13 વર્ષ પહેલાં આ ફિલ્મથી શરૂ થઇ હતી Sonam Kapoorની સફર, જાણો આ ખાસ વાતો

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor)એ સોમવારે બોલીવુડમાં 13 વર્ષ પુરા કરી લીધા છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor)એ સોમવારે બોલીવુડમાં 13 વર્ષ પુરા કરી લીધા છે. તેમની પહેલી ફિલ્મ 'સાંવરિયા' આ દિવસે 2007માં રિલીઝ થઇ હતી. ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં સોનમે સંજય લીલા લણસાલી ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી માટે યાદ કર્યા, જે રણવીર કપૂરની પણ પહેલી પ્રથમ ડેબ્યૂ હતી. જોકે દર્શકોને એટલી પ્રભાવિત કરી શકી નથી. 

સોનમ કપૂરની પહેલી ફિલ્મ

1/5
image

ફિલ્મની યાદો શેર કરી અભિનેત્રી સોનમ કપૂર આહૂજાએ એક તસવીર પણ પોસ્ટ કરી. 

13 વર્ષ પહેલાં 'સાંવરિયા'થી કર્યું હતું ડેબ્યૂ

2/5
image

ફિલ્મને યાદ કરતાં સોનમ કપૂરે જણાવ્યું કે 13 વર્ષ પહેલાં તેમણે 'સાંવરિયા'થી ડેબ્યૂ કર્યું હતું. 

સોનમ કપૂરે કહ્યું 'શુક્રિયા'

3/5
image

સોનમ કપૂરે આગળ કહ્યું કે ઇંડસ્ટ્રીમાં મને દરેક પળ આર્શિવાદ મળ્યા. ભારતનો આભાર વ્યક્ત કરું છું અને તે ફિલ્મ નિર્માતાનો આભાર વ્યક્ત કરું છું, જેમને મારા પર વિશ્વાસ મુક્યો.   

મને સૌથી સારું કામ કરવાનું સૌભાગ્ય મળ્યું: સોનમ

4/5
image

સોનમે આગળ ઉમેર્યું કે 'મને સૌથી સારું કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમણે મને મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પુશ કરી.'  

સોનમ-રણબીરે છોડી પોતાની છાપ

5/5
image

તમને જણાવી દઇએ કે 'સાવરિયા' દિલ્મને દર્શકોએ એટલી વખાણી ન હતી, પરંતુ સોનમ અને રણબીરે ફેન્સના દિલ પર પોતાની છાપ જરૂર છોડી.