તારીખ
|
10 ઓગસ્ટ, 2018 શુક્રવાર
|
માસ
|
અષાઢ વદ ચૌદશ
|
નક્ષત્ર
|
પુષ્ય
|
યોગ
|
સિદ્ધિ
|
ચંદ્ર રાશી
|
કર્ક (ડહ)
|
- ચંદ્રનું પુષ્ય નક્ષત્ર છે જેનો સ્વામી શનીદેવ થાય છે. આ નક્ષત્ર ચંદ્ર સાથે હોય ત્યારે વિશેષ ફાયદાકારાક હોય છે.
- આજે શુક્રવાર છે. કુળદેવીની ઉપાસના કરી શકાય.
- દુર્ગાસપ્તશક્તિ, દેવીકવચ, દેવીસૂક્તનો પાઠ કરવાથી ખૂબ લાભ થાય.
- આજે તાબાનાં પાત્રમાં જળ લઈ ઉપરોક્ત પાઠ કરવો પછી તે જળ ઘરના અને વેપારના સ્થાને પ્રત્યેક ઓરડામાં છાંટવું. ત્યારબાદ વધેલું જળ વૃક્ષને પધરાવી દેવું.
- કુંવારીકાનું પૂજન કરવું. તેમને યથાશક્તિ દાનદક્ષિણા પણ આપવી.
- ઘરમાં કોઈ હિરાનું ઘરેણું હોય તો તેનું પણ પૂજન કરવું.
મેષ (અલઈ)
|
- આજે ફિલોસોફીકલ વાત કરો
- વાતમાં તત્ત્વજ્ઞાન વધું હોય
- ભાગ્યસ્થાન પ્રબળ બને
- લક્ષ્મીયોગ પણ રચાયો છે
|
વૃષભ (બવઉ)
|
- પાડોશી સાથે મતભેદ થઈ શકે માટે સુમેળ રાખવો
- આવેશ અને જુસ્સા સાથે કાર્ય ન કરવું
- કાર્યમાં વિલંબ સૂચવે છે
- કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે
|
મિથુન (કછઘ)
|
- વિદ્યાર્થી મિત્રોને સાનુકૂળતા જણાય
- ભાગ્ય બળવાન
- આજે નક્કર પરિણામ મળવાની શક્યતા છે
- વિવાહ સંબંધી નિર્ણયમાં આજે વિલંબ થાય
|
કર્ક (ડહ)
|
- આપની રાશીમાં જ સૂર્ય,ચંદ્ર,રાહુ, બુધ ભેગા છે
- જુદા જુદા અનેક કાર્ય કરવાની ઇચ્છા થાય
- ધ્યેય સ્પષ્ટ રાખજો
- નહીંતર, જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓપ નન જેવી પરિસ્થિતિ સર્જાશે
|
સિંહ (મટ)
|
- એસીડીટીની બિમારીથી આજે સાવધાન
- કાર્ય કરવાનો જુસ્સો રહે
- જીવનસાથી સાથે ટકરાવ ન થાય તે જોવું
- ધનવ્યય થાય જેને આપણે ખોટો ખર્ચ કહીએ છીએ તે થઈ શકે છે. ખિસ્સામાં જરૂર પૂરતા જ પૈસા રાખજો
|
કન્યા (પઠણ)
|
- આપના માટે સવારનો સમયગાળો સાનુકૂળ
- કાર્યમાં સફળતા મળે
- મેનેજમેન્ટ સાથે સંકળાયેલા જાતકોને લાભ
- તબીબી ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પણ લાભ
|
તુલા (રત)
|
- ઊચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ સાથે સંબંધ થાય
- મોટા માણસોને મળવાનું પણ થાય
- સંબંધોમાં નવી ઉષ્મા પણ આવે
- રાજનેતાને પણ મળવાનું સૂચવી જાય છે
|
વૃશ્ચિક (નય)
|
- ધન પ્રાપ્તિ થઈ શકે છે
- પરિવારમાં થોડું વૈમનસ્ય સર્જાય
- સ્નાયુના દુખાવાથી સાચવવાનું રહેશે
- સંબંધોમાં શુષ્કતા વ્યાપી શકે છે
|
ધન (ભધફઢ)
|
- આપનું લાભસ્થાન પ્રબળ થયું છે
- મિત્રો દ્વારા આપને સહાય મળે
- બપોર પછીનો સમય આપને વધુ ફળદાયી
- આરોગ્ય અંગે સચેત રહેવું પડશે
|
મકર (ખજ)
|
- સંતાનની પ્રગતિના સમાચાર મળી શકે
- આજે આપનું કાર્ય વખણાય
- જીવનસાથી સાથે સુમેળ રાખવો
- સંધ્યા સમયે મનમાં પ્રસન્નતા છવાઈ જાય
|
કુંભ (ગશષસ)
|
- શત્રુ પીડા થઈ શકે છે
- નોકરીના સ્થળે વૈમનસ્ય ટાળવું
- સામાન્યપણે મનમાં પ્રફુલ્લિતતા જળવાય
- એકપ્રકારે મિશ્ર પરિસ્થિતિવાળો દિવસ રહે
|
મીન (દચઝથ)
|
- ધનસ્થાન બળવાન બન્યું છે
- લાભ અવશ્ય પ્રાપ્ત થાય
- વૈભવશાળી દિવસ પસાર થાય
- આજે આપની રાશીમાં હું કોઈ કચાશ જોતો નથી
|
જીવનસંદેશ – ભયમુક્ત જીવન જીવવા પ્રયત્ન કરવો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે