हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
અંબાલાલ પટેલની વરસાદની આગાહી News
gujarat
આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી પાણી-પાણી
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઈ છે. વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી પડેલા ધોધમર વરસાદના કારણે વલસાડ શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાય જાવા પામ્યા છે.
Jun 30,2024, 9:43 AM IST
Ambalal Patel
બે-બે સિસ્ટમ સક્રિય થતા આ જિલ્લાઓમાં મેઘ તાંડવ થશે! જાણો અંબાલાલની ઘાતક આગાહી
Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આખું અઠવાડિયું મેઘમહેર રહેશે. સાથે સાથે 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાવાથી બે દિશાના પવનો એકબીજા સાથે ટકરાતાં આ સ્થિતિ ઉભી થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં હવામાન અંગે નવી આગાહી કરી છે.
Jun 30,2024, 9:08 AM IST
Ambalal Patel
અંબાલાલની સૌથી ઘાતક આગાહી; આખું અઠવાડિયું મેઘો કરશે તહસનહસ! આ જિલ્લાઓને અપાયું એલર્ટ
Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આવી છે. તેમણે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી પડશે. તો 2થી 5 જુલાઈએ મધ્ય અને દક્ષિણમાં અને 5થી 12 જુલાઈએ અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સિસ્ટમ સક્રિય થશે. ઉપરાંત લો પ્રેશર પણ છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર છે. ઓરિસામાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
Jun 29,2024, 17:01 PM IST
Ambalal Patel
પવનના સુસવાટા અને કરા સાથે ગુજરાતમાં ફરી મેઘો ધમરોળશે, ખેલૈયાની તો લાગી જશે વાટ!
Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા છે. હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સમયને લઈ હવામાન વિભાગની આગાહી છે.
Oct 11,2023, 16:37 PM IST
Ambalal Patel predication
કોણ કહે છે ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે? આ તારીખ પછી મેઘો તરખાટ મચાવશે? જાણો આગાહી
rain forecast: હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. તેમ છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.
Sep 26,2023, 16:59 PM IST
Trending news
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર