15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી
Jharkhand Rape case: પોલીસ અધિકારીના અનુસાર આ ઘટના 21 એપ્રિલના રોજ થઇ હતી, પરંતુ પીદિતાએ પોલીસમાં તેની ફરિયાદ નોધાવે ન હતી, કારણ કે છોકરાઓએ વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી હતી.
Trending Photos
Jharkhand Teenagers Rape 19 Year Old Girl: ઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી.
પોલીસ અધિકારીના અનુસાર આ ઘટના 21 એપ્રિલના રોજ થઇ હતી, પરંતુ પીડિતાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી ન હતી, કારણ કે છોકરાઓએ ધમકી આપી હતી કે જો તેણે પોતાની આપવિતી કોઇને જણાવી તો તે દુષ્કર્મનો આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે. પોલીસ અધિકારીના અનુસાર આરોપી છોકરાની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે બતાવવામાં આવી રહી છે.
ડોક્ટર એન્જીનિયરોનો પ્રથમ પ્રેમ છે આ સસ્તી કાર, 24 વર્ષથી છે નંબર 1, જબરી છે ડિમાન્ડ
Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ
રામગઢના પોલીસ અધિક્ષક વિમલ કુમારે કહ્યું કે છોકરાઓએ કથિત રીતે આ વાંધાજનક વીડિયો 3 મેના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પોલીસ અધિક્ષકે કહ્યું, “પીડિત યુવતીના પરિવારે 4 મેના રોજ રામગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ચારેય આરોપીઓને પકડીને સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.
2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર
12 મેના રોજ પલટાશે શનિની ચાલ, ગાડી, બંગલો અને રૂપિયાનો થશે વરસાદ
છોકરીઈ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આ ઘટના 21 એપ્રિલના રોજ થઇ જ્યારે ચાર છોકરા તેને રામગઢ પોલીસ મથક ક્ષેત્રના કોલસા ડમ્પિંગ યાર્દમાં એક સુમસામ જગ્યા પર ખેંચીને લઇ ગયા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે