19 ની ઉંમરમાં બિકિની સાથે બિંદી લગાવતી હતી 'જંગલી બિલ્લી', ત્યારે કમાલનું હતું ફિગર, આજે પણ છે લાજવાબ

Priyanka Chopra shares Bikini Pics: પ્રિયંકા ચોપડા હાલ પોતાની પુસ્તક અનફિનિશ્ડને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ પ્રિયંકાની બિકિની પિક્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ ફોટામાં તે બિકિની સાથે બિંદી લગાવેલી જોવા મળી રહી છે.

19 ની ઉંમરમાં બિકિની સાથે બિંદી લગાવતી હતી 'જંગલી બિલ્લી', ત્યારે કમાલનું હતું ફિગર, આજે પણ છે લાજવાબ

મુંબઇ: Priyanka Chopra shares Bikini Pics: પ્રિયંકા ચોપડા હાલ પોતાની પુસ્તક અનફિનિશ્ડને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ પ્રિયંકાની બિકિની પિક્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ ફોટામાં તે બિકિની સાથે બિંદી લગાવેલી જોવા મળી રહી છે. ત્યારે પ્રિયંકા 19 વર્ષની હતી. 

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ આ ફોટાને શેર કરતાં લખ્યું 'શર્મીલી, ક્યારેક તેના વિશે સાંભળ્યું નહી હોય, જ્યારે 19 ની હતી. #TBT #BindisAndBikinis’. પ્રિયંકાના આ ફોટા પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ન્યૂયોર્કમાં પોતાની રેસ્ટોરેન્ટ ખોલી છે. આ રેસ્ટોરેન્ટ ન્યૂયોર્કમાં સોના (SONA) નામથી છે. રસપ્રદ વાત એ છે કે અહીંના મેન્યૂમાં વિચિત્ર વસ્તુઓ જમવા મળે છે. ટકીલા ગોલગપ્પે, કરચલાની પુરી લોકોને અટ્રેક્ટ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news