PHOTOS: રિયલ જીંદગીમાં આટલી બિંદાસ છે 'મિર્ઝાપુર'ની પલ્લૂવાળી 'માધુરી યાદવ'

ઇશાએ વેબસીરીઝમાં કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની વહૂનું પાત્ર ભજવ્યું છે. જે પોતાના શાતિર દિમાગથી તેમને માત આપે છે.

નવી દિલ્હી: મિર્ઝાપુર 2 (Mirzapur 2)' સામે આવતાં જ જ્યાં ગુડ્ડુ ભૈયા, મુન્ના ભૈયા અને કાલીન ભૈયાનો જાદૂ ફેન્સના દિલ પર છવાયેલો છે. તો બીજી તરફ સીઝનમાં સામે આવી એક નવી મહિલા પાત્રએ લોકોને દીવાના બનાવી દીધા છે. સાડી અને માથા પર પલ્લૂ રાખીને જ્યારે 'માધુરી યાદવ' સ્ક્રીન પર આવી તો તેમની સાદગીએ તમામ પાત્રોના જાદૂને ફીકો કરી દીધો. પરંતુ શું તમે જાણો છો કે 'મિર્ઝાપુર'ની 'માધુરી યાદવ'નું પાત્ર ભજવનાર એક્ટ્રેશ ઇશા તલવાર (Isha Talwar) રિયલ લાઇફમાં એકદમ બિંદાસ અને બોલ્ડ છે. સીરીઝ રિલીઝ થયા બાદથી ઇશાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આવો અમે તમને કેટલીક તસવીરો બતાવીએ કે સીરીઝમાં એક શાતિર દિમાગવાળી મહિલાનું પાત્ર ભજવનાર ઇશા રિયલ લાઇફમાં કેટલી હસીન છે.

1/11
image

સીરીઝમાં ઇશાની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

2/11
image

ઇશા તલવાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. 

3/11
image

ઇશા તલવારનો જન્મ 22 ડિસેમ્બર 1987ના રોજ મુંબઇમાં થયો હતો. 

4/11
image

તેમણે મુંબઇની સેંટ ઝેવિયર કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.  

5/11
image

તેમના પિતાનું નામ વિનોદ તલવાર છે જે એક એક્ટર છે. 

6/11
image

ઇશા ફિલ્મ 'હમારા દિલ આપકે પાસ હૈ' હું એક બાળ કલાકારના રૂપમાં જોવા મળી હતી.  

7/11
image

ઇશા મુખ્યરૂપથી મલયાલમ અને હિંદી સિનેમામાં સક્રિય છે.

8/11
image

આ ઉપરાંત ઇશા, તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં પણ જોવા મળે છે. 

9/11
image

ઇશાએ વેબસીરીઝમાં કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની વહૂનું પાત્ર ભજવ્યું છે. જે પોતાના શાતિર દિમાગથી તેમને માત આપે છે. 

10/11
image

તેમણે મલયાલમ ફિલ્મોમાંથી પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. 

11/11
image

ઇશા બોલીવુડની ઘણી મોટી ફિલ્મો, ટૂબલાઇટ, કાલકાંડી, આર્ટિકલ 15 અને તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'ગિન્ની વેડ્સ સની'માં જોવા મળી હતી. (તમામ તસવીર સાભાર: Instagram@Ishatalwar)