Mauni amavasya 2025: આ 6 રાશિઓ માટે અત્યંત શુભ મૌની અમાસ, પ્રગતિના રસ્તા ખુલશે, અણધાર્યો મોટો લાભ થવાના યોગ
Mauni amavasya 2025: મૌની અમાસ 29 જાન્યુઆરી અને બુધવારે આવશે. આ દિવસ સ્નાન અને દાન કરવા માટે શુભ ગણાય છે. આ વર્ષની મૌની અમાસ છ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. અમાસના દિવસની ગ્રહ નક્ષત્રોની ચાલ આ રાશિઓને ભાગ્યશાળી બનાવશે. આ 6 રાશિના લોકોને મોટી ખુશખબરી મળી શકે. આ લકી રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ.
મેષ રાશિ
મૌની અમાસ મેષ રાશિના લોકો માટે શુભ, સપના પુરા થશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. માનસિક શાંતિ વધશે. દિવસ શ્રેષ્ઠ સાબિત થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને કારર્કિદી સંબંધિત સારા સમાચાર સાંભળવા મળશે. ઉપરી અધિકારીઓ વખાણ કરશે. પારિવારિક જીવન સુખમયી રહેશે. મન સકારાત્મક રહેશે.
મિથુન રાશિ
મૌની અમાસનો દિવસ મિથુન રાશિ માટે ખાસ હશે. નોકરી કે વેપાર કરતા લોકોને લાભ પ્રાપ્ત થશે. સમય દરેક રીતે અનુકૂળ. લોકોનો સહયોગ મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને કરિયરમાં નવી તક પ્રાપ્ત થશે. નવું કામ હાથમાં સમજી વિચારીને લેવું. માંગલિક કાર્યોમાં રુચિ વધશે. માનસિક શાંતિ મળશે. આગળ વધવાની તક મળી શકે છે.
ધન રાશિ
ધન રાશિ માટે મૌની અમાસ શુભ અને ફળદાયી હશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોકાણ કરવા માટે દિવસ શુભ, બિઝનેસનો વિસ્તાર થશે.
મીન રાશિ
યશ અને કિર્તી વધશે. બિઝનેસ કરતા લોકોને નવી તક પ્રાપ્ત થશે. પાર્ટનરશીપથી લાભ થશે. પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે. દાંપત્યજીવન સુખમયી રહેશે.
Trending Photos