Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતાજી'એ શેર કર્યા એવા જબરદસ્ત PHOTOS, જોઈને જેઠાલાલનો 'ટપુ' પણ થઈ ગયો ફીદા

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેરમાં જ તે જાતિસૂચક શબ્દ બોલવાના કારણે વિવાદમાં ફસાઈ હતી. પરંતુ હવે તે વિવાદના કારણે નહીં પરંતુ એક ગ્લેમરસ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. 

મુનમુનની લાજવાબ તસવીરો

1/6
image

બબીતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાની એક કે બે નહીં પરંતુ અનેક લાજવાબ તસવીરો હાલ વાયરલ થઈ છે. જેને જોઈને ફેન્સ આફરીન પોકારી ગયા છે. 

મુનમુને આપ્યું શાનદાર કેપ્શન

2/6
image

મુનમુન દત્તાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે 'પરફેક્ટલી ઈમપરફેક્ટ'. મુનમુનની સ્ટાઈલ તસવીરોમાં શાનદાર જોવા મળી રહી છે. 

આવો છે લુક

3/6
image

મુનમુન દત્તાએ ફ્લોરલ બ્લેઝર પહેર્યું છે. જેને તેણે ગોલ્ડન મેટલ બેલ્ટ સાથે સ્ટાઈલ કર્યું છે. તેનો લુક ખુબ જ પ્રોફેશનલ અને કોર્પોરેટ સ્ટાઈલનો છે. 

ટપુએ કર્યા વખાણ

4/6
image

મુનમુન દત્તાની આ તસવીરો પર ફેન્સની સાથે સાથે જેઠાલાલના પુત્ર ટપુની પણ કોમેન્ટ આવી છે. સિરિયલમાં ટપુનું પાત્ર ભજવતા રાજ અનડકટે મુનમુનના વખાણ કરતા 'વાઉ' લખ્યું છે. 

મુનમુન છે ગ્લેમરસ

5/6
image

મુનમુન દત્તા, બબીતાજીના રોલમાં ગ્લેમરસ મહિલાની ભૂમિકા ભજવી રહી છે. આ તસવીરો તેના રોલ સાથે મેળ પણ ખાય છે. મુનમુનના શોર્ટ હેર લુક પર જામી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે એક્ટિવ

6/6
image

અત્રે જણાવવાનું કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર  ખુબ એક્ટિવ રહે છે. છાશવારે પોતાની ખુબસુરત તસવીરો પોસ્ટ કરે છે. ફેન્સને પણ તેની તસવીરો ખુબ ગમે છે. મુનમુન દત્તા વર્ષ 2008થી TMKOC નો ભાગ છે.