हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
रक्षाबंधन
रक्षाबंधन News
Independence day
સ્વતંત્રતા દિન સમારોહમાં મંત્રી બચુ ખાબડની જીપ લપસી, નીતિન પટેલને ગણાવ્યા
આજે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલમાં 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કાશ્મીરની કલમ 370ને બદલે 170 બોલ્યા હતા. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા.
Aug 15,2019, 14:32 PM IST
Independence day
બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી થતાં ભાવુક દ્રશ્યો
દેશભરના લોકો તહેવારો ઉજવે છે, પણ સેનામાં ફરજ બજાવતા જવાનો માટે કોઈ તહેવાર હોતો નથી. ત્યારે આજે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા BSFના જવાનોને રાખડીઓ બાંધવા જનકલ્યાણ સમિતિની બહેનો પહોંચી ગઈ હતી.
Aug 15,2019, 12:57 PM IST
Independence day
મહીસાગર : શાળામા ધ્વજવંદનનો થાંભલો ઉંચકવા જતા બે બાળકોનું કરંટ લાગવાથી મોત
આજે ગુજરાતભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ત્યારે મહીસાગરના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દુખમાં ફેરવાઈ હતી. સંતરામપુર તાલુકાના કેણપુર માધ્યમિક શાળામાં ઉજવણી સમયે દુખદ ઘટના બની હતી. શાળામાં બે વિદ્યાર્થીઓને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયા હતા.
Aug 15,2019, 12:18 PM IST
Raksha Bandhan
200 વર્ષ પહેલા ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનનો ઈતિહાસ બદલાયો હતો, આજે પણ જાળ
સમગ્ર ભારતમાં કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે. તેથી આ ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધી લેવાય છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો.
Aug 15,2019, 11:18 AM IST
Independence day
Independence Day : મુખ્યમંત્રીના સંબોધન સમયે પોલીસ જવાન બેહોશ થઈને ઢળી પડ્
રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી છોટાઉદેપુરમાં કરવામાં આવી છે. સવારે નવ વાગ્યે મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરીને સંબોધન કર્યું હતું. ત્યારે સીએમ વિજય રૂપાણીના સંબોધન સમયે એક પોલીસ જવાન ઢળી પડ્યો હતો. આ જવાનને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો હતો. કલાકો સુધી ઉભા રહેવાના કારણે જવાન અશક્ત થયો હતો અને તે ચક્કર ખાઈને બેહોશ થયો હતો.
Aug 15,2019, 9:56 AM IST
Independence day
Photos : દેશભક્તિનું જીવતુજાગતુ ઉદાહરણ એટલે પાટણના અહેમદ ચાચા
આપણે સૌ રાષ્ટ્રીય તહેવારના દિવસે જ રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોઈએ છીએ. પણ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદચાચા નાંદોલિયા સતત 19 વર્ષથી પોતાના ઘર પર 365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. રોજ ધ્વજને સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ સિદ્ધપુર તાલુકાના કાયણ ગામે જોવા મળી રહ્યું છે. કાયણ ગામના અહેમદચાચા આજે 86 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘરપર આન, બાન અને શાનથી તિરંગો લહેરાવી રહ્યાં છે.
Aug 15,2019, 8:39 AM IST
Independence day
Live : લાલ કિલ્લા પર વડાપ્રધાને ફરકાવ્યો ત્રિરંગો
દેશ આજે 73મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન તરીકે તેઓ દેશને છઠ્ઠીવાર સંબોધિત કરશે. આ પહેલા આ પહેલા તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ગુરુવારે સવારે ટ્વિટ કરીને તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના આપી હતી.
Aug 15,2019, 9:31 AM IST
Independence day
Independence Day - મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ત્રિરંગો લહેરાવ્ય
હાલ સમગ્ર દેશ 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વમાં નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
Aug 15,2019, 11:19 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ