અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલીના આદેશ છૂટ્યા, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

Ahmedabad PSI Transfer Order : અમદાવાદ શહેરમાં PSI કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ.... શહેરમાં 56 PSI કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ... 

અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલીના આદેશ છૂટ્યા, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

Ahmedabad Police અમદાવાદ : નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યાં જ અમદાવાદ પોલીસમાં મોટા ફેરફાર થયા છે. અમદાવાદ શહેરમાં પીએસઆઇ કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ શહેરમાં 56 PSI કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. વહીવટી કારણોસર અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો આદેશ કરાયો છે. 

 

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 19, 2023

 

અમદાવાદ પોલીસની માહિતી મુજબ, અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ 10 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર તેમના નામ સામે જણાવેલ પો.સ્ટે./ શાખા ખાતે બદલી કરવામાં આવે છે. 

 

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 19, 2023

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news