વિટામિન A અને C ની કમીમાં કયા ફળ ખાવા જોઈએ?
Vitamins in Fruits: ફળોમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ હોય છે. તેમાં ફાઈબર પણ હોય છે, જે આપણા શરીર માટે ખુબ જરૂરી છે.
કેરી (Mango)
1/10
પ્રશ્ન- કેરીમાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ- વિટામિન એ
સિતાફળ (Custard Apple)
2/10
પ્રશ્ન- કસ્ટર્ડ એપલમાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ- વિટામિન A અને C
પપૈયા (Papaya)
3/10
પ્રશ્ન- પપૈયામાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ- વિટામીન A, B, D
જામફળ (Guava)
4/10
પ્રશ્ન- જામફળમાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ- વિટામીન A, C, K
કીવી (Kiwi)
5/10
પ્રશ્ન- કિવીમાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ- વિટામિન C અને E
દ્રાક્ષ (Grapes)
6/10
પ્રશ્ન- દ્રાક્ષમાં કયા વિટામીન જોવા મળે છે?
જવાબ- વિટામિન A, C, B6,
સંતરા (Orange)
7/10
પ્રશ્ન: સંતરામાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ- વિટામિન સી
સફરજન (Apple)
8/10
પ્રશ્ન: સફરજનમાં કયું વિટામિન જોવા મળે છે? જવાબ-વિટામિન C, E અને B-6
કેળા (Banana)
9/10
પ્રશ્ન- કેળામાં શું જોવા મળે છે?
જવાબ- વિટામિન એ
અનાનાસ (Pineapple)
10/10
પ્રશ્ન- અનાનસમાં શું હોય છે?
જવાબ- વિટામિન B6 અને C
Trending Photos