દરરોજ નીકળે છે અનેક ક્વિન્ટલ સોનું, અહીં આવેલું છે દુનિયાનું અસલી 'KGF'
Gold Mine: તમે બધા જાણો છો કે સોનું ખાણોમાંથી કાઢવામાં આવે છે અને તેને કેવી રીતે કાઢવામાં આવે છે તેની ઝલક સુપરહિટ ફિલ્મ 'KGF'માં ઘણા લોકોએ જોઈ હશે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં સૌથી વધુ કઈ ખાણમાંથી કાઢવામાં આવે છે અને કેટલી માત્રામાં નીકળે છે? તો ચાલો જાણીએ.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Trending Photos