ગુજરાતમાં IPS બાદ 2016 અને 2021 બેન્ચના 21 IAS અધિકારીઓને પ્રમોશન, જાણો કોણ છે લિસ્ટમાં...
રાજ્ય સરકાર દ્વારા 2016ની બેન્ચના IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. 12 IPS અધિકારીઓ બાદ IAS અધિકારીઓના ગ્રેડમાં પહોંચ્યા છે. 12 આઈએએસ અધિકારીઓને જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: નવું વર્ષ રાજ્યના પોલીસ અધિકારીઓ માટે સુખનો સુરજ ઉગાડ્યો છે. ગુજરાતના 23 IPS અધિકારીઓ બાદ રાજ્ય સરકાર દ્વારા 2016ની બેન્ચના 12 IAS અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. એટલું જ નહીં, 2021ની બેન્ચના નવ IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેટ પ્રમોશન આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
આ વિશે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા 2016ની બેન્ચના IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. 12 IPS અધિકારીઓ બાદ IAS અધિકારીઓના ગ્રેડમાં પહોંચ્યા છે. 12 આઈએએસ અધિકારીઓને જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે. વર્ષ 2016 બેચના અધિકારીઓને ગ્રેડ અપાયા છે.
2016ની બેન્ચના 12 IAS અધિકારીઓને પ્રમોશનનું લિસ્ટ..
આ સાથે જ 2021ની બેન્ચના 9 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેટ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેની યાદી નીચે મુજબ છે..
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષ શરૂ થયાના કલાકો પહેલા રાજ્યના 23 IPS અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. મોડી રાત્રે ગાંધીનગરથી પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રમોશન મળતા અધિકારીઓના ગ્રેડ અને પગાર ધોરણમાં વધારો થયો છે. જે 23 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમાં પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નીરજા ગોટરુને DGP કક્ષાનું પ્રમોશન, ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી, હિતેશ જોયસર, તરુણ દુગ્ગલ, ચૈતન્ય માંડલિકની બઢતી થઈ છે.
Gujarat, Gujarati News, Gandhinagar, Good news, IPS officers of Gujarat, Biggest increase, grade, pay scale, IPS અધિકારીઓ, સારા સમાચાર, પ્રમોશનના ઓર્ડર, પોલીસ ભરતી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નીરજા ગોટરુ, નીરજા ગોટરુને DGP કક્ષાનું પ્રમોશન, ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે, અગ્ર સચિવ સમકક્ષ બઢતી, હિતેશ જોયસર, તરુણ દુગ્ગલ, ચૈતન્ય માંડલિક, IPS જી. એક. પંડ્યા, રાજ સુસરા, સુધા પાંડે, સુજાતા મજમુદાર, સિલેક્શન ગ્રેડ અને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ, અધિકારીઓને બઢતી મળી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે