Hardik Pandya ના લીધે પિચ ક્યુરેટરને ઘરે કાઢી મૂક્યો! પંડ્યાના એક નિવેદને કોઈની નોકરી લઈ લીધી

Lucknow Pitch Curator Sacked: હાર્દિક પંડ્યાની ટિપ્પણી બાદ લખનઉના પિચ ક્યુરેટરને કાઢી મૂકવામાં આવ્યો, ઇન્ડિયન કેપ્ટને કહેલું- આ પિચ T20 ક્રિકેટને લાયક નહોતી...

Hardik Pandya ના લીધે પિચ ક્યુરેટરને ઘરે કાઢી મૂક્યો! પંડ્યાના એક નિવેદને કોઈની નોકરી લઈ લીધી

Lucknow Pitch Curator Sacked: વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ હવે ટિમ ઈન્ડિયાને સૌથી વધારે ભરોસો હાર્દિક પંડ્યા પર છે. તેથી જ બીસીસીઆઈ હવે હાર્દિકને ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં કપ્તાની કરાવીને તેને આગામી ટુર્નામેન્ટ માટે લીડર તરીકે તૈયાર કરી રહી છે. ટી-20 વર્લ્ડ કપ હોય કે 50 ઓવરનો વર્લ્ડ કપ આગામી સમયમાં કદાચ આ ફોર્મેટમાં હાર્દિક પંડ્યા જ ટીમનું સુકાન સંભાળતો હોય તો નવાઈ નહીં...ત્યારે બીસીસીઆઈ દ્વારા પણ હાલ હાર્દિકનો પડ્યો બોલ જીલવામાં આવી રહ્યો છે. જેનું સૌથી મોટું ઉદાહરણ લખનઉમાં જોવા મળ્યું...જ્યાં બીસીસીઆઈમાં હાર્દિકના પ્રભાવને જોતા લોકલ બોડીએ પણ હાર્દિકને સલામી કરવી પડી....અને હાર્દિકના લીધે પિચ ક્યુરેટરની નોકરી જતી રહી....

આ પણ ખાસ વાંચોઃ
Budget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?
ધનકુબેરોમાં કેમ સતત ગગડી રહ્યું છે અદાણીનું 'નામ'? જાણો આ એક રિપોર્ટે ફેરવી છે પથારી
ગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ?
મોજ-એ-દરિયા...માત્ર 10 હજારમાં લઈ જાઓ મનગમતો મોબાઈલ! ઘરવાલી-બહારવાલી દોનો ખુશ...!
WhatsApp પર આવેલી લિન્ક ખોલતાં પહેલાં ચેતજો! નહીં તો આવશે રોવાનો વારો
ક્યાંય પણ જશો તમારો પીછો કરશે આ મોબાઈલ એપ્સ, હોટલ-ગેસ્ટહાઉસ બધી જગ્યાનો મળશે પત્તો!
કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...

વર્ષોથી પિચને પાણી પીવડાવતા પિચ ક્યુરેટરને હાર્દિક પંડ્યાને કારણે ઘરભેગા કરી દેવામાં આવ્યાં. બન્યુ એવું કે ઉત્તર પ્રદેશમાં આવેલાં લખનઉના ક્રિકેટ સ્ટેડિયમ અને પિચ અંગે હાર્દિક પંડ્યાએ એક કોમેન્ટ કરી. હાર્દિકે કહેલું કે આ પિચ ટી-20 મેચને લાયક જ નહોંતી. હાર્દિકનું આ નિવદન બિચારા ગરીબ માણસની નોકરી લઈ ગયું. પિચ ક્યુરેટરને 29 જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I માટે આશ્ચર્યજનક પિચ તૈયાર કરવા બદલ કથિત રીતે કાઢી મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હોમ ટીમે 1 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. મેચ બાદ ભારતીય સુકાની હાર્દિક પંડ્યાએ પિચને “ચોંકાવનારી” ગણાવી હતી.

આ પણ ખાસ વાંચોઃશું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાયકઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણવાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએઆ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?

ઉલ્લેખનીય છેકે, આ પિચ પર કિવિઝે પ્રથમ બેટિંગ કરતા 99 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મેન ઇન બ્લુએ સ્પિનર્સને મદદ કરતી વિકેટ પર 19.5 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, ક્યુરેટરને કાઢી નાખવામાં આવ્યો છે. તેને સંજીવ કુમાર અગ્રવાલ રિપ્લેસ કરશે. જેઓ પોતે ખૂબ જ અનુભવી ક્યુરેટર છે. અમે એક મહિનામાં બધું બદલી નાખીશું.”

આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરોડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટજાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોનફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

તેમણે વધુમાં ઉમેર્યું કે, “T20I પહેલા તમામ કેન્દ્રીય વિકેટો પર ઘણું ઘરેલું ક્રિકેટ રમાઈ ગયું હતું અને ક્યુરેટરે આંતરરાષ્ટ્રીય રમત માટે એક કે બે સ્ટ્રીપ્સ છોડી દેવી જોઈતી હતી. પિચનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ખરાબ હવામાનને કારણે, ત્યાં નવી વિકેટ બનાવવા માટે પૂરતો સમય નહોતો. નોંધનીય છે કે, હાર્દિકે મેચ બાદ પિચને આશ્ચર્યજનક ગણાવતા કહ્યું હતું કે, મને અઘરી અને ચેલેંજિંગ વિકેટ્સથી પ્રોબ્લમ નથી. પરંતુ આ પિચ T20 ક્રિકેટને લાયક નહોતી.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!
 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news