જેમને 2 સમય ભોજન નથી મળતા તેઓ જ સેનામાં જાય છે, કહેનારા ડુબી મરો: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે સૈનિકો દેશની સેવા માટે જાય છે, દેશની રક્ષા માટે જીવ ન્યોછાવર કરે છે તેમના વિશે આવું કઇ રીતે બોલી શકાય
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી જોરદાર હુમલો કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકનાં મુખ્યમંત્રી કહે છે કે જેમને બે સમયે ખાવાનું નથી મળતું તેઓ જ સેનામાં જાય છે. વડાપ્રધાન મોદીએ રેલીમાં આવેલા આવેલા લોકોને કહ્યું કે, શું તે અમારા વીર સૈનિકો અને સુરક્ષાદળોનું અપમાન નથી. વડાપ્રધાને કહ્યું કે, કુમારસ્વામીજીની આ કેવિ વિચારણ સરણી છે. હવે તમે એક કહીને ન બચી શકો કે તમારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.
जो सैनिक देश की सेवा के लिए जाते हैं, देश की रक्षा के लिए कुछ भी कर गुजरते है,
रेगिस्तान में 50 डिग्री तापमान में जो जलते सुरज को झेलते हैं,
महीनों तक समुद्र में तिरंगा लेकर दुश्मन को भटकने तक नहीं देते।
उनके लिए ऐसी सोच...
देश की सेना का अपमान करने वालों, डूब मरो: पीएम pic.twitter.com/MVi9qgDJEH
— BJP (@BJP4India) April 12, 2019
વડાપ્રધાને કહ્યું કે, કર્ણાટકનાં સીએમ એચડી કુમાર સ્વામી પર જોરદાર હૂમલો કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકનાં મુખ્યમંત્રી કહે છે કે જેમણે બે સમયનું ભોજન નથી મળતું તેઓ જ સેનામાં જાય છે. વડાપ્રધાન મોદીએ રેલીમાં આવેલા લોકોને કહ્યું કે, શું તે આપણા વીર સૈનિકો અને સુરક્ષાદળોનું અપમાન નથી. વડાપ્રધાને કહ્યું કે, કુમારસ્વામી કયા આધારે મત માંગી રહ્યા છે.
જે સૈનિકો દેશની સેવા માટે જાય છે, દેશના સંરક્ષણ માટે કંઇ પણ કરવા તૈયાર હોય છે, રણમાં 50 ડિગ્રી તાપમાં પણ જે સળગે છે અને સુરજને સહન કરે છે, મહિનાઓ સુધી સમુદ્રમાં ત્રિરંગા મુદ્દે દુશ્મનને ભટકવા પણ નથી દેતા, તેમના માટે આવા જ શબ્દો એવી વિચાર... દેશની સેનાનું અપમાન કરનારાઓ, ડુબી મરો. વડાપ્રધાને કહ્યું કે દેશનાં વીર સપૂતોની તપસ્યાને ક્યારે પણ સમજી શકે નહી.
मैं कल मीडिया में देख रहा था कि कर्नाटका के मुख्यमंत्री ने कहा है कि हमारी सेना में वही लोग जाते हैं जिन्हें दो वक्त का खाना नहीं मिलता।
ये कैसी सोच है कुमारस्वामी जी?
आप ये कहकर नहीं बच सकते कि आपके बयान का गलत मतलब निकाला गया।
आपने वही कहा है, जो आपके दिल में है: PM
— narendramodi_in (@narendramodi_in) April 12, 2019
વડાપ્રધાને ગરજતા કહ્યું કે, સોનાનાં ચમજી લઇને પેદા થનારા આ લોકો આ ભાવનાને સમજી શકે નહી. મોદીએ કહ્યું કે, આ દળોની આવી જ વિચારસરણી છે. જેના કારણે આપણા વીરોને સીમા પર જરૂરી સુવિધાઓ પણ નથી આપવામાં આવી, આ જ વિચારસરણી હતી જેના કારણે બુલેટ પ્રુફ જેકેટ પમ નહોતા આપવામાં આવતા. આ લોકોને જેકેટ મુદ્દે પણ આનાકાની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે