LRD ભરતી મામલે સૌથી મોટા સમાચાર, ST ઉમેદવારોની યાદી જાણો કઈ રીતે જોઈ શકાશે?

LRD Recruitment: પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે 167 ST ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જે સંદર્ભે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી છે.

LRD ભરતી મામલે સૌથી મોટા સમાચાર, ST ઉમેદવારોની યાદી જાણો કઈ રીતે જોઈ શકાશે?

ગાંધીનગર: LRD ભરતી મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. આજે 167 ST ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. ભરતી બોર્ડની વેબસાઈટ પર 167 ST ઉમેદવારોની યાદી મૂકવામાં આવી છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે 167 ST ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જે સંદર્ભે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી છે. 

ભરતી બોર્ડના ચેયરમેન હસમુખ પટેલે ટ્વીટમાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતીના બાકી રહેલા ઉમેદવારો પૈકી 167 એસટી ઉમેદવારોની પસંદગી યાદી વેબસાઈટ પર મૂકવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news