 13.5 લાખ થઈ શકે છે. પ્રમાણિત વેલ્ડર્સ માટે વળતર ખૂબ તંદુરસ્ત છે, વાર્ષિક પેકેજો 3 લાખથી શરૂ થઈને રૂ. 40 લાખ જેટલાં ઊંચાં છે.
Jan 9,2020, 8:15 AM IST
અંડરવર્લ્ડ ડોન
દાઉદ, છોટા રાજનના સમયનો આ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન, પાઈ પાઈ માટે કરગરી રહ્યો
એક જમાનામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ડોન છોટા રાજનને ટક્કર આપી રહેલો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન એજાઝ લાકડાવાલા હાલ ગરીબીનો માર ઝેલી રહ્યો છે. મુંબઈની તપાસ એજન્સીઓએ વિદેશમાં છૂપાયેલા આ ડોનના મુંબઈમાં આવેલા ખંડણી માટેના અનેક ફોનકોલ રેકોર્ડ કર્યા છે. ડોનના ફોન રેકોર્ડ્સ સાંભળ્યા બાદ સુરક્ષા એજન્સીઓના કાન સરવા થઈ ગયા છે.
Jun 22,2019, 11:53 AM IST
Arvalli
અરવલ્લીમાં તંત્રની બેદરકારીથી અછત વચ્ચે પાણીનો બગાડ
મેઘરજના રામગઢીમાં પાણીનો વેડફાટ યથાવત, વાસ્મોની પાઈપલાઈનમાં લીકેજથી પાણીનો વ્યય , છેલ્લા ચાર દિવસથી લીકેજના અભાવે હજારો લીટર પાણી વહી ગયું
May 28,2019, 20:05 PM IST
gandhinagar
ગુજરાતમાં પાણીની અછતને પહોંચી વળવા સરકારનો માસ્ટર પ્લાન
જળસંકટને લઈને રાજ્ય સરકાર બેઠક કરી હતી જેમાં જળસંકટ વાળા વિસ્તારોમાં રાજ્ય સરકારના મંત્રીઓને દોડાવાનો નિર્ણય લેવાયો છે, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના પ્રભાવિત વિસ્તારોમાં મંત્રીઓ જશે સાથે જ પોતાના વિસ્તારોમાં પાણીની સ્થિતિ અંગે રિપોર્ટ તૈયાર કરવા મંત્રીઓ અને ધારાસભ્યો કહેવામાં આવ્યું છે જેને આધારે સરકાર જળસંકળન પહોંચી વળવા આગળની કામગીરી નક્કી કરશે
Apr 30,2019, 17:25 PM IST
Tapi
તાપી પાણીની અછતના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, જુઓ વિગત
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો..છે ત્યારે બીજી તરફ ડેમમાંથી સિંચાઈ પાણી છોડવાનું બંધ કરાતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે તો પીવાના પાણી તથા ખેતી માટે પાણીને લઈ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે
Apr 16,2019, 14:37 PM IST
વિજય રૂપાણી
જાહેર રજાના દિવસે CMએ બોલાવી કેબિનેટ બેઠક, લીધા આ મહત્વપૂર્ણ નિર્ણયો
મહેસૂલ મંત્રીએ કહ્યું કે સમગ્ર સરકાર અછતની સ્થિતી પ્રત્યે અતિસંવેદનશીલ છે. આ સંદર્ભમાં રાજ્ય મંત્રીમંડળે મૂંગા અબોલ પશુધન માટે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો, પાણી તેમજ નરેગા અન્વયે રોજગારી નિર્માણ માટે નક્કર નિર્ણયો કર્યા છે.
Nov 22,2018, 10:55 AM IST
state government
રાજ્ય સરકારે વધુ 51 તાલુકા કર્યા અછતગ્રસ્ત જાહેર, ખેડૂતોને મળશે 2 રૂપિયે
આ તાલુકાઓ 1 ડિસેમ્બર 2018થી અછતગ્રસ્ત ગણાશે. આ સાથે કચ્છ જિલ્લામાં જ્યાં ગંભીર સમસ્યા છે ત્યાં 2 રૂપિયે કિલો ઘાસચારો આપવામાં આવશે.
Oct 22,2018, 19:59 PM IST
અછત
સરકારે રાજ્યના 14 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા
જે તાલુકામાં 125mmથી ઓછો વરસાદ થયો છે તે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
Sep 26,2018, 17:50 PM IST
ભારત
આ 'મિત્ર' દેશે કહ્યું- 'અમે ભારતમાં ઓઈલની અછત થવા નહીં દઈએ
ઈરાને કહ્યું છે કે તે ભારતને ક્રુડ ઓઈલની આપૂર્તિ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે.
Jul 12,2018, 12:13 PM IST
Trending news
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો