એક લવલેટરે મચાવ્યો હોબાળો! બે છોકરીઓ વચ્ચે થઈ ભયંકર હાથાપાઈ, Video વાયરલ

Watch Viral Video:  ક્લાસની અંદર અચાનક બે છોકરીઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. લડાઈ રોકવા માટે ત્યાં હાજર લોકો વચ્ચે પડીને અટકાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ સમગ્ર ઘટના ત્યાં હજાર એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી. 

એક લવલેટરે મચાવ્યો હોબાળો! બે છોકરીઓ વચ્ચે થઈ ભયંકર હાથાપાઈ, Video વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને અત્યાર સુધીમાં અનેક લોકોએ જોયો છે. આ સાથે જ આ વીડિયોને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. જેના પર અનેક લોકોએ લાઈક્સની સાથે કમેન્ટ પણ કરી. આ વીડિયો વારાણસીના જેઆરએસ ટ્યૂટોરિયલનો છે. જ્યાં ક્લાસની અંદર અચાનક બે છોકરીઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. લડાઈ રોકવા માટે ત્યાં હાજર લોકો વચ્ચે પડીને અટકાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ સમગ્ર ઘટના ત્યાં હજાર એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી. 

વાયરલ થઈ રહેલા આ વારાણસીના વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ક્લાસ દરમિયાન બે છોકરીઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. ત્યાં ઊભેલા લોકોએ લડાઈ રોકવા માટે કોશિશ કરી પરંતુ તેઓ લડાઈ રોકી શક્યા નહીં. 

અત્રે જણાવવાનું કે આ લડાઈનું કારણ એક લવ લેટર છે જ્યાં બોયફ્રેન્ડને સંદેશ મોકલવા મુદ્દે બે છોકરીઓની એક છોકરી સાથે લડાઈ શરૂ થઈ ગઈ હતી. 

— Ghar Ke Kalesh (@gharkekalesh) November 3, 2023

વીડિયોમાં જોવા મળ્યા લોકોના રિએક્શન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને @gharkekalesh નામના યૂઝરે પોસ્ટ કર્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડોવાર જોવાયો છે. આ સાથે જ લોકોએ કમેન્ટ્સ પણ કરી છે. એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે બાકી સ્ટુડન્ટ્સ ઓડિયન્સની જેમ એન્જોય કરી રહ્યા છે...જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે ટ્રિપલ થ્રેટ મેચ. અન્ય એક યૂઝરે લખ્યું કે બધી કલેશની પાછળ એક છોકરીનો જ હાથ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news