એક દિવસમાં કેળા કાળા અને પાકી જાય છે? તો અપનાવો આ ટ્રિક અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
How to Store Banana: કોઈક જ એવો વ્યક્તિ હશે જેણે પોતાના ઘરે કેળાનું ફળ ન ખાધુ હોય. એક કોમન ફ્રૂટની સાથે આ ફ્રૂટથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. પરંતુ કેળાને કઈ રીત સાચવીએ, તેની તમામ લોકોને ચિંતા હોય છે.
Trending Photos
How to Keep Bananas Fresh So They Last Longer: જ્યારે પણ ગ્રાહકો બજારમાંથી કેળા ખરીદીને ઘરે પહોંચતા હોય તો તેમને સૌથી મોટી ચિંતા એ જ હોય છે, આ ફળ કેટલા સમય સુધી ફ્રેશ રહેશે. અથવા તો આ કેળા ખરાબ થઈ જશે તો તેને કઈ રીતે ખાઈ શકાશે. જોકે હવે તમારે આ ચિંતા કરવાની જરૂર નથી.
કોઈક જ એવો વ્યક્તિ હશે જેણે પોતાના ઘરે કેળાનું ફળ ન ખાધુ હોય. એક કોમન ફ્રૂટની સાથે આ ફ્રૂટથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. પરંતુ કેળાને કઈ રીત સાચવીએ, તેની તમામ લોકોને ચિંતા હોય છે. ત્યારે આવો આજે તમને 5 એવી ટ્રિક્સ બતાવી રહ્યા છીએ, જેથી એક અઠવાડિયા સુધી કેળા ફ્રેશ જ રહેશે.
ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર
Banana Benefits: દરરોજ સવારે ઉઠીને ખાવ એક કેળું, ફાયદા જાણીને ચોંકી જશો તમે!
કેળાને ખરાબ થતા બચાવવા માટે બજારમાંથી એન્ગલની ખરીદી કરો. અને એન્ગલ પર કેળાને લટકાવો. એન્ગલ પર લટકાવીને રાખવાથી કેળા કેટલાક દિવસ સુધી ખરાબ થતા નથી. સામાન્ય રીતે ખાણી-પીણીની ચીજ વસ્તુઓને ફ્રેશ રાખવા માટે ફ્રિઝનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે કેળાને ફ્રિઝમાં રાખી ન શકાય. કેળાને સામાન્ય તાપમાનમાં રાખવાથી ખરાબ થતા અટકાવી શકાય છે.
સંપત્તિના મામલે આ બિહારીની છે બોલબાલા, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ
વેક્સ પેપરનો ઉપયોગ કરીને પણ કેળાને ફ્રેશ રાખી શકાય છે. જે માટે કેળાને વેક્સ પેપરથી ઢાંકીને રાખવા જોઈએ. વેક્સ પેપરથી ઢાંકી રાખવાથી કેળા જલ્દી બગડતા નથી. કેળાને લાંબા સમય સુધી ખરાબ થતા અટકાવવા માટે પ્લાસ્ટિક અથવા સોલો ટેપ લગાવી દેવી જોઈએ. જેથી કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય છે.
ઘરમાં મંદિર બનાવતી વખતે ટાળો આ રંગોનો ઉપયોગ, ક્યારેય નહી સર્જાય આર્થિક તંગી
બિલાડી પાળતાં પહેલાં આટલી જાણી લેજો? ક્યાંક આફત કે અશુભ ઘટના ન બને
વિટામિન Cની ટેબલેટ કેળાને ફ્રેશ રાખવા માટે શાનદાર અને સાયન્ટિફિક ઉપાય છે. જે માટે વિટામિન Cની ટેબલેટને પાણીમાં નાખી દેવી. આ પાણીમાં રાખવાથી પણ કેળા લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડયા તેની પુષ્ટી કરતુ નથી.)
કેનેડાના વિઝા માટે આ 9 ડોક્યુમેન્ટ હશે તો ગેરંટીથી તમારા નહીં રિજેક્ટ થાય વિઝા
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે